International

બ્રિટીશ પીએમ પદની રેસમાં ઋષિ સુનકને આંચકો આવ્યો

બ્રિટેન બ્રિટનના પીએમ પદની રેસમાં વિદેશ સચિવ લિસ ટ્રસ બ્રિટીશ-ભારતીય પૂર્વ અમંત્રી ઋષિ સુનકથી આગળ નિકળી ગઇ છે. નવા ‘ર્રૂેય્ર્દૃ’ સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે અનુસાર ટ્રસે ૨૮ વોટથી બઢત બનાવી છે. ગુરૂવારે (૨૧ જુલાઇ)એ , કંજરવેટિવ પાર્ટીના સભ્યોએ બોરિસ જાેનસનને બદલવાની દોડમાં સનક અને ટ્રસ બંને પાર્ટીના નેતૃત્વ સ્પર્ઢાના અંતિમ તબક્કામાં મોકલવા […]

International

ઓસ્ટ્રેલિયામાં સફાઈકર્મીઓને મહિને ૮ લાખનું પેકેજ આપી રહી છે કંપની…

ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલિયામાં હાલ સ્વીપરની ખુબ અછત છે. આ કારણે ત્યાં સ્વીપરના પગારમાં જબરદસ્ત વધારો જાેવા મળી રહ્યો છે. સ્વીપરની અછથ હોવાના કારણે કંપનીઓ સફાઈકર્મીઓને વધારાની રજાઓ સાથે અનેક સુવિધાઓ પણ આપી રહી છે. સ્થિતિ એવી છે કે એક કંપની સ્વીપરની જાેબ માટે ૮ લાખ રૂપિયા પ્રતિ માસ સુધીનું પેકેજ ઓફર કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં […]

International

ચીની કૂટનીતિનો શિકાર બન્યું શ્રીલંકા

ચીન અમેરિકી ગુપ્તચર એજન્સી ઝ્રૈંછના વડા બિલ બર્ન્સે દેવાની જાળમાં ફસાયેલી શ્રીલંકાની વર્તમાન આર્થિક દુર્દશા માટે ચીનની કૂટનીતિને જવાબદાર ગણાવી છે. તેમણે જણાવ્યું છે કે, શ્રીલંકા ચીનની દાવને સમજી શક્યું નથી અને મૂર્ખતાપૂર્વક તેની જાળમાં ફસાઈ ગયું છે. અન્ય દેશોએ આમાંથી બોધપાઠ લેવો જાેઈએ. વોશિંગ્ટનમાં એસ્પેન સિક્યોરિટી ફોરમને સંબોધતા ઝ્રૈંછ ચીફ બર્ન્સે જણાવ્યું હતું કે, […]

International

રોમાન્સ બાદ પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી

ફિજી પતિ-પત્ની સામાન્ય રીતે એક નવા જીવનની શરૂઆત કરવા, એકાંત માણવા માટે હનીમૂન માટે જતા હોય છે. જાેકે એક વ્યક્તિ પર હનીમૂન દરમિયાન પત્નીની હત્યા કરવાનો આરોપ છે. અહેવાલ અનુસાર રોમાન્સ પછી વ્યક્તિએ તેની પત્નીનો જ જીવ લીધો છે. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ૩૮ […]

International

બોરિસ જાેનસન નવા પીએમ માટે બ્રિટિશ સંસદની ખુરશી છોડી જતા રહ્યાં

લંડન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેનસને કન્ઝર્વેટિવ નેતા તરીકે બ્રિટિશ સંસદને છેલ્લીવાર સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોરોના મહામારી રોકવામાં સરકારી પ્રયાસ, બ્રેક્ઝિટ બાદ બ્રિટિશ અર્થવ્યવસ્થાની મજબૂતી સહિત પોતાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા તમામ સારા કામને ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે મદદ કરી છે, મેં મદદ કરી છે, આ દેશને મહામારીમાંથી બહાર કાઢ્યો છે અને […]

