વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમના ફ્લોરિડા સ્થિત માર એ લાગો આવાસ પર એફબીઆઈએ રેડ પાડી છે અને તેને સીઝ કરી દીધુ છે. એવું કહેવાય છે કે એફબીઆઈની આ રેડ ટ્રમ્પના અધિકૃત દસ્તાવેજાેની શોધમાં પડી છે. જે ટ્રમ્પના વ્હાઈટ હાઈસ છોડ્યા બાદ ફ્લોરિડા લાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે એક નિવેદન બહાર પાડીને કહ્યું […]
International
આત્મહત્યા પહેલા મહિલાએ શેર કર્યો વીડિયો
ન્યુયોર્ક ઉત્તર પ્રદેશના બિજનૌરની રહેવાસી મનદીપ કૌર અને રંજાેધબીર સિંહ સંધૂના લગ્ન ૨૦૧૫માં થયા હતા. બિજનૌરમાં કૌરના પરિવારે કહ્યું કે તેમને આશા હતી કે કોઇક દિવસ દુર્વ્યવહાર ખતમ થઇ જશે. પિતાએ કહ્યું કે અમે એક વખત હસ્તક્ષેપ કર્યો અને ન્યૂયોર્કમાં પોલીસ પાસે પણ ગયા હતા. જાેકે તેણે અમને પાછળ હટવા કહ્યું હતું અને સમાધાન કરી […]
૧૫ ઓગસ્ટ સુધી બોર્ડર પર ચીને જમાવ્યો ડેરો
ચીન નેન્સી પેલોસીની યાત્રાના ચાર દિવસ બાદ રવિવારના પણ તાઈવાનની આસપાસ ચીનના સૈન્ય અભ્યાસ ચાલી રહ્યું છે. ચીની સેનાએ કહ્યું કે તેનો ઉદેશ્ય લાંબા અંતરથી હવાઈ અને જમીન હુમલાનો અભ્યાસ કરવાનો છે. જાેકે, તેમણે વધુમાં જણાવ્યું નહીં કે રવિવાર બાદ પણ આ અભ્યાસ ચાલુ રહેશે કે નહીં. તાઈવાને કહ્યું કે, તેને તાઈવાન સ્ટ્રેટની આસપાસ ચીની […]
બ્રિટનમાં એક વ્યક્તિએ કચરામાં કરોડોના બિટકોઈનવાળી હાર્ડડ્રાઈવ ફેંકી દીધી
બ્રિટન સામાન્ય રીતે લોકો કચરાના ઢગલાથી દૂર ભાગતા હોય છે. ત્યાંથી પસાર થવાનું પણ ટાળતા હોય છે. પરંતુ એક ઈન્જિનિયર છે કે જે કચરાના ઢગલાને ફોંફોળવા ફાંફા મારે છે.ત્યારે આવો જાણીએ કે એવું તે શું છે કચરાના ઢગલા નીચે કે ઈન્જિયરને તેમાં રસ પડી રહ્યો છે. આઈટી ઈન્જિનિયર જેમ્સ હોવેલ્સ ૧૦ વર્ષ બાદ કરોડો રૂપિયાના […]
તાઈવાન મુદ્દે અચાનક નરમ કેમ પડ્યું ચીન?
ચીન ચીન અને તાઈવાન વચ્ચે છેલ્લા ૪ દિવસથી યુદ્ધનું જે જાેખમ તોળાઈ રહેલું છે તે મુદ્દે રાહતના સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ ડ્રેગન તરફથી તાઈવાન બોર્ડરપર થઈ રહેલો યુદ્ધ અભ્યાસ આજે બંધ થઈ શકે છે. કહેવાય છે કે ચીન જલદી યુદ્ધાભ્યાસ રોકવાની જાહેરાત કરી શકે છે. એવા અહેવાલ છે કે ચીને બોર્ડર વિસ્તાર પર લગાવેલા નો […]
અમરેલીના ઈશ્વરીયા ગામના વૃદ્ધે લાલચમાં ૩૩.૬૦ લાખ ગુમાવ્યા
અમરેલી અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા મગનભાઇ શંભુભાઇ વામજાએ આ બારામા અમરેલીના હિરેન હસુભાઇ જાેષી અને જીજ્ઞાબેન હિરેનભાઇ ઉનડકટ સામે અમરેલી સીટી પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે તેઓ સાવરકુંડલા આઇટીઆઇમા નોકરી કરતા હતા. જયારે હિરેન જાેષી આદિત્ય બિરલા સનલાઇફ કંપનીમા અમરેલીમા બ્રાંચ હેડ તથા જીજ્ઞા ઉનડકટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. […]
ઈસરોના SSLV રોકેટનું સફળ લોન્ચિંગ
શ્રીહરિકોટા ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ પોતાના પ્રથમ નાના રોકેટ ‘સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ’ને આજે લોન્સ કરી દીધુ છે. આ મિશનને જીજીન્ફ-ડ્ઢ૧/ઈર્ંજી-૦૨ કહેવામાં આવી રહ્યું છે. ઈસરોના રોકેટ એસએસએલવી ડ્ઢ૧ (જીજીન્ફ-ડ્ઢ૧) એ સવારે ૯.૧૮ કલાકે શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી. ૫૦૦ કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની ક્ષમતાવાળું આ રોકેટ એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ -૦૨’ […]
બાંગ્લાદેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૫૦% વધ્યા ઃ રસ્તા પર જનતા
ઢાકા બાંગ્લાદેશમાં મોંઘવારીથી ત્રસ્ત જનતાને સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પાછલી રાત્રે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ૫૧.૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં ફ્યૂલના ભાવમાં તેને સૌથી મોટી વૃદ્ધિ ગણાવવામાં આવી રહી છે. પહેલાથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર બેવડો માર પડ્યો છે. રાત્રે ૧૨.૦૦ કલાકથી લાગૂ થયેલી નવી કિંમતો અનુસાર એક લીટર […]
અમેરિકાના ઓહાયોમાં ગોળીબારમાં ૪ લોકોનાં મોત
ઓહાયો અમેરિકાના ઓહાયોમાં ગોળીબારની ઘટના સામે આવી છે, આ ગોળીબારમાં ૪ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. હુમલાખોર સંદિગ્ધ વ્યક્તિની પોલીસ તલાશ કરી રહી છે, આ શખ્સ પાસે હથિયારો છે અને તે બહુ ખતરનાક છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર કર્યાના તરત બાદ અધિકારીઓને અહીં બોલાવી લેવામાં આવ્યા હતા. ચીફ જૉન પોર્ટરે જણાવ્યું કે ગોળી […]
અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટઃ૮નાં મોત
કાબુલ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટા બ્લાસ્ટના અહેવાલ સામે આવ્યા છે. આ ધમાકો કાબુલ સ્થિત એક વ્યસ્ત શોપિંગ સ્ટ્રીટમાં થયો છે. ધમાકામાં ૮ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૨૨ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ કાબુલમાં એક રહેણાંક વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે લોકો […]






