International

ચીન-તાઈવાન યુદ્ધ થયું તો…દુનિયામાં આ ચીજ-વસ્તુઓ માટે તરસી જશો

તાઇવાન ચીનની તમામ ધમકીઓ છતાં અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનના પ્રવાસે ગયા. ૧૯ કલાક સુધી પેલોસી તાઈવાનના રાષ્ટ્રપતિ અને ત્યાંના અધિકારીઓને મળતા રહ્યા અને જ્યાં સુધી આ મુલાકાતોનો દોર ચાલ્યો ત્યાં સુધી ચીનને મરચા લાગતા રહ્યા. ધમકીઓ વચ્ચે પણ પેલોસીએ કરેલો આ પ્રવાસ એ વાતનો પુરાવો છે કે અમેરિકાને ચીનની ચેતવણીઓથી કોઈ ફરક પડતો […]

International

યુકેના ઓલ્ડહામમાં બન્યુ ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિર

ઓલ્ડહામ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો વિશ્વભરમાં આવેલા છે. જેમાં ઉમેરો થયો છે યૂકેના ઓલ્ડહામમાં બનેલા ભવ્ય મંદિરનો. સાત મિલિયન યૂકે પાઉન્ડ એટલે કે ૬૭ કરોડ રૂપિયા કરતા વધુના ખર્ચે આ મંદિર તૈયાર થયું છે. જેની તસવીરો દિવ્ય અને ભવ્ય છે. આ મંદિરમાં છેલ્લા ૪૫ વર્ષથી કથા-વાર્તા, કીર્તન-ભજન, ઉત્સવ-સામૈયા થતા જ રહ્યા છે. સત્સંગીઓની સંખ્યા વધવાથી મંદિરનો […]

International

તાઈવાન મુદ્દે અમેરિકા અને તાઈવાને ડ્રેગનને જાહેર કર્યું સમર્થન

વોશિંગ્ટન રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધને ૫ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હજુ પણ યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે વધુ એક તણાવ ઊભો થયો છે. તાઈવાન મુદ્દે ચીન અને અમેરિકા આમને સામને જાેવા મળી રહ્યા છે. લાંબા સમયથી ચીનનો તાઈવાન અને અમેરિકા સાથે ગતિરોધ ચાલી રહ્યો હતો પરંતુ બુધવારે અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન […]

International

૨૨ વર્ષ ગૃહયુદ્ધથી થયો હતો તાઇવાન દેશનો જન્મ!

તાઇવાન હાલના સમયમાં અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની લીધી હતી મુલાકાત. આ મુલાકાત બાદ બંને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો હતો. ચીનના વિદેશમંત્રી ઝાઈ શેંગે અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે તેને આનું પરિણામ ભોગવવું પડશે. ચીન હવે ચૂપ નહીં બેસે તેવું લાગે છે તાઈવાન ચીનના દક્ષિણપૂર્વ તટથી ૧૬૦ કિલોમીટર દૂર સ્થિત એક ટાપૂ […]

International

બ્રાઝીલમાં ૫૫ વર્ષના એક ટિક ટોકરનું મોત તેના જન્મદિવસ પર જ થયું

બ્રાઝીલ જિમમાં પરસેવો વહાવી મહેનત કરી બોડી બનાવવામાં લાંબો સમય લાગે છે અને તેમ છતાં પિક્સરના હીરોની જેમ બોડી બની શકતી નથી. અને બોડી બનાવવી, બાઇસેપ્સ-ટ્રાઇસેપ્સ વધારવા આજકાલ ભારતના દરેક યુવકનું સપનું બની ગયું છે. ત્યારબાદ ઘણા લોકો પોતાની બોડીના મસલ્સ વધારવા માટે ઇન્જેક્શન લગાવે છે. જે શરીર માટે ખુબ ખતરનાક હોય છે. અહીં લોકો […]

