બેઈજિંગ ચીનની નજર ભારતની જમીન પચાવી પાડવાની છે, પરંતુ સૈન્ય વાટાઘાટોમાં ભારતે બતાવેલી મક્કમતાથી ચીન ધુંધવાયું છે. ભારત અને ચીનની સૈન્ય વાટાઘાટો નિષ્ફળ ગયાના બીજા દિવસે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ ભારતને લુખ્ખી ધમકી આપતું હોય તેમ એક લેખમાં કહ્યું કે, ભારતે એક વાત સ્પષ્ટ સમજી લેવી જાેઈએ કે તેને જે પ્રકારની સરહદ જાેઈએ છે […]
International
અમે અદ્રશ્ય આર્મી ઉતારીશું ઃ કીમ જાેંગ
સિઓલ ઉત્તર કોરિયાની સરકાર દ્વારા આ પ્રદર્શનના ફોટા જાહેર કરાયા હતા જેમાં કાળા સૂટમાં સજ્જ કિમ જાેંગ લાલ જાજમ ઉપર ચાલતા જાેઇ શકાય છે અને તેમની બંને બાજુએ વિશાળ કદની મિસાઇલોથી સજ્જ મોટી મોટી ટ્રકો અને ઠેર ઠેર એકસાથે સંખ્યાબંધ મિસાઇલ દાગી શકાય એવી મલ્ટિપલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ સાથેની ટ્રકો પણ ઉભેલી જાેઇ શકાતી હતી. […]
પીએમ મોદીએ કિગાલી દેશને ૨૦૦ ગાયો દાન આપી છે
કિગાલી રાષ્ટ્રપતિ પોલ કાગમે ૨૦૦૬ માં “ગિરિન્કા” કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ દરેક ગરીબ પરિવારને એક ગાય આપવાનો હતો. કૃષિ અને પશુ સંસાધન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજનાએ અત્યાર સુધીમાં દેશભરમાં ૩૮૦,૦૦૦ થી વધુ ગાયોનું વિતરણ કર્યું છે. જેમાં ખાનગી કંપનીઓ, સહાય એજન્સીઓ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત વિદેશી નેતાઓના યોગદાનનો સમાવેશ થાય […]
ખુંખાર આતંકી સામી જસીમને ઈરાકે પકડી પાડયો
ઈરાક અમેરિકાએ આ ખુંખાર આતંકવાદીના માથા સાટે પચાસ લાખ ડોલર એટલે કે અંદાજે ૩૭ કરોડ રૃપિયાનું માતબર ઈનામ રાખ્યું હતું. સીરિયામાં આઈએસનો જે હાહાકાર ચાલ્યો હતો. એની પાછળ સામી જસીમ જવાબદાર હતો. તેના ઈશારે સીરિયામાં આતંક ફેલાવવામાં આવતો હતો. અબુ બક્ર અલ બગદાદી પછી બીજા નંબરના નેતા તરીકે તે આઈએસમાં જાણીતો હતો. ૨૦૧૯માં અબુ બક્ર […]
શ્રીલંકામાં એલપીજીમાં ૯૦ ટકા વધારો થયો
કોલંબો કોરોનાના લીધે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વર્ષ ૨૦૨૦માં આયાતને નિયંત્રિત કરીને ઝડપથી ઘટતા વિદેશી મુદ્રા ભંડારને સંરક્ષિત કરવા પહેલ કરી હતી. આના લીધે આવશ્યક ચીજવસ્તુઓ ખાસ કરીને દૂધની અછત સર્જાઈ. આયાતકારોનું કહેવું છે કે તેઓ વિદેશથી મંગાવવામાં આવેલા દૂધ પાઉડરની ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરી શકતા નથી, કારણ કે તેમની પાસે ડોલર નથી.શ્રીલંકામાં […]
ઇકોનોમિક્સનું નોબેલ પ્રાઇઝ અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓને
