બેઇજિંગ ચીનમાં જન્મ દર રેકોર્ડ પર ધ્યાન આપતા સરકાર હવે હરકતમાં આવી ગઈ છે. મંગળવારે જિનપિંગ સરકારે પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ઘણા ભથ્થાની જાહેરાત કરી છે. આ બધુ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે અધિકારીઓએ ચેતવણી આપી છે કે ચીનમાં જનસંખ્યા ૨૫૨૫ સુધી ઘટના લાગશે. ચીન આ સમયે […]
International
બૈતુલમાં યુવકના અંડરવિયરમાં પેટ્રોલ નાંખી આગ ચાંપી દેતા ખૂબ દાઝી ગયો
બૈતુલ મહિલાઓની જાહેરમાં છેડતી અને અસભ્ય વર્તનના અનેક કિસ્સા દરરોજ બને છે. ઘણામાં લોકો અપરાધીને સબક શીખવે છે, તો ઘણામાં પોલીસ પાઠ ભણાવે છે. જ્યારે મોટાભાગના કિસ્સામાં આરોપી બચી જાય છે. જાેકે, બૈતુલ જિલ્લામાં મહિલઓ સામે અસભ્ય વર્તન કરનારને તાલિબાની સજા મળી છે. તેના અંડરવિયરમાં પેટ્રોલ નાંખીને આગ લગાવી દેવામાં આવી છે. આ ઘટના બૈતુલ […]
કર્ણાટકના શિમોગામાં તણાવ બાદ કલમ ૧૪૪ લાગુ કરાઈ
શિમોગા કર્ણાટકના શિમોગામાં કેટલાક લોકોએ વીર સાવરકરના પોસ્ટર્સ હટાવી ટીપૂ સુલ્તાનના પોસ્ટર લગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ બની ગયો છે. આ મામલો આમિર અહમદ સર્કલનો છે. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. હાલ શિમોગા ટાઉનમાં કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. રવિવારે પણ આવો મામલો સામે આવ્યો હતો, જ્યાં વીર […]
ઈઝિપ્તના મિસ્ત્રની ચર્ચમાં ભીષણ આગ લાગતા ૪૧ના મોત
મિસ્ત્ર ઇઝિપ્તના મિસ્ત્રની એક ચર્ચમાં ભીષણ આગ લાગ્યા બાદ ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં ૪૧ લોકોના મોત થયા છે. મિસ્ત્રના કોપ્ટિક ચર્ચનું કહેવું છે કે કાહિરાના એક ચર્ચમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૪૧ લોકોના મોત થયા અને ૧૪ લોકોને ઈજા પહોંચી છે. ચર્ચે ઈજાગ્રસ્તોની સંખ્યા માટે સ્વાસ્થ્ય અધિકારીઓનો હવાલો આપતા કહ્યું કે આગ ઇમ્બાબાના અબૂ […]
અમેરિકી સાંસદોનું પ્રતિનિધિમંડળ તાઈવાન પહોંચ્યું
તાઈપે તાઇવાનની પાસેના વિસ્તારમાં ચીની યુદ્ધાભ્યાસ વચ્ચે અમેરિકી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ તાઇવાનપહોંચી ગયું છે. તાઇવાનના વિદેશ મંત્રાલય અનુસાર અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળની આ યાત્રા અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઇવે યાત્રાના માત્ર બે સપ્તાહની અંદર થઈ છે. યુએસ સાંસદોના તાઇવાન પહોંચવા પર ત્યાંના નેતા યુઈએ તેમનું સ્વાગત કરીને કહ્યુ કે, અમે અમારા જૂના મિત્ર અને અતૂટ સમર્થન […]
રાજનયિક સંબંધોની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ઃ જાે બાઈડન
વોશિંગ્ટન ભારત આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયાના અવસરે સ્વતંત્રતા દિવસને અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે. આ અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને એક નિવેદન બહાર પાડ્યું છે. બાઈડેને કહ્યું કે અમેરિકા લોકતાંત્રિક યાત્રાનું સન્માન કરવા માટે ભારતના લોકો સાથે સામેલ થાય છે, જે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સ્થાયી સંદેશ દ્વારા નિર્દેશિત છે. જાે બાઈડેને […]
બ્રિટને કોરોના અને ઓમિક્રોન બંનેમાં કારગર રસીને મંજૂરી આપી
બ્રિટેન બ્રિટને કોવિડ-૧૯ વિરુદ્ધ એક એવી બુસ્ટર રસીને મંજૂરી આપી છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઓરિજિનલ કોરોના વાયરસ અને ઓમિક્રોન બંને વેરિએન્ટ વિરુદ્ધ કારગર છે. આ સાથે જ બ્રિટન આ પ્રકારની રસીને મંજૂરી આપનારો પહેલવહેલો દેશ બન્યો છે. દેશના હેલ્થ ઓફિસર્સે આ જાણકારી સોમવારે આપી. ડ્રગ રેગ્યુલેટરી બોર્ડ એમએચઆરએએ કહ્યું […]
ઇંગ્લેન્ડના કેટલાંક ભાગો સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર
ઇંગ્લેન્ડ લાંબા સમયથી ‘હીટવેવ’ની સ્થિતિને કારણે ઇંગ્લેન્ડના ઘણા ભાગોને શુક્રવારે સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તેને લીધે આ વિસ્તારોમાં રહેણાક અને કોમર્શિયલ પાણીના ઉપયોગ પર નિયંત્રણ લાદવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દક્ષિણપશ્ચિમ, દક્ષિણ અને મધ્ય ઇંગ્લેન્ડ તેમજ પૂર્વ ઇંગ્લેન્ડના તમામ ભાગોનો સમાવેશ થાય છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની જાહેરાત પહેલાં પર્યાવરણ એજન્સી, સરકાર, પાણીની કંપનીઓ અને […]
ચીને નાટો સભ્ય દેશ લિથુઆનિયાના મંત્રી પર પ્રતિબંધો લગાવ્યા
ચીન ભારત સહિત દુનિયા ચીનની ચાલ સમજી ગઈ છે. બેઇજિંગ સમયના આધારે પોતાનો રંગ બદલતો રહે છે. અમેરિકી સેનેટર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતને લઈને ચીન અમેરિકાથી નારાજ છે. નેન્સી જ્યારે ચીનની મુલાકાતે હતી ત્યારે રશિયાએ તેનો સખત વિરોધ કર્યો હતો. તે જ સમયે, ચીને પણ ક્યારેય યુક્રેન યુદ્ધને લઈને રશિયાનો વિરોધ કર્યો નથી. તે ધીમે […]
શ્રીલંકાએ ચીનના જહાજને હંબનટોટા બંદર પર પરવાનગી આપી
ચીન ચીનનું આ પગલું ફરી એકવાર સફળ થયું છે. ભારતના વાંધાને અવગણીને શ્રીલંકાએ ફરી એકવાર ચીનના જાસૂસી જહાજ યુઆન વાંગ-૫ને હંબનટોટા બંદરે આવવાની મંજૂરી આપી છે. ચીનનું જહાજ ૧૧ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ સુધી શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર રોકાવાનું હતું. પરંતુ ભારતના વાંધાઓ બાદ શ્રીલંકાએ ચીનના જહાજને અનિશ્ચિત સમય માટે બંદર પર આવવાની ના પાડી દીધી […]










