International

બ્રિટન મહારાણી આરોગ્ય તપાસ બાદ વિડીયો મારફતે રાજદૂતો સાથે વાત કરી

બ્રિટન, એલિઝાબેથ ૈંૈં હોસ્પિટલમાં એક દિવસ ગાળ્યા પછી ગયા અઠવાડિયે તેના વિન્ડસર કેસલ નિવાસસ્થાને પરત ફર્યા. આ માહિતી શાહી મહેલ બકિંગહામ પેલેસ દ્વારા આપવામાં આવી હતી. પેલેસે જણાવ્યું હતું કે, ૯૫ વર્ષીય રાણી બુધવારે સેન્ટ્રલ લંડનમાં એક ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ગુરુવારે બપોરે તેમના નિવાસસ્થાને પરત ફર્યા હતા. બકિંગહામ પેલેસે ગુરુવારે રાત્રે એક […]

International

પોકેમોન કાર્ડ ખરીદવામાં અમેરિકાની સરકાર પાસે લીધા ૪૫ લાખની લોન

અમેરિકા ડબલિન, જ્યોર્જિયામાં રહેતા આ વ્યક્તિએ કોરોના આર્થિક રાહત લોન માટે ખોટી રીતે અરજી કરી હતી. જ્યારે તેને લોન મળી ત્યારે તેણે કોઈપણ અર્થપૂર્ણ કામ માટે ઇં૫૭,૦૦૦ એટલે કે ભારતીય ચલણમાં રૂપિયા ૪૨,૮૦,૦૨૭ નો ઉપયોગ કર્યો ન હતો પરંતુ તેનો શોખ પૂરો કરવા માટે ઉપયોગ કર્યો હતો. મજાની વાત એ છે કે તે વ્યક્તિને તેના […]

International

૨૦૨૦માં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન અને તેનો ભરાવો સર્વોચ્ચ સપાટીએ ઃ ડબલ્યુએમઓ

સ્કોટલેન્ડ ગ્રીન હાઉસ ગેસનો ભરાવો ૨૦૨૦માં સૌથી વધુ જણાયો હતો. ૨૦૧૧થી ૨૦૨૦ના દશકામાં પણ ગ્રીનહાઉસના ગેસના ઉત્સર્જનના નવા વિક્રમો સર્જાયા હતા, જેના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે. ડબલ્યુએમઓના મહાસચિવ પેટેરી તાલસે બુલેટિન પ્રસિદ્ધ કરતી વખતે જણાવ્યું હતું કે ક્લાઈમેટ કોન્ફરન્સમાં આ મુદ્દે ચર્ચા થાય તે જરૃરી છે. સતત ગ્રીનહાઉસ ગેસનો ભરાવો થશે તો તાપમાન […]

International

વૈશ્વિક નિયમો કોઇ એક દેશ દ્વારા લખાયેલા ન હોય ઃ ચીન

બેઇઝિંગ ચીનના વિદેશમંત્રી વેંગ યીએ મધ્યપૂર્વમાં આવેલાં કતારના પાટનગર દોહા ખાતે તાલિબાબોના પ્રતિનિધિઓને સોમવારે મળવાના હતા. તાલિબાનોના પ્રતિનિધિઓની ચીનના વિદેશમંત્રી સાથેની આ વાટાઘાટો સોમ અને મંગળ એમ બે દિવસ યોજાવાની છે જે દરમ્યાન અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ વિશે વિશેષ ચર્ચા હાથ ધરાય એવી શક્યતા રહેલી છે.ચીનની પ્રમુખ શી જિન પિંગે સોમવારે કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ […]

International

બાંગ્લાદેશમાં કોમી હિંસા ભડકાવનારા તત્ત્વોએ ગુનો કબુલ્યા

ઢાકા ગાઝીપુર ખાતે પાડેલા દરોડામાં આ બંને આરોપીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે ડિજિટલ સિક્યુરિટિ એક્ટ હેઠળ તેઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. મંડાલ રંગપુરની કાર્માઇકલ કોલેજમાં તત્વજ્ઞાાન વિષયનો વિદ્યાર્થી છે અને તેની ધરપકડ બાદ તેને અવામી લિગની વિદ્યાર્થી પાંખમાંથી બરતરપ કરવામાં આવ્યો હતો. મંડાલે તેના ફેસબુક ઉપર તેના ફોલોઅરની સંખ્યા વધે એવા મલિન ઇરાદાથી હિંદુઓ વિરૂદ્ધ […]

