International

રશિયન હુમલા વચ્ચે યુક્રેનનાં ઓડેશા શહેરમાં સિરિયલ બ્લાસ્ટ થતા ધુમાડામાં ફેરવાયુ આખું શહેર

ઓડેસા રશિયા-યુક્રેનના હુમલામાં કોઈ અચાનક કઈ મોટો સંકટ આવ્યો હોય તેવી સ્થિતિ હાલ યુક્રેનના ઓડેસામાં રશિયન સેનાએ યુક્રેનના ઘણા મોટા શહેરોમાંથી પીછેહઠ શરૂ કરી દીધી છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં હુમલા ચાલુ છે. રવિવારે સવારે યુક્રેનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઓડેશામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. સ્થાનિક સમય અનુસાર આ વિસ્ફોટો સવારે ૬ વાગ્યે શરૂ થયા હતા. […]

International

રશિયા નાસા અને ઈએસએ સાથે કામ કરશે નહીં ઃ દિમિત્રી રોગોઝિન

રશિયા રશિયાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથેના તેના સહયોગને સમાપ્ત કરવાની ઘોષણા કરી છે. આ માહિતી આપતાં રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને કહ્યું કે હવે તેમનો દેશ યુએસ સ્પેસ એજન્સી નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે કામ કરશે નહીં. દિમિત્રી રોગોઝિને જણાવ્યું હતું કે નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ સાથે મળીને કામ કરી […]

International

યુક્રેનના અધિકારીઓનો દાવો કે રશિયન સેૈન્ય ચેર્નોબિલથી ભાગી ગઈ

યુક્રેન રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના ચેર્નોબિલથી ભાગી ગઈ છે. યુક્રેનની રાજધાની કિવમાં અધિકારીઓએ આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાના સૈનિકોએ મંગળવારે યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટને ઘણા દિવસો સુધી કબજે કર્યા બાદ છોડી દીધું […]

International

અમે ભારતને કોઈપણ સામાન સપ્લાય કરવા તૈયાર ઃ રશિયા વિદેશમંત્રી

રશિયા યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલા વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ ભારતની મુલાકાતે છે. ભારતમાં પત્રકારો સાથે વાત કરતા લવરોવે કહ્યું કે ભારત અમારી પાસેથી જે પણ સામાન ખરીદવા માંગે છે તેને સપ્લાય કરવા અમે તૈયાર છીએ. અમે ભારત સાથે ગમે ત્યારે ચર્ચા કરવા તૈયાર છીએ. રશિયા અને ભારતના ઘણા સારા સંબંધો છે. […]

International

પેલેસ્ટાઈનના રેફ્યુજી કેમ્પ પર ઈઝરાયેલ સેનાનો હુમલો ઃ ૨ના મોત

ઇઝરાયેલ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલે ફરી એકવાર પેલેસ્ટાઈનને નિશાન બનાવ્યું છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ વેસ્ટ બેંકના જેનિનમાં શરણાર્થી શિબિર પર હુમલો કર્યો. આ હુમલામાં બે પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને ૧૫ અન્ય ઘાયલ થયા હતા. ઈઝરાયેલનું કહેવું છે કે તે આતંકવાદી નેટવર્કને નિશાન બનાવી રહ્યું છે. બીજી ઘટનામાં, એક પેલેસ્ટિનિયન […]

International

યુક્રેનને રશિયાએ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટનું નિયંત્રણ પાછું આપ્યું

યુક્રેન રશિયાના સૈનિકોએ એવા સમયે ચેર્નોબિલમાંથી પીછે હટ કરી લીધી જ્યારે એવા સંકેતો મળી રહ્યા છે કે ક્રેમલિન યુક્રેનમાં પીછેહઠની વાટાઘાટોની આડમાં તેના દળોને દેશની પૂર્વ બાજુએ ફરીથી તૈનાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયાએ ઉત્તરમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા છે. દેશના મધ્ય ભાગો માત્ર એક દેખાડો છે અને […]

International

ઓસ્ટ્રેલિયા યુક્રેનને સશસ્ત્ર વાહનો મોકલશે

ઓસ્ટ્રેલિયા યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ઑસ્ટ્રેલિયન સંસદને સંબોધિત કરી અને ઑસ્ટ્રેલિયન નિર્મિત ફોર-વ્હીલર મોકલવા હાકલ કરી. મોરિસને પત્રકારોને જણાવ્યું હતું કે, આ વાહનો બોઇંગ ઝ્ર-૧૭ ગ્લોબમાસ્ટર પ્લેન દ્વારા મોકલવામાં આવશે. જાેકે, તેમણે સ્પષ્ટ કર્યું ન હતું કે કેટલા વાહનો અને ક્યારે મોકલવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે, અમે ફક્ત અમારી દુઆઓ જ નથી મોકલી રહ્યા, […]

International

બાઇડેન દેશના પેટ્રોલિયમ ભંડારમાંથી મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ છોડવાની વાત કહી

અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેન દેશના પેટ્રોલિયમ ભંડારમાંથી મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ છોડવાની વાત કહી છે. આનાથી ક્રૂડ ઓઈલના વધતા ભાવને કાબુમાં લેવાનો પ્રયાસ થશે. જાે બાઇડેનની સરકારે અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી દરરોજ ૧ મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ છોડવાનું મન બનાવી […]

International

ચીન પ્રતિબંધોને ટાળવાનો પ્રયાસ કરશે તો રશિયા પણ મદદે નહીં આવે ઃ અમેરિકાની ચેતવણી

અમેરીકા રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવના આગમનના થોડા કલાકો પહેલાં, અમેરિકાના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે કહ્યું હતું કે તે દેશોએ પરિણામોનો સામનો કરવો પડશે, જેઓ ‘પ્રતિબંધોને ટાળવાનો સક્રિય પ્રયાસ કરશે.’ અમેરિકન-ભારતીય દલીપ સિંહ વોશિંગ્ટન દ્વારા મોસ્કો સામે શિક્ષાત્મક આર્થિક પ્રતિબંધો લાદવામાં મુખ્ય અધિકારી છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીને કહ્યું […]

International

ઓસ્કર બાદ હવે ગ્રેમી એવોર્ડસનો ભવ્ય સમારંભ

લાસ-વેગાસ ઓસ્કાર એવોર્ડના એક સપ્તાહ બાદ હવે ટૂંક સમયમાં ગ્રેમી એવોર્ડ્‌સ ૨૦૨૨નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમ મેટ ગાલા ઇવેન્ટ સેલિબ્રિટીઝની ફેશન માટે ફેમસ છે, તેવી જ રીતે ગ્રેમી એવોર્ડને વિશ્વ સંગીત માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગ્રેમીના રેડ કાર્પેટ પર હોલીવુડના તમામ એ-લિસ્ટ સ્ટાર્સ દર્શકોમાં ચર્ચા જગાવતા જાેવા મળે છે. વર્ષ ૧૯૫૯માં ગ્રેમીની […]