International

કોંગોમાં બે ભારતીય શાંતિ સૈનિકોના મોત

કિંશાસા કાંગોના પૂર્વી શહેર બુટેમ્બોમાં સંયુક્ત રાષ્ટ્ર વિરોધી પ્રદર્શનોમાં બે ભારતીય નાગરિકો સહિત સંયુક્ત રાષ્ટ્રના ત્રણ શાંતિ સૈનિકોના મોત થયા છે. બુટેમ્બો પોલીસ પ્રમુખ પોલ નગોમાએ જણાવ્યુ કે હિંસામાં સાત પ્રદર્શનકારી પણ માર્યા ગયા છે. સોમવારે દેશના તણાવગ્રસ્ત વિસ્તારમાં પ્રદર્શન શરૂ થયા હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના હથિયારબંધ સમૂહો વિરુદ્ધ કાર્યવાહી […]

International

દુનિયાના સૌથી અમીર વ્યકિત એલન મસ્કના અફેરની ચર્ચાઓ

ફિલિપાઈન્સ હાલ સિલિકોન વેલીની એક લવ સ્ટોરી દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર છે. એક યુવતી માટે દુનિયાના બે સૌથી અમીર વ્યક્તિ આમને સામને છે. રિપોર્ટ્‌સ મુજબ આંત્રપ્રિન્યોર નિકોલ શેનાહન દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને ડેટ કરી રહી છે. જાે કે આ ખબરથી એલન મસ્કે અંતર જાળવ્યું અને ફગાવી દીધા. પરંતુ અહીં નોંધપાત્ર વાત એ પણ છે […]

International

ફિલિપાઈન્સમાં જાેરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું

ફિલિપાઈન્સ ફિલિપાઈન્સમાં જાેરદાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. રિપોર્ટ્‌સ મુજબ ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૧ માપવામાં આવી. ેંજીય્જીના જણાવ્યાં મુજબ આ શક્તિશાળી ભૂકંપના ઝટકા સૌથી પહેલા લૂઝોનના મુખ્ય દ્વિપ પર અબરાના પહાડી અને ઓછી વસ્તીવાળાવ વિસ્તારમાં સવારે ૮.૪૩ વાગે મહેસૂસ થયા. આ આંચકાની તીવ્રતા શરૂઆતમાં ૬.૮ માપવામાં આવી હતી. ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપના વીડિયો સોશિયલ મીડિયા […]

International

ઈઝરાયેલના એક શહેરમાં પૂલ પાર્ટીમાં એક વ્યક્તિ સિંકહોલમાં પડતા મૃત્યુ થયું

ઇઝરાયેલ જીવનમાં કેટલીકવાર કેટલાક અકસ્માતો થાય છે કે આપણે બધાના હૃદયમાં આ વિચાર આવે છે કે જીવનનો કોઈ ભરોસો નથી. આવી જ ઘટના ઈઝરાયેલના એક શહેરમાં બની હતી. અહીં કેટલાક લોકો પૂલ પાર્ટીની મજા માણી રહ્યા હતા, આ દરમિયાન એક વ્યક્તિ સ્વિમિંગ પૂલમાં જ સમાઈ ગયો. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર […]

International

ચિલીના માછીમારોની જાળમાં ૧૬ ફૂટ લાંબી માછલી ફસાઈ

ચીલ દુનિયામાં અનેક પ્રકારના જીવ છે. કેટલાક જીવોને પૌરાણિક પણ માનવામાં આવે છે. તમે તેમના વિશે ઘણી વાર્તાઓ વાંચી અને સંભાળી હશે. પણ રિયલ લાઈફમાં ભાગ્યે જ કોઈએ જાેયું હશે. ચિલીના એરિકા રહેતા કેટલાક માછીમારોએ આવા જ એક જીવનો શિકાર કર્યો છે. આ પ્રાણી દેખાવમાં ફિલ્મોમાં બતાવેલા શાપિત પ્રાણી જેવું લાગે છે. આ માછલીનું કદ […]

International

સોશિયલ મિડીયા પર ચર્ચા કે એલન મસ્કનું ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે અફેર છે ?

