ન્યૂયોર્ક દુનિયાના લાખો લોકો અમેરિકામાં જવાનું સપનું જુએ છે. પરંતુ અમેરિકાના યુવાઓ ઝડપથી યુરોપીય દેશો તરફ પલાયન કરી રહ્યા છે. આ નવો ટ્રેન્ડ છે. કેમ કે અત્યાર સુધી અમેરિકામાં રિટાયર થઈ ગયેલા લોકો ઈટલી, પોર્ટુગલ, સ્પેન, ગ્રીસ અને ફ્રાંસ જેવા દેશોમાં જઈને વસવા લાગ્યા છે. ગ્રીસ, પોર્ટુગલ, ઈટલી વગેરે દેશોમાં છેલ્લાં વર્ષની સરખામણીમાં અમેરિકન લોકોની […]
International
ચીનમાં છોકરીને મજબૂતીથી ગળે લગાવતા યુવતીની પાંસળીઓ તૂટી ગઈ
ચીન ચીનના હુનાન પ્રાંત યૂયાંગ શહેરની મહિલા પોતાના કાર્યસ્થળ પર એક સહકર્મી સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે એક પુરૂષ સહકર્મી તેની પાસે આવ્યો અને તેને મજબૂતીથી ગળે લગાવી લીધી. મહિલા કથિત રીતે ગળે લગાવતાં તે દર્દથી કણસી ઉઠી. આઇઓએલના અનુસાર કામ બાદ પણ તેની છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો. તેણે ડોક્ટર પાસે જવાના બદલે […]
સાઉદી અરબમાં એક મહિલાએ ટિ્વટ કરવાને લીધે ૩૪ વર્ષની જેલની સજા થઈ
અબુધાબી સાઉદી અરબની સલમા અલ-શેહબાબને ૩૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા પૂરી થયા બાદ સલમાએ ૩૪ વર્ષના ટ્રાવેલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડશે. સલમા અલ-શેહબાબે પોતાના ટિ્વટર એકાઉન્ટથી સાઉદી મહિલાઓના અધિકારોને લઈને ઘણા ટ્વીટ-રીટ્વીટ કર્યાં હતા. સલમાએ જેલમાં બંધ એક્ટિવિસ્ટ ન્ર્ેદ્ઘટ્ઠૈહ ટ્ઠઙ્મ-ૐટ્ઠંરર્ઙ્મેઙ્મ સહિત અન્ય મહિલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી હતી. સાઉદી સરકારે […]
ભારત રશિયા પાસેથી તેલ નહીં અમારૂ લોહી ખરીદી રહ્યું છેઃ યુક્રેન
કીવ રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સતત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. ભારતના આ પગલાથી અમેરિકા સહિત ઘણા દેશ ખુશ નથી. આ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રશિયા અને ભારતની ઓયલ ડીલને લઈને આકરી ટિપ્પણી કરી છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યુ કે રશિયાથી જે તેલનું બેરલ ભારત પહોંચાડવામાં […]
કાબુલની મસ્જિદમાં નમાઝ દરમ્યાન ધમાકામાં ૨૧ના મોત
કાબુલ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક મસ્જિદમાં થયેલા ધમાકામાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થઈ ગયા છે અને ૬૦ લોકોને ઈજા પહોંચી છે. ખૈર ખાના વિસ્તારની મસ્જિદમાં તે સમયે ધમાકો થયો જ્યારે લોકો મગરિબની નમાઝ અદા કરી રહ્યાં હતા. કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્તા ખાલિદ ઝાદરાને ધમાકાની પુષ્ટિ કરતા જણાવ્યું કે કાબુલના પીડી ૧૭માં એક મસ્જિદમાં બોમ્બ […]
બાંગ્લાદેશમાં મહિલાની લાશ મળતા તેના પતિની ધરપકડ કરાઈ
બાંગ્લાદેશ ‘પ્રેમ આંધળો’ હોય છે, આ કહેવતને સાર્થક કરતી ઘટનાઓ અને કહાણીઓ આસપાસ જાેવા મળતી હોય છે. જાેકે, ઘણી વખત આવી પ્રેમ કહાણીનો કંરુણ અંજામ પણ આવતો હોય છે. આવી જ એક પ્રેમ કહાણી ટીચર અને સ્ટૂડન્ટ વચ્ચે પાંગરી હતી. ૪૨ વર્ષીય એક આસિસ્ટન્ટ પ્રોફેસર તેનાથી ૨૦ વર્ષ નાના સ્ટૂડન્ટના પ્રેમમાં પડી હતી. એટલું જ […]
શું માન્ચેસ્ટર યુનાઇટેડ ખરીદી રહ્યા છે એલોન મસ્ક?
