ન્યૂયોર્ક મેક્સિકન રાષ્ટ્રપતિએ પ્રસ્તાવ આપ્યો કે સર્વોચ્ચ પંચમાં પોપ ફ્રાન્સિસ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતીય પ્રધાનમંત્રી મોદીએ સામેલ થવુ જાેઈએ. પંચનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં યુદ્ધોને રોકવા માટે એક પ્રસ્તાવ રજૂ કરવાનો હશે. તેમના પ્રમાણે પંચ યુદ્ધ રોકવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે એક સંધિ કરવા માટે સમજુતી કરશે. તેમણે કહ્યું કે કોઈપણ યુદ્ધની […]
International
ઈલોન મસ્કે ટેસ્લાના ૭૦ લાખથી વધુ શેર વેચ્યા
વોશિંગ્ટન ઈલેક્ટ્રિક વાહન બનાવતી કંપની ્ીજઙ્મટ્ઠ ૈંહષ્ઠ ના સીઈઓ ઈલોન મસ્કે પોતાના પોર્ટફોલિયામાં રહેલા ટેસ્લના ૬.૯ બિલિયન ડોલરની કિંમતના ૭.૯૨ મિલિયન શેર વેચ્યા છે. તેમ કંપનીએ મંગળવારે અમેરિકન શેરબજાર નિયામક યુએસ સિક્યુરિટીઝને જાણકારી આપી હતી. જ્યારે આ પહેલા શુક્રવારે ટેસ્લાએ કહ્યું હતું કે ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીના શેરધારકોએ તેમની વાર્ષિક બેઠક દરમિયાન આ દરખાસ્તને મજૂંર […]
દક્ષિણ આફ્રિકાના પૂર્વ અમ્પાયર રૂડી કર્ટઝનનું કાર અકસ્માતમાં નિધન
દક્ષીણઆફ્રિકા દક્ષિણ આફ્રિકાના પૂર્વ આંતરાષ્ટ્રીય અમ્પાયર રૂડી કર્ટઝનનું કાર અકસ્માતમાં નિધન થયું છે. ૭૩ વર્ષીય કર્ટઝન મંગળવારે સવારે કેપ ટાઉનના રિવર્સડેલથી પોતાના નેલ્સન મંડેલા ખાડી સ્થિત ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને ગમખ્વાર અકસ્માત નડતાં તેમનું મોત થયું હતું. તેમની સાથે ગાડીમાં રહેલા અન્ય ત્રણ લોકો પણ મોતને ભેટ્યા હતા. રૂડી કર્ટઝન […]
ચીનમાં હવે જનોટિક લેંગ્યા નામનો નવો વાયરસ મળ્યો
ચીન ચીનના વુહાનથી નીકળેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં ખુબ તબાહી મચાવી. લાખો લોકોના જીવ ગયા. હજુ તો દુનિયા આ વાયરસના કહેરમાંથી બહાર નથી આવી ત્યાં ચીનમાં નવો વાયરસ મળી આવ્યો છે. આ નવા વાયરસનું નામ જૂનોટિક લેંગ્યા છે. ૮ ઓગસ્ટના રોજ ચીને જૂનોટિક લેંગ્યા વાયરસના ૩૫ કેસની પુષ્ટી કરી છે. ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યાં મુજબ નવા […]
૧૦ દિવસ પછી પૃથ્વી પર થઈ શકે છે વિનાશ! ઃ નાસા
વોશિંગ્ટન દુનિયામાં ઘણી વખત તબાહીની ખબરો સામે આવતી રહે છે. ઘણી વખત કહેવામાં આવે છે કે આ દિવસે દુનિયામાં પ્રલય આવશે તો કોઇ અન્ય દિવસની ભવિષ્યવાણી કરવામાં આવે છે. જાેકે અત્યાર સુધીમાં આ તમામ ભવિષ્યવાણીઓમાંથી કોઇ સાચી પડી નથી. જાેકે લોકોને વિશ્વાસ છે કે જાે દુનિયાનો અંત થશે તો અંતરિક્ષથી આવેલ ઉલ્કાપિંડથી જ થશે. જેની […]
ચીનમાં લગ્નના દિવસે જ વરરાજાએ મંડપમાં દુલ્હનનો વિડીયો બતાવતા લોકો ચોક્યાં
ચીન લગ્ન સમારોહમાં કઈક એવું બન્યું કે આવનારા મહેમાનો એકદમ ચોંકી ગયા. દુલ્હેરાજાએ બધાની સામે જ દુલ્હનની પોલ ખોલી નાખતા કફોડી હાલત થઈ ગઈ. વાત જાણે એમ છે કે વરરાજાએ લગ્નના મંડપમાં સ્ટેજની ઉપરની બાજુ જે સ્ક્રીન હતી તેના પર એક આપત્તિજનક વીડિયો રન કરાવી દીધો. જેમાં જે યુવતી સાથે તેના લગ્ન થવાના હતા એટલે […]
બ્રિટનમાં ઋષિ સુનકે કેજરીવાલ મોડલ અપનાવી રહ્યા છે..?