International

ઇન્ડોનેશિયાના પૂર્વ પ્રમુખની પુત્રી હિંદુ ધર્મ અપનાવશે

જાકાર્તા, સમગ્ર વિશ્વમાં ઇન્ડોશિયામાં ઇસ્લામનું પાલન કરનારા સૌથી વધુ લોકો છે., એટલું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમા ં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાં પણ ઇન્ડોનેશિયા પ્રથમ ક્રમે આવે છે. સુકમાવતીના પિતા સુકર્ણો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા ત્યારે ભારત સાથેના ઇન્ડોનેશિયાના સંબંધો ખુબ જ સારા હતા.ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતીએએ ઇસ્લામ ધર્મ છોડી દઇ હિંદુ […]

International

ભારતના યુઝર્સો સામે ફેસબુક પણ લાચાર

વોશિંગ્ટન ફેક ન્યુઝ કે હેટ સ્પીચ ધરાવતું અમુક કન્ટેન્ટ જાેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેસબુક દ્વારા આપવામાં આવતા પેજ અને ગૃપ સજેશનના આધારે જે-તે પેજમાં લઇ એક વીડિયો જાેવામાં આવ્યો હતો અને દરરોજ એક નવું પેજ એક્સપ્લોર કરવામાં આવ્યું હતું . જેના કારમે હેટસ્પીચ, ફેકન્યુઝા અને હિંસાનો ઉત્સવ મનાવતી પોસ્ટ અને ગૃપનો રાફડો સંશોધકોને જાેવા મળ્યો […]

International

ચીને ‘જમીન સરહદ કાયદો’ બનાવતા વિવાદ

બેઈજિંગ ચીનના આ કાયદા મુજબ દેશ સમાનતા, પરસ્પર વિશ્વાસ અને મિત્રતાપૂર્ણ વાટાઘાટોના સિદ્ધાંતોનું પાલન કરતા પડોશી દેશો સાથે જમીન સરહદ સંબંધી મુદ્દાઓનો ઉકેલ લાવશે અને ઘણા સમયથી અનામત સરહદ સંબંધી મુદ્દાઓ અને વિવાદોના યોગ્ય સમાધાન માટે વાટાઘાટો હાથ ધરશે. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ૩,૪૮૮ કિ.મી.ના ક્ષેત્રમાં છે જ્યારે […]

International

ચીનમાં વેક્સિનેશન છતાં કોરોના કેસનો રાફ્‌ડો

ચીન ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જાેતા ચીનની રસીની અસર અંગે લોકોની શંકા ઘેરી થવા લાગી છે. માત્ર ચીનમાં જ નહીં, પરંતુ દરેક દેશમાં જ્યાં આ રસી આપવામાં આવી હતી, ત્યાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. મંગોલિયા, બહેરિન, સેશેલ્સ, ચિલી અને તુર્કી સહિતના ઘણા દેશોએ ચીનની રસીનો ઉપયોગ કર્યો છે. ચીનના ટોચના આરોગ્ય અધિકારીએ […]

International

શ્રીલંકાએ ભારત પાસે ૫૦ કરોડ ડોલરની લોન માંગ

શ્રીલંકા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત આસમાને પહોંચી રહી છે. અત્યારે તે ૮૫ ડોલરની નજીક છે. આ કારણે શ્રીલંકાને તેલની આયાત કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશની ઓઈલ પેમેન્ટ ૪૧.૫ ટકા વધીને ૨ અબજ ડોલર થઈ ગઈ છે. નાણાપ્રધાન તુલસી રાજપક્ષેએ ગયા મહિને કહ્યું હતું કે મહામારીને […]