International

હોલીવુડનો સૌથી મોટો સુપરસ્ટાર પહેલા મજૂરી કામ કરતો હતો

વોશિંગ્ટન આર્નોલ્ડ એક્ટર બનવા પહેલા બોડીબિલ્ડર હતો. જેના વિશે તમે નહીં જાણતા હોવ તેવી વાતો આજે અમ તમને કરવા જઈ રહ્યા છે. આર્નોલ્ડના દુનિયાભરમાં કરોડો ફેન્સ છે, જે તેની એક્ટિંગના કારણે તેણે કમાયા છે. જ્યારે, કેટલાક ફેન્સ તો એવા છે. જેમણે તેને એક્ટર બનવાથી પહેલા એટલે કે તેના બોડીબિલ્ડિંગના સમયથી જ તેના ફેન છે. ત્યારે, […]

International

ભડકેલા ચીને ફરીથી અમેરિકાને ધમકાવ્યું

ચીન અમેરિકી સંસદના અધ્યક્ષ નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસને લઈને ચીને મંગળવારે અમેરિકાને ફરીથી એકવાર ચેતવણી ઉચ્ચારી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ૐેટ્ઠ ઝ્રરેહઐહખ્ત એ કહ્યું કે જાે નેન્સી પેલોસી તાઈવાનનો પ્રવાસ કરશે તો તીન આકરા પગલાં લેવા માટે મજબૂર થશે. ૐેટ્ઠ એ કહ્યું કે ચીન પેલોસીના મુલાકાત કાર્યક્રમને બાજ નજરે જાેઈ રહ્યું છે. તેમણે અમેરિકાને […]

International

યુએસ સ્પીકર તાઈવાન પહોંચતા ચીન ગુસ્સે વિશ્વભરમાં હલચલ

તાઈવાન ચીનની ધમકીઓ વચ્ચે અમેરિકાના ગૃહના સ્પીકર નેન્સી પેલોસી તાઇવાન પહોંચી ગયા છે. તેમનું પ્લેન તાઇપેના એરપોર્ટ પર ઉતરતા ચીન ગુસ્સે થઈ ગયું. ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા ખતરનાક રમત રમી રહ્યું છે અને જે ગંભીર પરિણામ હશે તેની જવાબદારી અમેરિકાએ લેવી પડશે. ચીન સતત નેન્સી પેલોસીના તાઇવાન પ્રવાસનો વિરોધ કરી […]

International

ચીને આપી ‘ટાર્ગેટેડ હુમલા’ની ધમકી

તાઈવાન યુએસ સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પહોંચવાની સાથે દુનિયાની ધડકનો તેજ થઈ ગઈ છે. તેમ લાગી રહ્યું છે કે વધુ એક યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નેન્સી પેલોસીના આ પ્રવાસથી ચીન ગભરાયું છે. તે ધમકીઓ આપી રહ્યું છે કે હવે અમેરિકા અને તાઇવાનની સ્વતંત્રતાની માંગ કરનાર અલગાવવાદી તાકાતોએ કિંમત ચુકવવી પડશે. ચીને જણાવ્યું કે […]

International

ચીને ૨૧ સૈન્ય વિમાન તાઈવાન એર ડિફેન્સ ઝોનમાં ઘૂસ્યા

અમેરિકા અમેરિકી કોંગ્રેસના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચતા જ ઓછામાં ઓછા ૨૧ જેટલા ચીની મિલેટ્રી પ્લેને તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં ઘૂસણખોરી કરી છે. અમેરિકી નેતાના તાઈવાન પહોંચ્યા બાદ ચીનની આ પહેલી મોટી હરકત છે. ચીને તાઈવાનમાં તેમના પહોંચતા પહેલા અનેક ધમકીઓ આપી હતી કે તેઓ પેલોસીના વિમાનને ત્યાં લેન્ડ નહીં થવા દે. તાઈવાનના રક્ષા મંત્રાલયે […]