લંડન બ્રિટનના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકે મંગળવારે વચન આપ્યું કે જાે તે દેશના આગામી પ્રધાનમંત્રી બને તો ઘરોમાં વધતા વીજળી બિલોથી છુટકારો અપાવવા માટે લોકોની મદદ માટે વધુ ધન આપશે. પ્રધાનમંત્રી પદની રેસમાં સામેલ કંઝર્વેટિવ પાર્ટીના નેતાઓમાં ૪૨ વર્ષીય સુનક પણ સામેલ છે. તેમણે લોકોની આર્થિક મદદ માટે લોન સીમિત કરી બચત કરવા પર ભાર […]
ઈઝરાયેલમાં અમીબા મગજ ખાઈ જતા વ્યક્તિનું મોત નીપજ્યું
ઇઝરાયેલ ઈઝરાયેલમાં એક અજીબ ઘટના સામે આવી છે, જેમાં એક અમીબા દ્વારા મગજ ખાઈ જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, ઉત્તર ઇઝરાયેલમાં ૩૬ વર્ષીય એક વ્યક્તિનું મગજ અમીબા ખાઈ જતા મૃત્યુ થયું છે. મંત્રાલયને ટાંકીને પોતાના અહેવાલમાં જણાવ્યુ કે, આ વ્યક્તિને કોઈ અંતર્ગત રોગ ન હતો, […]
મિસ ઈન્ડિયા યુએસએ ખિતાબ જીત્યો આર્યા વાલવેકરે
વોશિંગ્ટન ભારતીય મહિલાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ સફળતાનો ઝંડો ઉંચકી રહી છે. તમને જાણીને આનંદ થશે કે ભારતીય મૂળની આર્ય વાલ્વેકરે ‘મિસ ઈન્ડિયા યુએસએ’ સૌંદર્ય સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. તમને જણાવી દઈએ કે ૧૮ વર્ષીય આર્ય વર્જિનિયાની રહેવાસી છે અને મેડિકલ સ્ટુડન્ટ છે. આ ટાઈટલ જીતતા પહેલા તે મિસ ઈન્ડિયા ડીએમસી […]
વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની ‘લસણ’ની જાહેરાત
વોશિંગ્ટન આ દિવસોમાં જાહેરાતને લઈને દુનિયાભરમાં વિરોધના સમાચાર સામે આવી રહ્યાં છે. પાછલા દિવસોમાં જ્યાં એક તરફ ઈરાનના મૌલવીયોએ આઈસક્રીમ ખાતી એક મહિલાની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે દક્ષિણ કોરિયામાંથી એક એવી જાહેરાત સામે આવી છે, જેના પર બબાલ મચી ગઈ છે. આ બધુ ત્યારે થયું જ્યારે એક મહિલાએ લસણની જાહેરાતમાં કંઈક એવું […]









