International

ચીન અને અમેરિકામાં બે તૃતિયાંશથી વધુ સંપત્તિ માત્ર ૧૦ ટકા સૌથી ધનિક પરિવારો પાસે

બેઈજિંગ છેલ્લા બે દાયકામાં અત્યાર સુધી વિશ્વના સૌથી ધનિક ગણાતા અમેરિકાની સંપત્તિમાં બમણી વધીને ૯૦ લાખ કરોડ થઈ છે. અમેરિકામાં પ્રોપર્ટીના ભાવમાં બહુ વધારો ન થવાના કારણે અમેરિકાની સંપત્તિ ચીનની સરખામણીમાં ઘણી ઓછી છે અને તેણે વિશ્વના સૌથી ધનવાન દેશનું સ્થાન ગુમાવી દીધું છે. આ અહેવાલ મુજબ છેલ્લા બે દાયકા દરમિયાન દુનિયાની નેટવર્થમાં તિવ્ર વૃદ્ધિ […]

International

અમે હિન્દ-પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર અને મુક્ત માટે કટિબદ્ધ ઃ બાઈડેન

વોશિંગ્ટન , ચીન અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સાથે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના આધારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તથા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો તથા સિદ્ધાંતોના આધારે આંતરરાષ્ટ્રીય સંબંધોને નિયંત્રિત કરનારા મૂળભૂત માપદંડોનો અમલ કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે ચીન-અમેરિકાના સહયોગ વિના બહુપક્ષવાદ અધૂરો છે. ચીની વિદેશ મંત્રાલયે આ બેઠકને વ્યાપક, ગંભીર, સ્પષ્ટવાદી, […]

International

ચીનમાં ૧૫૦૦ વિદ્યાર્થી ડોર્મિટરીમાં બંધ

બિજિંગ , બિજિંગમાં બુધવારથી દેશમાં બહારથી આવતાં તમામ લોકોએ ૪૮ કલાક પહેલા મેળવેલો કોરોના નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. નેશનલ હેલ્થ કમિશને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨ નવા કેસો નોંધાયા હોવાનું જણાવ્યું હતું જેમાંથી ૨૫ કેસ ડાલિયાન શહેરમાં નોંધાયા હતા. બીજી તરફ ઇઝરાયલમાં આરોગ્ય મંત્રાલયના ડાયરેકટર જનરલ નચમન એશે પાંચથી અગિયાર વર્ષના બાળકોને કોરોનાની રસી […]

International

અમેરિકા ભારતને ૨૧ હજાર કરોડમાં ૩૦ ડ્રોન આપશે

વોશિંગ્ટન પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારત અમેરિકા પાસેથી મોટી સંખ્યામાં ડ્રોનની ખરીદી કરવા જઇ રહ્યું છે. આ માટે સોમવારે ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા અમેરિકાના પ્રતિનિધિ સાથે ડીલ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે ડ્રોનની ખરીદી કરવામાં આવશે તે હિથયારોથી સજ્જ એડવાન્સ સિસ્ટમ વાળા હશે. સાથે જ દુર સુધી હુમલા કરવામાં પણ મદદરૂપ થશે. […]

International

હેવ ઓસ્ટ્રિયામાં રસી નહીં લેનારાઓ માટે લૉકડાઉન જારી

ન્યુંયોર્ક, નોર્વેમાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાની રસીના બન્ને ડોઝ લેનારાઓને બૂસ્ટર ડોઝના નામે વધુ એક ડોઝ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે યુરોપના દેશોમાં કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે. ઓસ્ટ્રિયાએ રસી નહીં લેનારાઓ માટે સોમવારથી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે રસી નહીં […]

International

ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યું

દુબઈ, માર્શે ટી-૨૦ વર્લ્‌ડ કપ ફાઇનલના હાઇએસ્ટ ૫૦ રન ૩૧ બોલમાં પૂરા કર્યા હતા. જેમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા હતા. ન્યુઝીલેન્ડના બોઉલ્ટને બાદ કરતા તમામ બહોલરો (૪-૦-૧૮-૨) પ્રભાવહીન લાગતા હત કેમ કે ફિન્ચ (પાંચ રન)ની વિકેટ સસ્તામાં પડયા પછી માર્શે વનડાઉનમાં આવતાવેંત જ આક્રમક બેટીંગ કરી હતી. વોર્નર પણ તેની આગવી રમત રમતો હતો. […]

International

સર્બિયાએ તોડ્યું રોનાલ્ડોનું દિલ ઃ વર્લ્ડકપ રમવું મુશ્કેલ બન્ય

સ્પેન સ્વીડનના સ્ટાર જલાટન ઈબ્રાહિમોવિકની વધુ એક વર્લ્‌ડ કપમાં રમવાની આશાઓ પ્લેઓફમાં મળી ગઈ છે. ગ્રુપ બીમાં જ ગ્રીસ અને કોસાવો વચ્ચેની મેચ ૧-૧ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. આ બંને ટીમો પહેલાથી જ ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ક્રોએશિયાએ ૮૧મી મિનિટે રશિયન ડિફેન્ડર ફેડર કુદ્ર્‌યાશોવના આત્મઘાતી ગોલથી ૧-૦થી જીત નોંધાવી હતી. આ […]

International

ભારત સામે ટક્કર લેનાર ટીમ ક્યારેય ચેમ્પિયન બની નથી

દુબઈ વર્તમાન ્‌૨૦ વર્લ્‌ડ કપમાં, સુપર-૧૨ રાઉન્ડમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડ સામે થયો હતો. આવી સ્થિતિમાં જૂના ટ્રેન્ડ પર નજર કરીએ તો ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની જીતની સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે ફરી એકવાર કાંગારૂ ખિતાબી મુકાબલામાં કીવી ટીમને હરાવીને ટાઈટલ જીતી શકે છે.ટી૨૦ વિશ્વકપ ૨૦૨૧ ની ફાઇનલ […]

International

ટી-૨૦ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ટીમ ક્યારેય ખિતાબ જીતી શકતી નથી રેકોડ

દુબઈ , પ્રથમ ્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૦૭માં રમાયો હતો. ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને આ સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે ૨૬૫ રન બનાવ્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાંથી જ બહાર થવું પડ્યું હતું. ભારતે તેને હરાવ્યો હતો. આગળ વધીને ભારતે ખિતાબ જીત્યો. ્‌૨૦ વર્લ્‌ડ કપની બીજી આવૃત્તિ ૨૦૦૯માં રમાઈ હતી. જેમાં શ્રીલંકાના તિલકરત્ને દિલશાન બેટથી ખૂબ […]

International

જસ્ટિન લેંગરેની મુશ્કેલીમાં કેપ્ટન એરોન ફિંચે કહ્યું ચિંતા ના કરા

ફ્રાન્સ દુબઈમાં રમાયેલા ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. કાંગારૂ ટીમનું આ પહેલું ્‌૨૦ વર્લ્‌ડ કપ ટાઇટલ છે. અને તેને જીતનાર ફિન્ચ પ્રથમ કેપ્ટન હતો. પરંતુ, આ બધું શક્ય ન બન્યું હોત જાે ટૂર્નામેન્ટમાં ડેવિડ વોર્નરનું બેટ બોલ્યું ન હોત. ૈંઁન્માં નજરઅંદાજ થયા બાદ વોર્નરે પોતે ્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ની […]