વોશિંગ્ટન દુનિયાના સૌથી અમીર બિઝનેસ મેન પોતાના કામ સિવાય પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં એલન મસ્કના સીક્રેટ અફેરનો ખુલાસો થયો છે. જાણવા મળ્યુ છે કે, ટેસ્લાના ઝ્રઈર્ં એલન મસ્ક ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની પત્ની નિકોલ શનહાન સાથે રિલેશનમાં છે. ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિને થોડા સમય પહેલા જ પત્ની નિકોલ શનહાન પાસેથી છૂટાછેડા […]

International

નેધરલેન્ડના આમ્સ્ટર્ડમના મેયરએ શહેરમાં આવનારા પર્યટકોને આપી ખાસ શિખામણ

નેધરલેન્ડ દુનિયાના ટોપ ટુરિસ્ટ પ્લેસમાંથી એક આમ્સ્ટર્ડમ પોતાના સ્થાનિક નાગરિકો અને પર્યટકો વચ્ચે સંતુલન બનાવવાની કોશિશમાં છે. આ જ કારણ છે કે શહેરના મેયર ફેમ્ફે હલ્સેમાએ કહ્યું કે તેઓ એવા પર્યટકોનું સ્વાગત કરવા માટે જરાય તૈયાર નથી જેઓ અહીં ફક્ત સેક્સ અને ડ્રગ્સની શોધમાં આવે છે. શહેરની સુંદરતા અને અહીંના નેચરને માણવા માંગતા હોવ તો […]

International

એવું જબરદસ્ત ટોર્પિડો બનાવવા જઈ રહ્યું છે ચીન, દુશ્મનોના જહાજ તો સમુદ્રમાં જ ડુબાડશે

ચીન દક્ષિણ ચીન સાગર અને પ્રશાંત મહાસાગરમાં યુએસ નેવીને માત આપવા માટે ચીને ખાસ ટોર્પિડો બનાવ્યો છે. આ ટોર્પિડો અમેરિકન જહાજને દરિયાની અંદર જ ડુબાડી દેશે, તે પણ કોઈ અવાજ વિના. ચીનના સંશોધકો આજકાલ આવા જ ટોર્પિડો પર કામ કરી રહ્યા છે, જે કોઈપણ સમયે યુએસ નેવીના જહાજને નિશાન બનાવી શકે છે. તમે ટોર્પિડોને દરિયાઈ […]

International

અમેરિકાના વોશિંગટનમાં ગોળીબારીમાં ૧નું મોત અને ૬ ઘાયલ થયા

વોશિગ્ટન સંયુક્ત રાજ્ય અમેરિકામાં હાલમાં ગોળીબારીની ઘટનાઓ સામાન્ય થતી જાય છે. જેના લીધે ત્યાં રહેનારા લોકોમાં સુરક્ષાને લઇને ખૂબ ચિંતા જાેવા મળી રહી છે. તાજેતરમાં શનિવારે સવારે વોશિંગટનના રેંટન શહેરમાં ગોળીબારીની ઘટનાની જાણકારી મળી હતી. ગોળીબારી દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. અંગ્રેજી મીડિયાના રિપોર્ટ અનુસાર શનિવારે સવારે રેંટૅનના […]

International

હોંગકોંગના ઓશન પાર્કમાં સૌથી વૃદ્ધ પાંડાનું નિધન થયું

બ્રિટેન દુનિયાના સૌથી વૃદ્ધ પાંડાનું નિધન થતા વિશ્વના અનેક જીવદયા પ્રેમીઓએ દુખ વ્યક્ત કર્યું. હોંગકોંગ પાર્કના અધિકારીઓએ કહ્યું કે પ્રાણી કલ્યાણના કારણોને આધારે, ઓશન પાર્કના પશુચિકિત્સકો અને કૃષિ, મત્સ્યઉદ્યોગ અને સંરક્ષણ વિભાગે ચાઇના કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ સેન્ટર ફોર ધ જાયન્ટની સલાહ લીધા બાદ એન એન પર ઈચ્છામૃત્યુની આપવાનો મુશ્કેલ ર્નિણય લીધો હતો. ધ હોંગ કોંગ […]