વોશિંગ્ટન એલોન મસ્કએ જાહેર કર્યું છે કે, તે બ્રિટિશ ફૂટબોલ ટીમ માન્ચેસ્ટર યુનાઈટેડ ઁન્ઝ્ર ને ખરીદી રહ્યો છે. ટ્વીટ્સની શ્રેણીમાં, ટેસ્લાના ઝ્રઈર્ંએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ ડેમોક્રેટિક અને રિપબ્લિકન પક્ષોના જમણા અને ડાબા ભાગો બંનેને સમર્થન આપે છે. મસ્ક એક એક્ટિવ ટિ્વટર યુઝર છે, જેનો મીડિયાને ટ્રોલ કરવાનો અને તેમના વિશે જાેક્સ બનાવવાનો ઇતિહાસ […]
રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો પ અબજ લોકો માર્યા જશે ઃ સ્ટડી
વોશિંગ્ટન રશિયા અને યુક્રેન વચ્ચે હજુ યુદ્ધ ચાલી રહ્યું છે. આ કારણે દુનિયામાં સતત ન્યૂક્લિયર યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. એક નવી સ્ટડીએ લોકોને વધારે ચિંતામાં મુકી દીધા છે. સ્ટડીમાં જણાવ્યું કે જાે રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો પાંચ અબજ લોકો માર્યા જશે. જાેકે આટલા લોકોના મોતનું કારણ ફક્ત બોમ્બ જ નહીં […]
ચીન ‘કિલર’ મિસાઇલોનું કરશે પરીક્ષણ ?
તાઇપે અમેરિકી પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઇવાન યાત્રા બાદ ઊભા થયેલા વિવાદના બહાને ચીન તેની ‘કેરિયર કિલર’ મિસાઇલોના વધુ પરીક્ષણ કરવાની તૈયારીમાં છે. એક યુદ્ધ રણનીતિ નિષ્ણાંતે આ જાણકારી આપી છે. હેરી કાઝિયાનિસે કહ્યું કે, ચીનની ડ્ઢહ્લ૨૧-ડ્ઢ અને ડ્ઢહ્લ-૨૬ડ્ઢ (ડોંગ ફેંગ અથવા ઇસ્ટ વિંડ) એન્ટી-શિપ બેલિસ્ટિક મિસાઇલો સંભવિત રીતે અમેરિકી નૌસેના અને ખાસ કરીને […]
બ્રિટનને સપ્ટેમ્બરમાં નવા પ્રધાનમંત્રી મળશે
લંડન બ્રિટનમાં પ્રધાનમંત્રી બોરિસ જાેનસનના ઉત્તરાધિકારીને લઈને ચાલી રહેલી દોડ ભારતવંશી ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે છે. પરંતુ હવે સર્વેના પરિણામ જણાવી રહ્યાં છે કે સુનકના સપના પર પાણી ફરી શકે છે. હકીકતમાં સર્વેમાં વિદેશ મંત્રી ટ્રસે બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બનવાની રેસમાં સુનક પર લીડ મેળવી લીધી છે. તેમાંથી એકને સપ્ટેમ્બરની શરૂઆત સુધી ચાલનાર […]










