International

ઈટાલીમાં એક વ્યક્તિને કોરોના, મંકીપોક્સ અને એચઆઈવી એક સાથે થયો

રોમ ઈટાલીમાં સંશોધકોને એક વિચિત્ર કિસ્સો જાેવા મળ્યો છે. અહીં એક વ્યક્તિ મંકીપોક્સ, કોરોના વાયરસ અને ૐૈંફથી એક સમયે સંક્રમિત થયો છે. જાણકારી પ્રમાણે ત્રણેય વાયરસ નવા છે અને સ્પેનની એક યાત્રા બાદ તે સંક્રમિત થયો છે. દર્દી ૩૬ વર્ષનો એક ઇટાલિયન નાગરિક છે. સ્પેનની ૫ દિવસની યાત્રામાંથી પરત આવ્યાના ૯ દિવસ બાદ તેને તાળ, […]

International

ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મરીનને ડ્રગ્સનો ટેસ્ટ કરાવવો પડ્યો

ફિનલેન્ડ ફિનલેન્ડના પ્રધાનમંત્રીનો ફ્રેન્ડ્‌સ સાથે પાર્ટી કરતો વીડિયો વાયરલ થયા બાદ તેઓ સતત ટીકાઓનો સામનો કરી રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ તેમનો ડ્રગ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. સોશિયલ મીડિયા પર હાઉસ પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વડાપ્રધાન સના મરીન ફ્રેન્ડ્‌સ સાથે ઉજવણી કરતા જાેવા મળ્યા હતા. આ પછી સવાલો […]

International

રશિયાએ ભારતમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર આતંકીને પકડી પાડ્યો

રશિયા રશિયાએ ભારતમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહેલા આઈએસના એક આત્મઘાતી હુમલાખોરને અટકાયતમાં લીધો છે. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના ચીફે સોમવારે જણાવ્યું કે તેમના અધિકારીઓએ એક સ્યુસાઈડ બોમ્બરને અટકાયતમાં લીધો છે. જે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહનો સક્રિય સભ્ય છે. એજન્સીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે આ આતંકી ભારતની સત્તાધારી પાર્ટી ભાજપના એક મોટા નેતા […]

International

ડિસેમ્બરમાં એન્થોની યુએસ પ્રમુખ જાે બાઈડેનના સલાહકારના પદથી રાજીનામું આપશે

વોશિંગટન યુએસ મહામારી વિશેષજ્ઞ ડૉ એન્થોની ફૌસી ડિસેમ્બરમાં યુએસ પ્રમુખ જાે બાઇડેનના મુખ્ય તબીબી સલાહકારના પદ પરથી રાજીનામું આપી દેશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેમણે જાહેરાત કરી કે તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝના ડિરેક્ટર અને રાષ્ટ્રપતિ બાઇડેનના મુખ્ય તબીબી સલાહકાર તરીકેના તેમના હોદ્દા પરથી રાજીનામું આપશે. ડૉ. એન્થોની ફૌસી અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ […]

International

એટાર્કટિકામાં ચાર મહિના બાદ હવે સૂરજદાદા જાેવા મળ્યા

એન્ટાર્કટિકા ચાર મહિનાના અંધારા બાદ આખરે એટાર્કટિકાની ઠંડી દુનિયામાં સૂરજ નિકળી ગયો છે. યૂરોપીય અંતરિક્ષ એજન્સી (એએસએ) એ સૂર્યના આગમનની જાહેરાત કરી, કારણ કે કોનકોર્ડિયા અનુસંધાન કેન્દ્રના ૧૨ સભ્યોની ટુકડી દુનિયાના દક્ષિણી છેડે એક ઉજ્જળ સવાર માટે જાગી ગયા હતાળ્‌ એટાર્કટિકામાં લાંબી રાત આ વર્ષના મે મહિનામાં શરૂ થઇ હતી જ્યારે સૂર્ય ચાર મહિના માટે […]

International

૨૦૫૩ સુધીમાં અમેરિકામાં ૫૧ ડિગ્રી તાપમાન થઈ જશે

ન્યૂયોર્ક દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા આ વખતે કોરોના નહીં પરંતુ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યો છે. દેશભરમાં ભીષણ ગરમી એટલે કે એક્સટ્રીમ હીટ બેલ્ટની શરૂઆત થઈ ગઈ છે. જળવાયુ જાેખમ પર રિસર્ચ કરનારી એનજીઓ ફર્સ્ટ સ્ટ્રીટ ફાઉન્ડેશનના સીઈઓ મેથ્યૂ વેબનું કહેવું છે કે જાે લોકોને લાગે છે કે આ ગરમી હતી તો આ તેમના […]

International

હવે અમેરિકી આકાશમાં સુપરસોનિક પેસેન્જર વિમાન ઉડશે

વોશિંગટન અમેરિકન એરલાઈન્સ ૨૦ બૂમ સુપરસોનિક ઓવર્ટર પેસેન્જર જેટ ખરીદવા જઈ રહ્યા છે. તે સામાન્ય પેસેન્જર વિમાનોથી બેગણી ઝડપે ઉડનારું પ્લેન છે. એટલે દિલ્લીથી ચેન્નઈની જે મુસાફરી માટે અઢી કલાકનો સમય જાય છે. તેને આ વિમાનની મદદથી એક કલાક કે તેનાથી ઓછા સમયમાં પૂરી કરી શકાશે. અમેરિકન એરલાઈન્સે ૨૦ બૂમ સુપરસોનિક વિમાનો માટે નોન-રિફંડેબલ ડિપોઝિટ […]

International

ચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે ઃ વિદેશમંત્રી જયશંકર

બ્રાઝીલ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી રહી છે. તેમણે કહ્યું કે કાયમી સંબંધો એકતરફી ન હોઈ શકે અને તેમાં પરસ્પર સન્માન હોવું જાેઈએ. એકંદરે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાના ઉદ્દેશ્યથી દક્ષિણ અમેરિકાની છ દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં જયશંકરે શનિવારે […]

International

તુર્કીમાં બેકાબુ બસથી ટક્કરથી ૩૫થી વધુ લોકોના મોત

તુર્કી રોડ દુર્ઘટનામાં જ્યારે લોકો ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે તેમની મદદ માટે એમ્બ્યુલન્સ આવે છે અને ઘાયલોને હોસ્પિટલ સુધી પહોંચાડીને તેમનો જીવ બચાવવાનું કામ કરે છે. તુર્કીમાં કાર એક્સિડન્ટ થયો હતો. આ કારણોસર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એક બેકાબૂ બસ આવી તથા અનેક લોકોને કચડી નાંખ્યા હતા. આ […]

International

બ્રિટનની મહિલાએ યુટ્યુબથી શીખી જાતે ઈન્જેક્ટ કર્યા સ્પર્મ અને મા બની

બ્રિટેન માતા બનવુ એ દરેક સ્ત્રીનુ સપનુ હોય છે. સામાન્ય રીતે સ્ત્રીને ગર્ભવતી થવા માટે પુરુષ પાર્ટનરની જરૂર હોય છે. જાે કે ટેક્નોલોજીના આ યુગમાં જીવનસાથીની જરૂરિયાત પણ ખતમ થઈ ગઈ છે. સ્પર્મ ડોનરની મદદથી ૈંફહ્લ ટેકનિક દ્વારા મહિલાઓ માતા બની શકે છે. પરંતુ આ માટે સ્ત્રીને કુશળ ડૉક્ટરની જરૂર રહે છે. પરંતુ ઝડપથી બદલાતી […]