ક્યુબા ક્યૂબાના મતાજાંસ શહેરમાં આવેલ ઓઈલની વખારમાં વીજળી પડવાથી ૮૦ લોકો ઘાયલ થયા છે જ્યારે ૧૭ લોકો લાપતા છે. આગ એટલી વિકરાટ હતી કે અગ્નિશામક અધિકારીઓ માટે તેના પર કાબૂ મેળવવો પડકાર સાબિત થઈ રહ્યો છે. ઉર્જા અને ખનન મંત્રીએ જણાવ્યું કે ફાયર ફાઈટર્સ આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે […]
International
તાઈવાનની આસપાસ લશ્કરી કવાયત કરીને ચીન શું ઈચ્છે છે?
તાઇપે તાઈવાનની આસપાસ ચીનની અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કવાયત પાછળનો વાસ્તવિક હેતુ સ્વ-શાસિત ટાપુને કબજે કરવા માટે યુદ્ધ થાય ત્યારે સ્વ-શાસિત ટાપુને સંપૂર્ણપણે ઘેરી લેવાનો છે. નિષ્ણાતોએ આ માહિતી એએફપીને આપી હતી. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે, ચીનની સેના આ કવાયતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વાસ્તવમાં, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર […]
યુકેમાં ભગવાન સ્વામિનારાયણની ભવ્ય નગરયાત્રા કાઢી
ઓલ્ડહામ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો વિશ્વભરમાં પથરાયેલા છે. ત્યારે યુકેમાં વધુ એક ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. યૂકેના ઓલ્ડહામ માન્ચેસ્ટરમાં બનેલ એસ.એસ.એમ.ઓ (જીજીસ્ર્ં) નૂતન મંદિર મહોત્સવ નગરયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં યુકેમાં રહેતી ગુજરાતી બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. એટલું જ નહીં, ગુજરાતીઓએ દાંડિયા સહિતની સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. નગરયાત્રામાં એક ટેબ્લોએ તમામનું ધ્યાન આકર્ષિત […]
ન્યૂયોર્કમાં ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે આત્મહત્યા કરી
ન્યૂયોર્ક અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે આત્મહત્યા કરી લીધી છે. અમેરિકામાં આત્મહત્યા કરનારી મનદીપ કૌરના મામલામાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે મનદીપ કૌરના પરિવારજનોએ તેના પતિ અને સાસરા પક્ષના લોકો પર તેને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. મનદીપ કૌરની બહેન કુલદીપ કૌરે આરોપ લગાવ્યો કે પતિ અને પરિવારજનો તેની પાસે એક પુત્ર […]
તાઇવાનના મોટા મિસાઇલ વૈજ્ઞાનિકનું સંદિગ્ધ મોત
તાઇપે તાઇવાન રક્ષા મંત્રાલયના ડિફેન્સ અને રિસર્સ વિંગના ઉપ પ્રમુખ શનિવારે સવારે એક હોટલની રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તાઇવાનની આધિકારિક કેન્દ્રીય સમાચાર એજન્સીએ આ સમાચારની પૃષ્ટી કરી છે. ન્યૂઝ એજન્સીના મતે તાઇવાની સેનાના સ્વામિત્વવાળા નેશનલ ચુંગ શાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપ પ્રમુખ ઓ યાંગ લી હિંગ હોટલમાં મૃત મળી આવ્યા છે. […]
ચીન અને તાઈવાનના તણાવ વચ્ચે નેન્સી પેલોસીની વિશ્વમાં ચર્ચા
ન્યૂયોર્ક ચીનની તમામ ધમકીઓ અને હુમલાના ખતરાની વચ્ચે અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાન પહોંચીને આખી દુનિયાને ચોંકાવી દીધા. લાખ પ્રયાસો છતાં પણ ચીન તેમના તાઈવાન પ્રવાસને રોકી શક્યું નહીં. આ પહેલીવાર નથી જ્યારે નેન્સીએ અચાનક લોકોને આશ્વર્યચકિત થવા પર મજબૂર કરી દીધા. આ પહેલાં પણ અનેકવાર તેમણે આખી દુનિયામાં લોકોને વિચારતા કરી દીધા છે. ત્યારે […]
તાઈવાનની તે ‘વન્ડર વુમન’ જે ચીનને આપે છે ટક્કર
તાઈવાન છેલ્લા કેટલાક દિવસોથી તાઈવાન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ છે ચીન સાથે દુશ્મની. તાઈવાન અને ચીનનો વિવાદ આજનો નથી. તાઈવાન દેશ પોતાને આઝાદ માને છે અને ચીનનો દાવો છે કે તે તેમના ક્ષેત્રનો ભાગ છે. એવામાં અમેરિકાથી નૈંસી પેલોસીએ આવીને ફરી એકવાર ચર્ચાઓનું બજાર ગરમ કર્યું છે. પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેન સાથે […]
થાઇલેન્ડની એક ક્લબમાં ભીષણ આગ, આવેલા લોકોમાંથી ૪૦નાં મોત થયા
થાઈલેન્ડ શુક્રવારે રાત્રે થાઇલેન્ડની એક નાઇટ ક્લબમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઝપેટમાં આવેલા ૪૦ લોકોના મોત થયા છે અને ૧૦ લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. થાઇલેન્ડના ચોનુબરીના સટ્ટાહિપ જિલ્લામાં આવેલી નાઇટ ક્લબમાં આ દુર્ઘટના બની હતી. જે થાઇલેન્ડની રાજધાની બેંકોકના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, માઉન્ટેન બી નાઇટ […]
ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગના વિષે જાણો રસપ્રદ વાતો
વોશિંગ્ટન અમેરિકન ખગોળશાસ્ત્રી અને ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતા નીલ આર્મસ્ટ્રોંગ. તેમનો જન્મ ૫ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ વાપાકોનેટા, ઓહિયોમાં થયો હતો. તેમના પિતાનું નામ સ્ટીફન આર્મસ્ટ્રોંગ અને માતાનું નામ વાયોલા લુઈસ એન્જલ હતું. નીલ આર્મસ્ટ્રોંગના માતા-પિતાને અન્ય બે બાળકો હતા, જૂન અને ડીન જે નીલ કરતાં નાના હતા. પિતા ફાધર સ્ટીફન ઓહિયો સરકારી […]
અમેરિકાના હાઉસના સ્પીકરની તાઇવાન યાત્રાથી નારાજ ચીને ઉશ્કેરવાની કાર્યવાહી તરફ
તાઈવાન અમેરિકાના હાઉસના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાથી નારાજ ચીને તાઇવાનની આસપાસ ઉશ્કેરવાની કાર્યવાહીને અંજામ આપ્યો છે. ચીને તાઇવાનના ઉત્તર-પૂર્વ અને દક્ષિણ પશ્ચિમમાં બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી છે. તાઇવાનના વિદેશ મામલાના મંત્રાલયે અન્ય દેશોની સાથે પાણીમાં મિસાઇલોનું ઇરાદાપૂર્વક પરીક્ષણ કરવા માટે ચીની સરકારની નિંદા કરી છે. તાઇવાને કહ્યું કે આમ કરવાથી તાઇવાનની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો […]








