International

ઓસ્ટ્રેલિયાના કેનબરા એરપોર્ટ પર ફાયરિંગ

ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલિયાના કેનબરા એરપોર્ટ પર ગોળીબારીની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયન પોલીસના મતે કેનબરા એરપોર્ટ પર ગોળીબારીની ઘટના પછી મુખ્ય ટર્મિનલને ખાલી કરાવવામાં આવ્યું છે. એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. એક હથિયાર પણ મળી આવવાની સૂચના છે. પોલીસે કહ્યું કે સીસીટીવી જાેયા પછી અટકાયત કરવામાં આવેલી વ્યક્તિને આ ઘટના માટે જબાબદાર માનવામાં આવે છે. […]

International

સલમાન રશ્દી પર છરીથી હુમલો કરતા લીવર ડેમેજ થયું

ન્યૂયોર્ક અંગ્રેજી ભાષાના પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર હુમલામાં તેમના સ્વાસ્થ્ય સાથે જાેડાયેલા સમાચાર સામે આવ્યા છે. સલમાન રશ્દીના એજન્ટ એન્ડ્ર્યૂ વાયલીએ જણાવ્યુ કે તેમની સ્થિતિ ઠીક નથી. તે વેન્ટિલેટર પર છે અને હાલ બોલી શકતા નથી. તેમણે જણાવ્યું કે સલમાન રશ્દી પોતાની એક આંખ ગુમાવી શકે છે. તેમણે જણાવ્યું કે રશ્દીની ડાબી આંખની નસ […]

International

અમેરિકાના ન્યૂયોર્કમાં જીવલેણ હુમલો થનાર વ્યક્તિ સલમાન રશ્દી કોણ છે ? જાણો તેમની રસપ્રદ વાતો

ન્યૂયોર્ક જાણીતા લેખત સલમાન રશ્દી પર જીવલેણ હુમલો થયો છે. અમેરિકાના ન્યૂયોર્કમાં તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરવાના હતા. હુમલા બાદ તત્કાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સલમાન રશ્દીને ૩૩ વર્ષ પહેલા તેમના પુસ્તકને લઈને ધમકી આપવામાં આવી હતી. હવે આ મુદ્દો ફરી શરૂ થઈ ગયો છે. ઇસ્લામની આલોચના અને સલમાન રશ્દી, આજે આ બંનેને એકબીજાથી […]

International

ન્યૂક્લિયરથી જાેડાયેલા દસ્તાવેજાેની તપાસ માટે એફબીઆઈ પહોંચી ટ્રમ્પના ઘરે

વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ઘર પર અમેરિકી ફેડરલ એજન્ટની રેડને લઇને એક મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ફેડરલ એજન્ટ એજન્ટ કથિત રીતે પરમાણુ હથિયારો સાથે સંબંધિત દસ્તાવેજાેની તલાશમાં ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે રેડ પાડવામાં આવી હતી. વોશિંગ્ટન પોસ્ટે ગુરૂવારે આ સંબંધમાં ખુલાસો કરતાં જણાવ્યું કે એ સ્પષ્ટ નથી કે પામ બીચમાં પૂર્વ રાષ્ટ્રપતિના […]

International

ઋષિ સુનક બ્રિટનમાં ૨૦૦ પાઉન્ડનો વિજળીમાં ઘટાડો કરશે

બ્રિટેન બ્રિટનમાં પીએમ ઉમેદવાર ઋષિ સુનકે ઘરોમાં વિજળી પર લગભગ ૨૦૦ પાઉન્ડનો ઘટાડો કરશે. જાેકે આમ આદમી પાર્ટીની સત્તાવાળા દિલ્હી-પંજાબમાં ૨૦૦ યૂનિટ ફ્રી વિજળી આપવામાં આવી રહી છે. બોરિસ જાેનસનના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કંજર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વની ચૂંટણી થઇ રહી છે. તેમાં ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે મુકાબલો છે. તાજેતરમાં જ તમામ સર્વેમાં ઋષિ […]

International

તાઈવાન મામલે અન્ય દેશો દખલ ન દે નહીંતર ગંભીર પરિણામ ભોગવવા પડશે

ચીન ચીની વિદેશમંત્રી વાંગ યીએ અન્ય દેશોને તાઈવાન મામલે અમેરિકન રાજનૈતિક વલણનું પાલન ન કરવાની ચેતવણી આપી છે. ચીની વિદેશમંત્રીએ ધમકી આપી કે આવું કરવા પર પરિણામ ગંભીર આવી શકે છે. ચીનના વિદેશમંત્રી વાંગ યીનું કહેવું છે કે, કેટલાક દેશ રાજનૈતિક સ્વાર્થથી કામ કરી રહ્યા છે, અને આ ચીન સાથેના સંબંધો પર ગંભીર રીતે અસર […]

International

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાઉદી અરબનો પ્રવાસ કરશે

ચીન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્તાહે સાઉદી અરબ જઈ શકે છે. પરંતુ જ્યારે મીડિયા રિપોર્ટો પર ટિપ્પણી કરવા માટે ચીની વિદેશ મંત્રાલયને કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્તાહે સાઉદી અરબનો પ્રવાસ કરશે, તો મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હાલ તેની પાસે આવી કોઈ જાણકારી નથી. પાછલા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડન સાઉદી અરબના […]

International

ચીનમાં મળેલ નવા વાયરસનો કોઈ ઈલાજ ન હોવાનો દાવો

બેઇજિંગ ચીનના વુહાનમાંથી આવેલ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. આ પરિસ્થિતિમાં ચીનમાં નવો એક વાયરસ લૈંગ્યા સામે આવ્યો છે. આ વાયરસના કારણે લોકોમાં ચિંતા જાેવા મળી રહી છે. અત્યારસુધીમાં આ વાયરસથી ૩૫ લોકો સંક્રમિત થયા છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર આ વાયરસથી હેનિપા વાયરસ લૈંગ્યાના કારણે ચીનના શેડોંગ અને હેનાન પ્રાંતમાં લોકો […]

International

હવે ભાજપ માટે મુશ્કેલ થઈ જશે ૨૦૨૪ની ચૂંટણીઃ યોગેન્દ્ર યાદવ

ન્યૂયોર્ક બિહારમાં ભાજપ અને જેડીયૂનું ગઠબંધન તૂટ્યા બાદ વિપક્ષી પાર્ટીમાં નવો જુસ્સો આવી ગયો છે. એચડી દેવગૌડા, અખિલેશ યાદવ સહિત ઘણા નેતા નીતિશ કુમારના આ ર્નિણય પર ખુશી વ્યક્ત કરી ચુક્યા છે. તો ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીને લઈને પણ વિપક્ષને એક આશાનું કિરણ દેખાયું છે. હવે સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યુ કે, બિહારના આ […]

International

સિંગાપુરથી બેંગકોક જવાની તૈયારીમાં ગોટબાયા રાજપક્ષે

બેંગકોક શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ થાઈલેન્ડમાં પ્રવેશ માટે મંજૂરી માંગી છે. ગોટબાયા વર્તમાનમાં સિંગાપુરમાં છે. તે ૧૪ જુલાઈએ માલદીપના રસ્તેથી સિંગાપુર પહોંચ્યા હતા. સાત દાયકામાં શ્રીલંકામાં સૌથી ખરાબ આર્થિક સંકટને કારણે થયેલી અભૂતપૂર્વ અશાંતિ અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કરવાને કારણે ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડી ભાગવાની ફરજ પડી હતી. સિંગાપુર પહોંચ્યા […]