વોશિંગ્ટન એક બાજુ જ્યાં કોરોનાનું જાેખમ પૂરેપૂરું ગયું નથી અને બીજાે મંકીપોક્સ વાયરસ આવી ગયો છે ત્યાં વળી પાછા એક નવા વાયરસનું જાેખમ તોળાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ ઘાનાએ અધિકૃત રીતે મારબર્ગ વાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. જે ઈબોલાની જેમ વધુ ચેપી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઘાનાએ ખુબ […]
International
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ દેશમાં કટોકટી લાદી
કોલંબો દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ મહત્વનો ર્નિણય લેતા કટોકટી લાગૂ કરી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસમાં આ જાણકારી અપાઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ વિક્રમસિંઘેએ દેશના કાર્વવાહક રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. મોટા સ્તરે જનતા વિરોધ પ્રદર્શન કરી રહી છે અને હવે તો તેને ૧૦૦ દિવસ પણ થઈ ગયા […]
બાંગ્લાદેશમાં ફેસબૂક પોસ્ટ થયા બાદ હિન્દુઓ પર હુમલો કરાયો
ઢાકા ફેસબુક પર કરાયેલી એક પોસ્ટના કારણે બાંગ્લાદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક મંદિર, દુકાનો અને હિંદુ સમુદાયના કેટલાક ઘરોમાં ઈસ્લામના કથિત અપમાનને લઈને તોડફોડ કરવામાં આવી હતી. રવિવારે મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. ઑનલાઇન અખબાર બીડીન્યૂઝ૨૪.કોમ એ સ્થાનિક પોલીસ સ્ટેશનના નિરીક્ષક હરન ચંદ્ર પૌલને ટાંકીને જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે અજાણ્યા વ્યક્તિઓએ નરેલ જિલ્લાના […]
બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો-મંદિરો અને દુકાનોમાં તોડફોડ કરાઈ
ઢાકા બાંગ્લાદેશમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ફેસબુક પર કથિત રીતે અપમાનજનક પોસ્ટ કરવા બદલ એક હિન્દુ યુવકનું ઘર બાળી નાખવામાં આવ્યું. ગુસ્સે ભરાયેલી ભીડે મંદિર અને અન્ય દુકાનોને પણ નિશાન બનાવ્યા. આ ઘટના શનિવારની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. બાંગ્લાદેશ પોલીસે આ ઘટના મામલે આકાશ સાહા અને તેમના પિતા અશોક […]
અમેરિકાના ઈન્ડિયાના મોલમાં અંધાધૂની ફાયરિંગમાં ૪ લોકોના મોત
અમેરિકા અમેરિકાના ઈન્ડિયાના મોલમાં ભીષણ ફાયરિંગની ઘટના ઘટી છે. એક વ્યક્તિએ ઈન્ડિયાના મોલમાં લોકો પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ. જાે કે બાદમાં તે પોતે પણ માર્યો ગયો. અત્રે જણાવવાનું કે ઈન્ડિયાના મોલમાં થયેલી આ ફાયરિંગની ઘટનામાં હુમલાખોર સહિત ૪ લોકોના મોત થયા. આ ઉપરાંત અન્ય ૨ લોકો ઘાયલ થયા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. […]
પ્રલય તરફ ધકેલાઇ રહી છે પૃથ્વી! ઃ વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
વોશિંગ્ટન છેલ્લા ૪૦ કરોડ વર્ષોમાં પૃથ્વી પર અનેક પૂર આવ્યા છે. તો ઘણી વાર આવતા-આવતા રહી ગયા. કુદરતએ અનેક વખત સામૂહિક વિનાશ કર્યો છે. હવે પછીનો વિનાશ કદાચ શરૂ થઈ ગયો છે અને તે પણ વિશ્વભરની નદીઓ અને તળાવો દ્વારા. સૌથી ખરાબ પ્રલય (ર્ડ્ર્ઢદ્બજઙ્ઘટ્ઠઅ)ની પરિસ્થિતિ ૨૫.૨ મિલિયન વર્ષ પહેલાં બની હતી. ત્યારે પર્મિયન પિરિયડ પૂરો […]
સાઉદી અરબ અને અમેરિકા વચ્ચે આ મુદ્દો બન્યો નાકનો સવાલ!
વોશિંગ્ટન પત્રકાર જમાલ ખશોગીની હત્યા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આમને સામને આવી ગયા છે. જાે બાઈડેને કહ્યું કે અમે ચૂપ બેસનારાઓમાંથી નથી. હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સામે વર્ષ ૨૦૧૮માં માર્યા ગયેલા સાઉદી અરબના પત્રકાર જમાલ ખશોગીનો મુદ્દો ઉઠાવ્યો. ત્યારબાદ આ […]
બાબા વેંગા’ની બે ભવિષ્યવાણી સાચી સાબિત થઈ!
ચીન દુનિયામાં એકથી એક ચડિયાતા ભવિષ્યવક્તા પેદા થયા છે, જેમને તેમની ભવિષ્યવાણીઓના કારણે દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. દુનિયાના સૌથી ફેમસ ભવિષ્યવક્તાઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલા દેરકના મોઢે એક જ નામ આવે છે તે છે બાબા વેંગા. દુનિયાના પ્રસિદ્ધ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે પરંતુ ઘણી ભવિષ્યવાણીઓ ખોટી પણ સાબિત થઈ […]
ચીનમાં ઈસ્લામ ચીનને અનુકૂળ હોવો જાેઈએ ઃ શી જિનપિંગ
ચીન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે તેમના દેશમાં ઈસ્લામ ચીનને અનુકૂળ હોવો જાેઈએ. શી જિનપિંગે આ વાત શિનજિયાંગ રાજ્યના અધિકારીઓને કહી જ્યાં તેઓ ચાર દિવસના પ્રવાસે પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે શિનજિયાંગ ચીનનું એ રાજ્ય છે જ્યાં ઉઈગર મુસ્લિમોની સારી એવી વસ્તી છે. શી જિનપિંગે અહીં પોતાના અધિકારીઓને કહ્યું કે ઈસ્લામે ચીની સમાજને […]
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવા પાછળનું કારણનો જાહેર કર્યો વીડિયો
કેનેડા કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાને લઈને કેટલીક વાતો જણાવી છે. ગોલ્ડી બ્રાર મુસેવાલા હત્યા કેસનો માસ્ટર માઇન્ડ છે. વીડિયોમાં બ્રારે માસ્ક પહેરેલું છે, તેનો ચહેરો દેખાતો નથી. પરંતુ પંજાબ અને દિલ્હી પોલીસે તેના અવાજની પુષ્ટિ કરી છે. વીડિયોમાં તે કહી રહ્યો છે, ‘મારું […]










