International

ટિ્‌વન્કલ ખન્ના ફિક્શનલ રાઈટિંગ શીખવા ઈંગ્લેન્ડ પહોંચી

ઇંગ્લેન્ડ બોલિવૂડની સક્સેસફુલ જાેડીમાં અક્ષય કુમાર અને ટિ્‌વન્કલ ખન્નાનું નામ મોખરે આવે છે. દરેક સારા-નરસા સમયમાં તેઓ એકબીજાની સાથે અડીખમ રહ્યા છે. કોઈ નાનું પગલું કે પ્રતિક્રિયા પણ મોટો ફરક લાવી શકે છે તેની આ બંનેને ખબર છે અને એટલે જ ટિ્‌વન્કલે જ્યારે ફિક્શનલ રાઈટિંગ શીખવા માટે ઈંગ્લેન્ડ જવા પગલા માંડ્યા ત્યારે અક્ષય પણ તેની […]

International

કોહલીએ ૧૦૦મી ટી૨૦માં ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા

દુબઈ એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલો યોજાયો હતો. આ મેચ વિરાટ કોહલીની ૧૦૦મી આંતરાષ્ટ્રીય ટી૨૦ મેચ હતી. વિરાટ કોહલીએ આ મેચમાં ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. વિરાટ કોહલીએ ૩૪ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૩૫ રન કર્યા હતા. શરૂઆતમાં વિરાટને થોડી મુશ્કેલી પડી હતી અને તેને જીવતદાન પણ […]

International

ભારતે પાક. સામે ટી૨૦ વર્લ્ડ કપની હારનો બદલો લીધો

દુબઈ હાર્દિક પંડ્યાના ઓલ રાઉન્ડ દેખાવને પગલે ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને પાંચ વિકેટે કચડીને ટી૨૦ વર્લ્ડ કપમાં હારનો બદલો લીધો હતો. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના એશિયા કપ મુકાબલામાં ભારતનો છેલ્લી ઓવરમાં દિલધડક વિજય થયો હતો. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની સમગ્ર ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૪૭ રનમા ઓલ આઉટ થઈ ગઈ […]

International

પુતિને યુક્રેનથી રશિયામાં આવતા લોકોને આર્થિક મદદ આપવાનો કાયદો બનાવ્યો

રશિયા રશિયાએ તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે, તે હાલ યુક્રેનમાંથી પોતાના પગ પાછા નહીં ખેંચે. યુક્રેનને હરાવવા માટે રશિયા તમામ પ્રકારના હથકંડા અપનાવી રહ્યું છે. આ કડીમાં હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક એવો કાયદો લઇને આવ્યા છે જેના અંતર્ગત યુક્રેનથી રશિયામાં આવતા લોકોને આર્થિક મદદ આપવામાં આવશે. શનિવારના પુતિને આ સરકારી હુકમનામા પર સાઈન […]

International

પતિને હસબન્ડ કહેવા સામે મહિલાએ ઉઠાવ્યો વાંધો

વોશિંગ્ટન કેટલાક શબ્દો આપણા જીવનમાં એટલા બધા જડિત હોય છે કે આપણને તેનો સાચો અર્થ જાણવાની જરૂર ક્યારેય લાગતી નથી. જે રીતે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રીતે જ આપણે તેને સ્વીકારી લઇએ છીએ. હવે સંબંધો માટે વપરાતા શબ્દોનો અર્થ કોણ શોધે છે? આવો જ એક સંબંધ પતિ-પત્નીનો છે, પત્નીઓ તેમના પતિને અંગ્રેજીમાં ૐેજહ્વટ્ઠહઙ્ઘ […]

International

ચીનની કંપનીમાં જાે ટાર્ગેટ પુરો ન થાય તો કાચા ઈંડા ખાવાની સજા મળે છે

બેઇજિંગ વિશ્વભરના દરેક દેશમાં નોકરીને લઈને કર્મચારીઓચિંતામાં રહે છે. ઘણી જગ્યાએ વર્કિંગ કલ્ચરને લઈને વિચિત્ર નિયમ પણ છે. તો ચીન એક એવો દેશ છે જ્યાં નોકરી અને વર્કિંગ કલ્ચરના ખુબ આકરા નિયમ છે અને ટાર્ગેટ પૂરો ન કરવા પર કર્મચારીઓને સજા પણ ભોગવવી પડે છે. હાલમાં ચીનની એક કંપનીએ કર્મચારીને વિચિત્ર સજા સંભળાવી જેની ચર્ચા […]

International

અમેરિકાની મહિલાએ ૮ મહિનાનું ભોજન એક સાથે બનાવી સ્ટોર કરી લીધું

ઇન્ડિયાના આપણે સવારે નાસ્તો કે જેને બ્રેકફાસ્ટ કહીએ છીએ, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન ફ્રેશ બનાવતા હોઈએ છીએ. પરંતુ એક મહિલાએ તો એવું કામ કર્યું છે જે જાણીને તમે દંગ રહી જશો. આ મહિલાએ રોજે રોજ શું બનાવવું તેને ઝંઝટમાં દૂર થવા માટે આખા પરિવાર માટે ૮ મહિના સુધીનું ભોજન બનાવીને તૈયાર કરી લીધુ. તેણે […]

International

વર્ષ ૨૦૪૦ સુધી ૪૪ દેશોમાં પાણીની અત્યંત અછત સર્જાશે

અમેરિકા માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી. આવું હાલમાં કરવાામાં આવેલ એક […]

International

ટેક્સાસમાં મેક્સિકન મહિલાએ ભારતીય મહિલાઓ સાથે મારપીટ કરી

અમેરિકા અમેરિકામાં ભારતીય મૂળની મહિલાઓ પર વંશીય હુમલાની હિચકારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ટેક્સાસના રસ્તાઓ પર ઘૂમી રહેલી ભારતીય મૂળની મહિલાઓ સાથે અમેરિકન-મેક્સિન મહિલાએ ખુબ ગેરવર્તણૂક કરી અને મારપીટ કરી ત્યારબાદ ગન દેખાડીને શૂટ કરવાની કોશિશ પણ કરી. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી […]

International

‘અવતારઃ ધ વે ઓફ વોટર’ પહેલા તેની પ્રિક્વલ ‘અવતાર’ રિલીઝ થશે

વોશિંગ્ટન હોલિવૂડની સાયન્સ ફિક્શન આધારિત સુપર ડુપર હિટ ફિલ્મ ‘અવતાર’ની સિક્વલ ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ આગામી ૧૬ ડિસેમ્બરે ભારત સહિત દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રિક્વલ ફિલ્મને જાેવાનું ચૂકી જનાર અને આ શાનદાર ફિલ્મનો અનુભવ ફરી એકવાર તાજાે કરવા ઈચ્છતા દર્શકો માટે પ્રોડક્શન હાઉસે મૂળ ફિલ્મ ‘અવતાર’ને રિલીઝ કરવાનો ર્નિણય કર્યો […]