હોંગકોંગ હોંગકોંગમાં હજારો લોકોની સામે ઘટના બની, જેણે બધાને ચોંકાવી દીધા. હાસ્ય-નૃત્ય-મસ્તીના વાતાવરણ વચ્ચે એકાએક બૂમો પડી ગઈ. વાસ્તવમાં, અહીં ચાલી રહેલા એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન, નીચે ડાન્સ કરી રહેલા ડાન્સર્સ પર એક મોટી સ્ક્રીન પડી હતી. આ અકસ્માતમાં અનેક ડાન્સરો નીચે કચડાઈ ગયા હતા. આ ભયાનક ઘટનામાં એક ડાન્સરનું મોત થયું હતું. કહેવામાં આવી […]
International
બ્રાઝિલની કિશોરી એક વર્ષ માટે કોસંબાની મહેમાન બનશે
કોસંબા રોટરી કલબ ઈન્ટરનેશનલના યુથ એક્સેન્જના પ્રોગ્રામ હેઠળ બ્રાઝિલની ૧૭ વર્ષીય કિશોરી કોસંબા ખરચ રોટરી કલબમાં ભારતીય સંસ્કૃતિને સમજવા અને ભણવા માટે એક વર્ષ સુધી કોસંબા ખાતે રહેશે. રોટરી કલબ ઓફ ઈન્ટરનેશનલ વિશ્વના ૩૦ દેશોમાં ફેલાયેલો છે. માત્ર ભારતમાં જ ૪૨૦૦થી વધુ કલબ આવેલા છે. રોટરી કલબ ઓફ ઈન્ટરનેશનલ દ્વારા રોટરી કલબના સભ્યોના સંતાનો તેમજ […]
તાઈવાન ચીનનું અભિન્ન અંગ છે, કોઈ આગ સાથે રમતા નહીં ઃ જિનપિંગ
વોશિંગ્ટન જાે બાઈડેન સાથે લગભગ સવા બે કલાક ચાલેલી વાતચીતમાં શી જિનપિંગે કહ્યું કે તાઈવાન ચીનનું જ એક અંગ છે અને તે તાઈવાનની સ્વતંત્રતાને સપોર્ટ કરનારી તાકાતોનો વિરોધ કરે છે. ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીનના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાની સુરક્ષા કરવી એ ચીનના દોઢ અબજ લોકોની દ્રઢ ઈચ્છા છે. આ દ્રઢ ઈચ્છાને કોઈ પણ રીતે […]
રશિયામાં ચેસ સ્પર્ધા વખતે રોબોટે બાળકની આંગળી તોડી નાંખી
મોસ્કો રશિયાની રાજધાની મોસ્કોમાં ચેસ સ્પર્ધા દરમિયાન રોબોટે ૭ વર્ષના ખેલાડીની આંગળી તોડી નાખી હતી. ચેસ મેચ દરમિયાન રોબોટે બતાવ્યું કે મશીન ક્યારેય માણસ બની શકતું નથી. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોસ્કો ચેસ ફેડરેશનના પ્રમુખ સર્ગેઈ લઝારેવે કહ્યું, ‘રોબોટે બાળકની આંગળી તોડી નાખી. આ ખરેખર ખરાબ છે. […]
બગદાદની સંસદની અંદર પહોંચ્યા હજારો પ્રદર્શનકારી
ઈરાક ઇરાકમાં આ સમયે બળવાનો માહોલ જાેવા મળી રહ્યો છે. જનતા વિદ્રોહ પર ઉતરી આવી છે. ઇરાકી પ્રદર્શનકારી બગદાદમાં સંસદ ભવનમાં ઘુસી ગયા હતા. નોંધનીય છે કે બગદાદમાં હજારો ઇરાકી ભ્રષ્ટાચાર અને કુશાસનનો વિરોધ કરી રહ્યાં છે અને સંસદ ભવનમાં તોડફોડ કરી છે. તેમાંથી ઘણા લોકો એક પ્રભાવશાળી મૌલવી મુક્તદા અલ-સદરના સમર્થક છે. બુધવારે જ્યારે […]
ઓસ્ટ્રેલિયાની ૪૫ વર્ષિય મહિલાએ ૧૪ વર્ષના કિશોર સાથે સંબંધ બાંધી ધમકાવતા જેલમાં ધકેલાઈ
ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલિયાના જાણીતા હોર્સ બ્રડર રોસ ડેઝલીની પુત્રી અને ઉદ્યોગપતિ સવાના ડેઝલી (૪૫)ને કિશોર સાથે ગેરકાયદેસર રીતે સંબંધ બનાવવાના આરોપમાં જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. સવાનાને ચાઈલ્ડ એબ્યૂઝ યુનિટે ૨૭ જૂનના રોજ ધરપકડ કરી અને જેલમાં નાખી દીધી. ૨૫ જુલાઈએ તેને ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટ (સિડન ઓસ્ટ્રેલિયા)માં હાજર કરાઈ. સવાનાના વકીલ ગ્રેબિએલ બશીરે કોર્ટ પાસે […]
ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બની ગયાનો ફેક વિડીયો વાયરલ
બ્રિટેન બ્રિટેનના પ્રધાનમંત્રી બનવાની રેસમાં દોડી રહેલા ભારતીય મૂળના ઋષિ સુનક આજકાલ બહુ ચર્ચામાં છે. ત્યાં સુધી કે તેમના નામે અનેક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઋષિ સુનક પ્રધાનમંત્રી બની ગયા ત્યારની જાહેરાતનો છે. જે બાદ […]
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી એક ફોટોશૂટ માટે ખુબ ટ્રોલ થયા
કિવ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કી પોતાના એક ફોટોશૂટ માટે ખુબ ટ્રોલ થઈ રહ્યા છે. એક મેગેઝિન માટે કરવામાં આવેલા ફોટોશૂટમાં યુદ્ધગ્રસ્ત દેશના રાષ્ટ્રપતિ પોતાની પત્ની સાથે પોઝ આપતા જાેવા મળી રહ્યાં છે. ઝેલેન્સ્કીનો આ ફોટો સામે આવ્યા બાદ લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જાહેર યુદ્ધને […]
ચીનમાં પૂર્વ પત્નીને સળગાવી તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારને ફાંસીની સજા થઈ
ચીન ચીનમાં બે વર્ષ પહેલા અહીં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પત્નીની જીવતી સળગાવી હતી અને આ ઘટનાને અંજામ આપવા દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. નોંધનીય છે કે પૂર્વ પત્નીને જીવતી સળગાવી હત્યા કરનાર વ્યક્તિનું નામ ટાંગ લૂ છે. દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતના એક કોર્ટે દોષી ટાંગ લૂને ફાંસીની સજા આપી છે. ચીનમાં […]
ઋષિ સુનકે લંડનમાં ભારતીય મૂળના લોકો અને પત્રકારો સાથે કરી મુલાકાત
કિંશાસા બ્રિટનના પ્રધાનમંત્રી બનવાની રેસમાં રહેલા ઋષિ સુનકે આ દરમિયાન તમામ પાસાઓને આવરી લેતું નાનું ભાષણ પણ આપ્યું હતું. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના એક સર્વેક્ષણ મુજબ બ્રિટનના સત્તાબહાર થયેલા પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની સરકારમાં કાર્યવાહક વિદેશ સચિવ લિઝ ટ્રસે પોતાના હરિફ ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને ઈલેક્ટોરલ કોલેજની ચૂંટણી ટીવી ડિબેટમાં હરાવી દીધા. પોલસ્ટર ઓપિનિયમના […]