International

ઋષિ સુનક પાંચમાં રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યાં

લંડન બ્રિટિશ પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પાંચમાં રાઉન્ડમાં ટોપ પર રહ્યાં છે. તેમને ૧૩૭ મત મળ્યા છે. પાંચમાં રાઉન્ડના વોટિંગની સાથે કારોબાર મંત્રી પેની મોર્ડોટ પીએમની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને ૧૦૫ મત મળ્યા છે. હવે સુનકનો મુકાબલો વિદેશ મંત્રી લિઝ ટ્રસ સામે થશે. તેને પાંચમાં રાઉન્ડમાં ૧૧૩ મત મળ્યા છે. ઋષિ […]

International

અમેરિકાના ન્યુજર્સીની જેલમાં ટ્રાન્સજેન્ડરે બે મહિલા કેદીને પ્રેગ્નેન્ટ બનાવીનો આરોપ લાગ્યો

ન્યુ-જર્સી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, જેમાં સજા ભોગવી રહેલ બે કેદી ઓ સાથે એક ઘટના ઘટી છે. એક ટ્રાંસજેન્ડર કેદીએ બે મહિલા કેદીઓને પ્રેગ્નેન્ટ કરી દીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ તે કેદીને મહિલાઓની જેલમાંથી કાઢીને પુરુષોની જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. આ બાદ પણ ટ્રાન્સજેન્ડર કેદીએ નવી જેલમાં સેક્સ્યુઅલ […]

International

બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ

યુકે હવામાન કાર્યાલયના મુખ્ય કાર્યકારી પ્રોફેસર પેની એન્ડર્સબીએ કહ્યું- આપણે બ્રિટનના ઈતિહાસમાં સૌથી ગરમ દિવસ જાેઈ શકીએ છીએ. તેમણે કહ્યું, મંગળવારે ૪૦ઝ્ર અને તેનાથી વધુની સંભાવના છે, જે ૪૧ કાર્ડ સુધી જઈ શકે છે. કેટલાક મોડલોમાં ૪૩ છે, પરંતુ અમે આશા કરી રહ્યાં છીએ કે એટલી ગરમી હશે નહીં. તેમણે લોકોને ચેતવણીને ગંભીરતાથી લેવાનો આગ્રહ […]

International

બ્રિટિશના વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનકે ચોથા રાઉન્ડમાં પણ જીત મેળવી

લંડન બ્રિટિશ પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે દાવેદારી મજબૂત કરી લીધી છે. ચોથા રાઉન્ડના વોટિંગમાં તેમને ૧૧૮ મત મળ્યા છે. આ સાથે પૂર્વ સમાનતા મંત્રી કેમી બૈડેનોચ પ્રધાનમંત્રીની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને ૫૯ મત મળ્યા હતા. ત્યારબાદ હવે રેસમાં માત્ર ત્રણ ઉમેદવાર રહી ગયા છે. કારોબાર મંત્રી પેની મોર્ડૌટ ૯૨ અને વિદેશ […]

International

અમેરિકાની ભારતીય થીમના રેસ્ટોરન્ટમાં ઢોંસાના નામ બદલવામાં આવ્યા

વોશિંગ્ટન અમેરિકામાં આવેલા ભારતીય થીમના રેસ્ટોરન્ટના મેનૂને લઈને ઓનલાઈન ચર્ચા કરવામાં આવી રહી છે. રેસ્ટોરન્ટના મેનૂમાં સાઉથ ઈન્ડિયન ડીશના નામ બદલીને અલગ રીતે રજૂ કરવામાં આવતા તે નામ યાદ રાખવા મુશ્કેલ થઈ ગયા છે, સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. ટિ્‌વટર પર આ પોસ્ટને ૨૦,૦૦૦થી વધુ લાઈક્સ મળી છે અને ૨,૫૧૫થી વધુ […]