અમેરિકા અમેરિકાની સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝ) ના સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસથી ચીન ખુબ ગુસ્સે ભરાયું છે. તેણે સૈન્ય કાર્યવાહીની પણ ધમકી આપી છે. આ સાથે જ ચીનના ઉપવિદેશમંત્રીએ અમેરિકી રાજદૂતને નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસનો આકરો વિરોધ જતાવવા માટે મધરાતે સમન પણ પાઠવ્યું. અમેરિકામાં નંબર ત્રણ સ્થાન ધરાવનારા નેન્સી પેલોસી ભારતીય સમય મુજબ […]
International
જ્વાહિરીને મોતને ઘાટ ઉતારનારું આર૯એક્સ અમેરિકાનું ઘાતક હથિયાર
વોશિંગ્ટન અલકાયદાના ચીફ અયમાન-અલ-જવાહિરીનું અમેરિકાના ડ્રોન હુમલામાં મોત થયું છે. અમેરિકાએ જવાહિરીને મારવા માટે ઇ૯ઠ હેલફાયર મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ ખાસ ટેકનિક પર કામ કરે છે અને કોઇ પ્રકારનો બ્લાસ્ટ કરતી નથી. જવાહિરીના ઘરની જે તસવીર સામે આવી છે ત્યા વિસ્ફોટના કોઇ સંકેત જાેવા મળી રહ્યા નથી. ઇ૯ઠ હેલફાયર મિસાઇલની ખાસિયત એ છે […]
ચીનની ધમકી છતાં નેન્સી પેલોસી તાઇવાન જશે
વોશિંગટન અમેરિકી સંસદના નિચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ’ના અધ્યક્ષ નેન્સી પેલોસી તાઇવાનની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યાં છે. અમેરિકી મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનની ધમકીઓ છતાં પેલોસી તાઇવાન જશે. સોમવારે તે ચાર દેશિયન દેશોની યાત્રા પર સિંગાપુર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચીન, તાઇવાનને પોતાનો ભાગ માને છે અને તેણે પેલોસીની સંભવિત યાત્રાને લઈને ચેતવણી આપી […]
૧૦૨ વર્ષના બ્રિટન એરફોર્સના પૂર્વ પાઈલટે પોતાની ફિટનેસનું રહસ્ય જણાવ્યું
સ્કોટલેંડ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટનની રોયલ એરફોર્સમાં પાઈલટ તરીકે કામ કરી ચૂકેલા ૧૦૨ વર્ષના એક વ્યક્તિએ એક મોટા રહસ્યનો પર્દાફાશ કર્યો છે. તેમણે લાંબા આયુષ્ય માટે પોતે અપનાવેલી એક ટ્રિક વિશે જણાવ્યું છે. આ ૧૦૨ વર્ષના વૃદ્ધ વ્યક્તિનું નામ હેરી ગેંપર છે. તેમણે ગત અઠવાડિયે પોતાનો ૧૦૨મો જન્મદિવસ ઉજવ્યો. રોયલ એરફોર્સના પૂર્વ પાઈલટ હેરી […]
નેન્સી પેલોસીનો એશીયા પ્રવાસ શરૂ, ચીને આપી ધમકી
વોશિંગ્ટન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી આજથી એશિયાની મુલાકાત શરૂ કરશે. તેમની સાથે કોંગ્રેસના અન્ય કેટલાક સભ્યો સોમવારે સિંગાપુરની મુલાકાતે છે. તમને જણાવી દઈએ કે તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ચીને અમેરિકાને આ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એવી અટકળો પણ છે કે નેન્સી પણ તાઈવાનની મુલાકાત લઈ […]
એલન મસ્કે ટ્વીટ કર્યું ‘ટેસ્લા ટિ્વટર = ‘ટિ્વઝ્લર’
વોશિંગ્ટન દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કને કોણ જાણતું નથી. તે સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચાનો વિષય રહે છે. મસ્કને માત્ર તે વાત ખાસ બનાવતી નથી કે તે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે, પરંતુ તેની સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ વાયરલ થતી રહે છે. ટિ્વટર સાથે એલન મસ્કનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. એલન […]
બિન લાદેનના પરિવારે પ્રિન્સ ચાર્લ્સને ૧ મિલિયન પાઉન્ડ આપ્યા હતા
લંડન આતંકી ઓસામા બિન લાદેનના પરિવારે પ્રિન્સ ચાર્લ્સના ચેરિટેબલ ટ્રસ્ટ ૧ મિલિયન પાઉન્ડ એટલે કે આશરે ૦.૬૪ કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. આ રકમ બિન લાદેનના બે સાવકા ભાઈઓએ આપી હતી. પ્રિન્સ ચાર્લ્સે બકર બિન લાદેન અને શફીક પાસેથી આ દાન સ્વીકાર કર્યું હતું. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ પ્રિન્સ ચાર્લ્સ ચેરિટી ઓર્ગેનાઇઝેશન પર સવાલ […]
કેનેડા જવા માંગતા લોકો માટે અગત્ય સમાચાર
કેનેડા મલ્ટીપલ સ્કિલ ધરાવતા લોકોને કેનેડા જવા માટે વધારે સરળતા રહે છે. જે અંતર્ગત કેનેડાના ઈમિગ્રેશન વિભાગે એક ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ૈંઇઝ્રઝ્રએ ૨૭ જુલાઈના રોજ એક યાદીમાં જણાવ્યું હતું કે તેના ૨૯ જુલાઈના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં ૧,૭૫૦ ઉમેદવારને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ માટે લઘુત્તમ સ્કોર એટલે કે કટ ઓફ ૫૪૨ […]
અમેરિકાના યુવાને ૧ વર્ષથી કૂતરાની જેમ ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે
વોશિંગ્ટન સોશ્યલ મીડિયા પર લોકોના અવનવા અખતરાઓ અને કરતબો કરતા વિડીયો તમે જાેતા જ હશો. પરંતુ હાલમાં વાયરલ થઇ રહેલ વિડીયોએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. ૩૧ વર્ષનો આ યુવાન છેલ્લા એક વર્ષથી કૂતરાની જેમ જીવવા માટે પોતાનું રૂટિન તૈયાર કરી રહ્યો છે, જેમાં કૂતરાની જેમ ચાલવા દોડવાથી લઇને તમામ બાબતોનો સમાવેશ થાય છે. નેથાનિયલ કૂતરાની […]
ઈઝરાયેલમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો વિડીયો વાયરલ થયો
ઇઝરાયેલ ઇઝરાયેલમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ ચાલી રહ્યો હોવાથી શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયોમાં ઇઝરાયેલના સ્થાનિક લોકોને રથયાત્રાના પ્રસંગે ઉજવણી કરતા તેમજ ‘હરે રામ હરે કૃષ્ણા’ના નારા લગાવતા જાેવા મળ્યા હતા. વિદેશી મહિલાઓ સાડી અને ભક્તો પરંપરાગત વસ્ત્રોમાં જાેવા મળ્યા હતા. તેઓ ફૂલો અને ફુગ્ગાઓ સાથે શોભાયાત્રામાં આગળ વધતા જાેવા મળી રહ્યા છે. […]










