International

એલન મસ્ક ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાશા બેસેટને ડેટ કરી રહ્યો છે

અમેરિકા સિડનીમાં મોટી થયેલી નતાશાએ ડ્રામા સ્કૂલ ઓફ ન્યૂયોર્કથી એક્ટિંગનો કોર્સ કર્યો છે. જ્યારે તે ૧૪ વર્ષની હતી ત્યારથી તેણે અભિનય કરવાનો શરૂ કરી દીધો હતો. તે એક દાયકા કરતાં વધારે સમયથી ફિલ્મ જગતમાં કામ કરી રહી છે. ૨૦૧૭માં નતાશાએ બ્રિટની સ્પિયર્સની બાયોપિક બ્રિટની એવર આફ્ટરમાં અભિનય કર્યો હતો. તે અનેક ટીવી શોમાં પણ કામ […]

International

રશિયાના હુમલો વચ્ચે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે

યુક્રેન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં ‘મિલિટરી ઓપરેશન’ની જાહેરાત કર્યા બાદ યુક્રેનની રાજધાની કિવમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. તે જ સમયે, રશિયા દ્વારા યુદ્ધની ઘોષણા પછી યુક્રેનના પૂર્વીય બંદર શહેર માર્યુપોલમાં શક્તિશાળી વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા ૨૦ હજારથી વધુ […]

International

યુક્રેનના ઓડેસામાં સૌથી વધુ નુકશાન થયું

ઓડીસા રશિયા-યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મળતી માહિતી મુજબ યુક્રેનની સેનાના તમામ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે અને અહીં સતત ગોળીબાર ચાલુ છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આમાં સૌથી વધુ નુકસાન ઓડેસાને થયું છે. રશિયા યુક્રેનના લશ્કરી માળખા પર હાઈટેક શસ્ત્રોથી હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, રશિયન […]

International

યુક્રેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી

મોસ્કો ૨૦૧૪માં રશિયા દ્વારા યૂક્રેનના ક્રિમિયા પર કબજાે જમાવ્યા બાદ અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ રશિયાની ટીકા કરી હતી અને આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ રશિયા આજે પણ ક્રિમિયાને નિયંત્રિત કરે છે. રશિયાની અર્થવ્યવસ્થા તે સમયની મંદીમાંથી બહાર નીકળીને ફરીથી આગળ વધવા લાગી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ સારી પેઠે જાણે છે કે યૂક્રેન પર […]

International

રશિયાએ યુક્રેન એરબેસ અને સૈન્ય કેમ્પ મિસાઈલોથી ઉડાવી

મોસ્કો યૂક્રેનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ જાહેરાત કરી. આ બાજુ સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી છે. ેંદ્ગ એ કહ્યું કે રશિયા પોતાના સૈનિકોને હુમલા કરતા રોકે. પુતિનની સૈન્યકાર્યવાહીના આદેશ બાદ યૂક્રેનમાં અનેક ઠેકાણે ધડાકા સંભળાયા છે. યૂક્રેનની રાજધાની કીવ પર તો […]

International

ફોલ્સ ફ્લેગ અભિયાનના બહાને રશિયાને યુક્રેન પર હુમલો કરવાની તક મળશે ઃ અમેરિકા

અમેરિકા અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે આવા ફોલ્સ ફ્લેગ અભિયાનના બહાને રશિયાને યુક્રેન પર હુમલો કરવાની તક મળશે. ફોલ્સ ફ્લેગ હુમલાને એવી લશ્કરી કાર્યવાહી તરીકે સમજી શકાય કે, જ્યાં કોઈ દેશ, છુપાઈને, જાણીજાેઈને તેની પોતાની સંપત્તિ, સંસાધન અથવા મનુષ્યને નુકસાન પહોંચાડે છે, જ્યારે વિશ્વની સામે, તે તેની પાછળ દુશ્મન દેશનો હાથ હોવાનું કહે છે. અને […]

International

ફોમ્ર્યુલા મિલ્કના ગેરકાયદે પ્રચારને રોકવા માટે કાયદો બનાવવો જાેઈએ ઃ ડબલ્યુએચઓ

અમેરિકા જન્મ પછી પ્રથમ કલાકમાં સ્તનપાન કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૬ મહિના સુધી સ્તનપાન સિવાય બાળકને અન્ય કોઈ વસ્તુની જરૂર નથી. બાળકને બે વર્ષની ઉંમર સુધી સ્તનપાન કરાવી શકાય છે. આ બધું જીવનભર બાળકની રોગપ્રતિકારક શક્તિનો પાયો મજબૂત કરે છે અને મોટાપાથી પણ બચાવે છે સ્તનપાન એ બાળકની પ્રથમ રસી હોવાનું કહેવાય છે. તેમાં […]

International

પશ્ચિમ સાથે તણાવ ઓછો કરવા રાજદ્વારી ઉકેલ માટે તૈયાર ઃ પુતિન

બઇ યુક્રેન પર રશિયાના ર્નિણયને કારણે પશ્ચિમી દેશો સાથે તેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. વિશ્વમાં ફરી એકવાર બીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. રશિયાએ પૂર્વ યુક્રેનના ડોનેટ્‌સક અને લુહાન્સ્ક શહેરોને સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર કર્યા છે. આ બંને જગ્યાઓ રશિયન સમર્થિત અલગતાવાદીઓના નિયંત્રણમાં છે. જેનો તમામ દેશોએ વિરોધ કર્યો હતો. આ બધાની વચ્ચે હવે […]

International

યુક્રેન – રશિયા વચ્ચેના તણાવ પર અમેરિકા એક્શનમાં જાેવા મળ્યું

વોશિંગટન અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અમારા તરફથી રક્ષાત્મક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. બે રશિયન નાણાકીય સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરતા બાઇડેને કહ્યુ કે રશિયા, પશ્ચિમી દેશોની સાથે વધુ વ્યાપાર કરી શકશે નહીં. અમારી પાસે અનેક પગલા છે, જે ભરવામાં આવશે. પશ્ચિમી દેશો પાસેથી મળનારી સહાયતા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. રશિયા તરફથી આંતરરાષ્ટ્રીય […]

International

ઈઝરાયેલે સીરિયાના કેપિટલ દમિશ્ક વિસ્તારમાં હુમલો કર્યો

ઇઝરાયલ યૂક્રેન અને રશિયા વચ્ચે વધતા તણાવ પર યુદ્ધની આશંકાઓ પ્રબળ બની છે ત્યાં બીજી બાજુ ઈઝરાયેલે સીરિયા પર મિસાઈલો છોડી છે. ઈઝરાયેલે બુધવારે સવારે સીરિયાના દક્ષિણી ભાગમાં બનેલા આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ આ કાર્યવાહીમાં કોઈનું મોત થયું નથી. પરંતુ સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે. સૈન્ય અધિકારીના હવાલે મીડિયા […]