લિસ્બન પોર્ટુગલમાં ગર્ભવતી ભારતીય મહિલાનું હોસ્પિટલમાં જગ્યા ન મળવાને કારણે મોત થઈ ગયું હતું. રિપોર્ટ સામે આવ્યા બાદ અહીંના સ્વાસ્થ્ય મંત્રી માર્તા ટેમિડોએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ૩૪ વર્ષીય મહિલાનું ત્યારે મોત થયું જ્યારે તેને બેડ ન મળવાને કારણે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહી હતી. ૩૪ વર્ષીય મહિલાને રાજધાની લિસ્બનની એક […]
International
વિજય માલ્યાએ ટ્વીટ કરી ગણેશ ચતુર્થીની આપી શુભેચ્છા તો લોકોએ એવી પ્રતિક્રિયાઓ આપી કે…
લંડન દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આ વચ્ચે હજારો કરોડ રૂપિયાના કૌભાંડનો વોન્ટેડ વિજય માલ્યાએ ગણેશ ચતુર્થી પર ટ્વીટ કર્યું. તેના આ ટ્વીટ પર યૂઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણા યૂઝર્સે માલ્યાને પૈસા પરત કરવાની માંગ પણ કરી છે. હકીકતમાં વિજય […]
અમેરિકામાં એક ચકલીના કારણે આખા વિસ્તારમાં વિજળી ગુલ થઈ
કેલીફોનિયા તમારા ઘરની નજીક ઈલેક્ટ્રીક થાંભલા લાગેલા હશે અને આ થાંભલામાંથી નીકળતા કેબલ પર દરરોજ અનેક પક્ષીઓ બેઠેલા જાેવા પણ મળતા હશે. જાેકે આ વાયરથી થતા પાવર સપ્લાયને કારણે તેમને કોઈ નુકસાન થાય નહીં, પરંતુ એક નાના પક્ષીને કારણે સર્જાયેલ ઘટનાની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આ એક ચકલીના કારણે ૧૪,૦૦૦થી વધુ લોકોને એક […]
સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કરતા કોર્ટે ૪૫ વર્ષની સજા ફટકારી
સાઉદીઅરેબિયા આખી દુનિયામાં વાણી સ્વાતંત્ર્યને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર. પરંતુ આ બધાની વચ્ચે જાે કોઈને માત્ર એક ટ્વીટ માટે ૪૫ વર્ષની સજા થાય તો? સાઉદી અરેબિયાની કોર્ટે એક મહિલાને સોશિયલ મીડિયા પર પોતાના વિચારોની અભિવ્યક્તિ કરવા બદલ સખત સજા ફટકારી છે. નૌરાહ બિન સઈદ અલ-કહતાની પર ઈન્ટરનેટનો ઉપયોગ કરીને […]
સ્વિમિંગ પુલમાં ડૂબતી માતાને ૧૦ વર્ષના પુત્રએ જીવ બચાવ્યો
અમેરિકા દસ વર્ષના એક બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યો છે. બાળકે પોતાના માતાનો જીવ બચાવવા માટે કંઈ વિચાર્યા વગર પૂલમાં છલાંગ લગાવી દીધી. હકીકતમાં એક મહિલા સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી રહી હતી, ત્યારે તેને અચાનક એપીલેપ્ટીક આંચકી આવી ગઈ. આ દરમિયાન મહિલાના દસ વર્ષના પુત્રએ પૂલમાં કુદકો મારી તેનો જીવ બચાવ્યો હતો. […]
અમેરિકામાં ૩ લોકો એક સાથે પ્રેમમાં સહમતિ કરાર કરી રહેતો કિસ્સો
અમેરિકા સામાન્ય રીતે આપણે જાેઈએ છીએ કે કોઈ પણ રિલેશનશીપ બે લોકો વચ્ચે હોય છે. જેમાં ત્રીજાની એન્ટ્રી થતા જ ચીજાે બગડવા લાગે છે કે રિલેશનશીપ તૂટી જાય છે. પરંતુ અમેરિકાના ઓક્લાહોમામાં આ અંગે એકદમ ઉલટો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવતી એક જ સમયે એક બોયફ્રેન્ડ અને એક ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં છે. એટલે […]
ચીનમાં મોટા બેન્ક કૌભાંડનો પર્દાફાશ થયો
બેઇજિંગ ચીનમાં મોટા બેન્ક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રામીણ બેન્કોમાં ઉંચા વ્યાજદરના ખોટા વચનો સાથે લોકોના જીવનભરની જમા રકમ હડપવાના આરોપમાં પોલીસે ૨૩૪ લોકોની ધરપકડ કરી છે. મામલો ૫૮૦ ડોલર એટલે કે ૪૬.૩ કરોડ હજાર રૂપિયાના કૌભાંડ સાથે જાેડાયેલો છે. હાલમાં બેન્કોની બહાર સરકાર દ્વારા તોપો ઉભી કરવાની વાત સામે આવી હતી. આ તે સમયની […]
ધનિક વોરન બફેટ નાસ્તામાં પણ પૈસા બચાવે છે
વોશિંગ્ટન ૧૦૦ અબજથી વધુની સંપત્તિ સાથે દુનિયાના સાતમા સૌથી ધનિક વ્યક્તિ વોરન બફેટ આજે પોતાનો ૯૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ધનકુબેરની શ્રેણીમાં આવતા બફેટ આજે પણ એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવે છે. ખાવાની બાબતમાં તેમને બાળક બનવામાં પણ ખચકાટ નથી થતો. વ્યક્તિ જ્યારે ધનિક બને ત્યારે તેની રહેણીકરણી અને વ્યવહારમાં પરિવર્તન આવે છે. અબજાેપતિ […]
ઈવ જાેબ્સ મોડલિંગ જ નહીં અનેક બાબતોમાં ઓલરાઉન્ડર
વોશિંગ્ટન એપલના સ્ટીવ જાેબ્સની પુત્રી ઈવ જાેબ્સ મોડલિંગ જગતનો જાણીતો ચહેરો છે..ઈવ જાેબ્સ લાંબી સમયથી ચર્ચામાં છે. ઈવ એક એડવેન્ચર લવર પણ છે જે સ્પોર્ટ્સ એક્ટિવિટીની પણ શોખીન છે. ઈવને ઘોડેસવારી પણ પસંદ છે. ઈવ ઘણીવાર ઘોડેસવારી સ્પર્ધાઓમાં ભાગ લેતી જાેવા મળે છે. ઈવના મિત્રો અને ચાહકો પણ તેને ઓલરાઉન્ડર ઈવ કહીને બોલાવે છે. ઈવ […]
પુસ્તકો પરથી ફિલ્મ બનાવવાના ટ્રેન્ડમાં ફરી એકવાર તેજી
વોશિંગ્ટન ભારતીય ફિલ્મ મેકર્સ ખ્યાતનામ લેખકોની બૂક્સ પર અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે અને પુસ્તકો પરથી બનેલી મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આ ટ્રેન્ડની શરૂઆત બેસ્ટ સેલર લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘બ્લેક ફ્રાઈડેઃ ધ ટ્રૂ સ્ટોરી ઑફ ધ બોમ્બે બોમ્બ બ્લાસ્ટ્સ’ પરથી બે દાયકા અગાઉ બનેલી ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી થઈ હતી અને […]










