International

અમારા આંતરિક મામલામાં દખલ કરવાનો ચીનને અધિકાર નથી ઃ ભારત

ચીન પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠકમાં ઈમરાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીનનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે હવે આ મામલે વાંધો ઉઠાવ્યો છે. ભારત વતી કહેવામાં આવ્યું છે કે ઓઆઈસીની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જે રીતે નિવેદન આપ્યું છે તેને ભારત […]

International

યુક્રેનના મારિયુપોલમાં રાહત કાર્યકરોને રશિયાએ બંદી બનાવ્યા

યુક્રેન રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો અને ત્યારથી પૂર્વ યુરોપીય દેશ યુક્રેનમાં ઘણી તબાહી મચી ગઈ છે. એક મહિનો થઈ ગયો હોવા છતા રશિયાના હુમલા ચાલુ છે અને યુક્રેનમાં જાનમાલનું ભારે નુકસાન થઈ રહ્યું છે. રશિયા સૈન્ય મથકો તેમજ રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહ્યુ જાેકે, બીજી તરફ યુક્રેનના સૈનિકો પણ રશિયાને […]

International

અમારા દેશના અસ્તિત્વ માટે ખતરો ઉભો થશે તો પરમાણુ હુમલો કરાશે ઃ ક્રેમલિન પ્રવક્તા

રશિયા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાં યુક્રેનને ભારે નુકસાન થયું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસો પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે,રશિયા પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે છતા તે પીછેહટ કરી રહ્યુ નથી . આ દરમિયાન, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધના […]

International

ચીનમાં ક્રેશ થયેલ વિમાન માત્ર ૩ મિનિટમાં નીચે પડી ગયુ હતું

ચીન ચાઇના ઈસ્ટર્ન એરલાયન્સનું વિમાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું, જેમાં આશરે ૧૩૨ લોકો સવાર હતા. દુર્ઘટના બાદ તત્કાલ રેસ્ક્ટૂની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હવે ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે, જેને પ્લેન ક્રેશ પહેલાના જણાવવામાં આવ્યાં છે. બોઇંગ ૭૩૭ વિમાન તેંગશિયાન કાઉન્ટીના વુઝો શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેની આસપાસના પહાડી વિસ્તારમાં […]

International

રશિયા અંગે ભારતના વલણથી અમેરિકા નારાજ છે

વોશિંગ્ટન રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતે જે વલણ અપનાવેલું છે તેનાથી અમેરિકા નારાજ છે અને આ નારાજગી જાે બાઈડેનના નિવેદનથી સ્પષ્ટ છલકાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું કે ભારત અમેરિકાના પ્રમુખ સહયોગીઓમાં અપવાદ છે અને યુક્રેન પર આક્રમ માટે રશિયાને દંડિત કરનારા પશ્ચિમી પ્રતિબંધો પર કેટલીક હદ સુધી અસ્થિર રહ્યું છે. અત્રે જણાવવાનું કે ભારતે આ […]

International

ઓમિક્રોનના સબ વેરિએન્ટથી નવી કોરોનાની લહેર આવી શકે છે ઃ અમેરિકાના વૈજ્ઞાનિક

વોશિંગ્ટન અમેરિકાના સર્વોચ્ચ સંક્રામક રોગ નિષ્ણાંતે ચેતવણી આપી છે કે ઓમિક્રોનનું વધુ ઓમિક્રોનનું સૌથી વધુ સંક્રામક સબ-વેરિએન્ટ ફરીથી કોરોના મહામારીની નવી લહેર લાવી શકે છે. આ વેરિએન્ટને બીએ.૨ ના નામથી ઓળખવામાં આવે છે. વ્હાઇટ હાઉસના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો. એન્ટની ફાસીએ રવિવારે કહ્યુ કે, એક અનુમાન પ્રમાણે અમેરિકામાં હજુ જેટલા કેસ મળી રહ્યાં છે તેમાંથી […]

International

યુક્રેનના રાષ્ટ્રપતિ યુદ્ધ શરૂ થયા બાદ લીલા રંગની ટી-શર્ટમાં જ જાેવા મળે છે

યુક્રેન યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સોમવારે ૨૬ દિવસ પૂરા થયા. પરંતુ આ યુદ્ધ વચ્ચે દુનિયામાં જે ચીજની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીની લીલા રંગની ટી-શર્ટ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું મોંઘુ જેકેટ. યુક્રેનના રાષ્ટ્રપતિ યુદ્ધ શરૂ થયા બાદથી સતત લીલા રંગના ટી-શર્ટમાં જ જાેવા મળે છે. […]

International

અમને સ્વીકારો અથવા માનો કે તમે રશિયાથી ડરો છો ઃ ઝેલેન્સકી

યુક્રેન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે એક મહિનો થવા આવ્યો છે.આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનને તેમને અપનાવવા કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. આ માહિતી ‘ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ’ દ્વારા આપવામાં આવી છે. આ મુજબ, ઝેલેન્સકીએ યુક્રેનિયન પબ્લિક બ્રોડકાસ્ટર સસ્પિલેન સાથેની મુલાકાતમાં નાટો પર કટાક્ષ […]

International

પોર્ટુગલના ટાપુ પર ૪૮ કલાકમાં ૧૧૦૦થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા

પોર્ટુગલ પોર્ટુગલના મધ્ય-એટલાન્ટિક જ્વાળામુખી ટાપુઓના એક ટાપુ પર આવું જ કંઈક બન્યું જ્યાં ૪૮ કલાકથી ઓછા સમયમાં લગભગ ૧,૧૦૦ જેટલા નાના ભૂકંપોએ આ વિસ્તારને હચમચાવી નાખ્યો.નિષ્ણાતોએ તેને “સિસ્મિક કટોકટી” તરીકે વર્ણવ્યું હોવાથી સત્તાવાળાઓ હાલ કટોકટી યોજના તૈયાર કરી રહ્યા છે. અઝોર્સ દ્વીપસમૂહ માટે ઝ્રૈંફૈંજીછ ના ભૂકંપ-જ્વાળામુખી મોનિટરિંગ સેન્ટરના વડા રુઇ માર્ક્‌સે સોમવારે રોઇટર્સ ન્યૂઝ એજન્સીને […]

International

રશિયન સૈનિકોએ કેમિકલ પ્લાન્ટ પર ગોળીબાર કરતા એમોનિયા ગેસ લીક થયો

યુક્રેન રશિયન સૈનિકોએ ઉત્તરી યુક્રેનમાં સુમીખિમપ્રોમ કેમિકલ પ્લાન્ટ પર ગોળીબાર કર્યો છે. જે બાદ તેમાંથી એમોનિયા ગેસ લીક થવા લાગ્યો છે. સુમી પ્રાદેશિક સૈન્ય પ્રશાસનના વડા દિમિત્રો ઝિવિત્સ્કીએ ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, એમોનિયા લીક ૨૧ માર્ચે ૦૪ઃ૩૦ વાગ્યે શરૂ થયો હતો. ઝાયવિત્સ્કીએ કહ્યું કે એમોનિયા એ રંગહીન ઝેરી […]