સ્ટોકહોમ વિદેશોના સમાજમાં અત્યંત મહત્વના ગણાતા પ્રશ્નો અને સમસ્યા વિશે કાર્ડે સંશોધન કર્યું હતું જ્યારે એન્ગ્રિસ્ટ અને ઇમ્બેનના પદ્ધતિસરના યોગદાને દર્શાવી આપ્યું છે કે કુદરતી પ્રયોગો જ્ઞાાનનાન સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે એમ ઇકોનોમિક સાયન્સ કમિટિના ચેરમેન પિટર ફ્રેડરિક્સને કહ્યું હતું.તેઓના સંશોધનથી મહત્વના સામાજિક પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર અંગેની અમારી ક્ષમતામાં ધરખમ વધારો થયો છે જે […]
પુતિનના ટીકાકાર એલેક્સીને રશિયાએ આતંકી જાહેર કર્યા
મોસ્કો રશીયાના પ્રમુખ પુતિને આતંકી સંગઠનોના સભ્યના ચંૂટણી લડવા પર પ્રતિબંધ મુકતા કાયદા પર સહી કરી દીધી હતી. આ કાયદો ઘડીને પુતિને પોતાના વિરોધીઓને આતંકી જાહેર કરીને તેમના ચૂંટણી લડવા પર જ પ્રતિબંધ મુકી દીધો છે.રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ઘોર ટીકાકાર એલેક્સી નવલનીએ જણાવ્યું હતું કે મારી આ ટીકા બદલ રશિયન સરકારે મને આતંકવાદી અને […]
વર્ષ ૨૦૨૧નું શાંતિનું નોબેલ પ્રાઇઝ ફિલિપાઇન્સ-રશિયાના પત્રકારોને ફાળે
ઓસ્લો મુક્ત, સ્વતંત્ર અને તથ્યો આધારિત પત્રકારત્વ સત્તાના દુરૂપયોગ, જુઠાણા અને યુદ્ધના કુપ્રચાર સામે રક્ષણ આપવાની સેવા કરે છે આ નોબેલ કમિટિના ચેરમેન બેરિટ રેઇસ એન્ડરસને કહ્યું હતું. પ્રસાર માધ્યમોની અને અભિવ્યક્તિની આઝાદી વિનાબે રાષ્ટ્રો વચ્ચે ભાઇચારો સઅથાપવો મુશ્કેલ બની જશે, નિશસ્ત્રીકરણનો કાર્યક્રમ અમલમાં મૂકવો મુશ્કેલ બની જશે અને વિશ્વની શ્રેષ્ઠ વ્યવસ્થા ઉભી કરવામાં પમ […]
પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનુ એલાન
ઓસ્લો, નોર્વે સ્વિડનના સંશોધકને વૈજ્ઞાનિક એવા આલ્ફ્રેડ નોબેલ દ્વારા આ એવોર્ડની રચના કરાઇ હતી. જેના માટે એક મોટુ ભંડોળ ઉભુ કરવામાં આવ્યું હતું અને દર વર્ષે તેમાંથી જુદી જુદી વિદ્યાશાખામાં અભૂતપૂર્વ યોગદાન આપનારને આ પ્રાઇઝ આપવામા આવે છે.આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી દેવાઈ છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ફિલિપાઈન્સના પત્રકાર મારિયા રેસા […]
પીસ નોબેલ એવોર્ડ મેળવનારા રશિયાના દિમિત્રી મુરાતોવ અને ફિલિપાઇન્સની મારિયા રેસાની કામગીરી
મોસ્કો રશિયાના જર્નાલિસ્ટ દિમિત્રી મુરાતોવ વિશે ટાંકવામાં આવ્યું છે કે તેમણે રશિયામાં વાણી સ્વાતંત્રતા બાબતે રશિયન સરકાર સામે અનેકવાર બાયો ચડાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મારિયા રેસાએ વર્ષ ૨૦૧૨માં રેપલર નામની એક ન્યૂઝ વેબસાઇટ શરુ કરી હતી.જે રાષ્ટ્રપતિ રોડ્રીગો દુર્તત સરકારની વિવાદાસ્પદ નીતિઓ, એન્ટી ડ્રગ અભિયાન પર નજર રાખતી હતી. ફેંક ન્યૂઝ ફેલાવીને વિપક્ષીઓને હેરાન […]





