રશિયા રશિયા અત્યંત મોટી સબમરીન વિકસાવી રહ્યું છે. જે રડારથી બચવામાં સક્ષમ છે. તે ૭૨-મીટર (૨૩૬ ફૂટ) લાંબી સબમરીન બનાવવાની યોજના ધરાવે છે. ધ મિરરના અહેવાલ મુજબ, સરકારી માલિકીની કંપની રૂબિન ડિઝાઇન બ્યુરોએ તેના નિર્માણની જાહેરાત કરી છે. સબમરીન નું વજન ૧૩૦૦ ટન હશે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશના સૈન્ય બજેટમાં ઘટાડો થયો છે. જેના કારણે […]
International
બેલારુસના લુકાશેક્રો અને પુતિન વચ્ચે મોસ્કોમાં ૧૮ ફેબ્રુઆરીએ બેઠક
રશિયા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન યુરોપના છેલ્લા ‘તાનાશાહ’ ગણાતા બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો રશિયાની રાજધાની મોસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત ૧૮ ફેબ્રુઆરીએ થવાની છે. નોંધનીય છે કે પુતિન અને લુકાશેન્કો વચ્ચે આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયાએ બેલારુસમાં પોતાના સૈનિકો તૈનાત […]
બેલ્જીયમ દેશમાં અઠવાડિયામાં માત્ર ૪ દિવસ જ કામ ૩ દિવસ આરામ
બેલ્જીયમ પોતાના કર્મચારીઓ માટે ચાર દિવસીય કામકાજી અઠવાડીયાની જાહેરાત કરતા દેશોની યાદીમાં વધુ એક નામ ઉમેરાય ગયું છે. જી હા, બેલ્જીયમએ પોતાના કર્મચારીઓ માટે આ જાહેરાત કરી છે. વડાપ્રધાન એલેક્ઝાન્ડર ડી ક્રુ દ્વારા જાહેર કરાયેલા શ્રમ કાયદાના મોટા કોવિડ-યુગના શેક-અપનો એક ભાગ છે. મંત્રીઓ વચ્ચે ફેરફારોની રાતભર ચર્ચા પછી તેમણે પત્રકારોને કહ્યું, “કોવિડના સમયગાળાએ અમને […]
બ્રાઝિલમાં કુદરતી આફતમાં ૯૪ લોકોના મોત થયા
બ્રાઝિલ બ્રાઝિલના રિયો ડી જાનેરો રાજ્યના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને ૯૪ થઈ ગયો છે. સ્થાનિક અધિકારીઓએ જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી સામે આવી છે. વરસાદ આપત્તિજનક સાબિત થયો છે. ઘણા ઘરો ધરાશાયી થયા છે અને ઘણા લોકો લાપતા હોવાનું કહેવાય છે. લોકોને બચાવવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન […]
રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો ભારત અમને સમર્થન આપશે ઃ અમેરિકા
અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ કહ્યું કે ભારત નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે અને આશા વ્યક્ત કરી કે જાે રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો ભારત અમેરિકા ને સમર્થન આપશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ચાર દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે તાજેતરમાં મળેલી બેઠકમાં […]
બ્રાઝિલમાં કુદરતી આફત ભૂસ્ખલન અને પૂરે તબાહી મચાવી
બ્રાઝિલ એક તરફ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તો સાથે જ અનેક દેશોમાં કુદરતનો કહેર પણ જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં બ્રાઝિલ ના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ અને ત્યારબાદ ભૂસ્ખલન અને પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. કુદરતનો આ કહેર એટલો ભયાનક છે કે અત્યાર સુધીમાં અંદાજે ૯૪ લોકોના મોત થયા છે. […]
બ્રાઝિલમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ૧૮ લોકોના થયા મોત
બ્રાઝિલ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. અહીં પહાડી વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રખ્યાત સ્થળ પર વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું છે. દેશના ફાયર વિભાગે આ જાણકારી આપી છે. રિયો ડી જેનેરોના ફાયર વિભાગે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘હાલના કલાકોમાં ભૂસ્ખલન અને પૂરના […]
ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ સમુદ્રમાંથી દુર્લભ બેબી ઘોસ્ટ શાર્ક શોધી
ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ એક દુર્લભ બેબી ઘોસ્ટ શાર્કની શોધ કરી છે, જે માછલીની ઓછી જાણીતી પ્રજાતિ છે અને તે સમુદ્રની છાયાવાળી ઊંડાણોમાં રહેવાનું પસંદ કરે છે. બેબી ઘોસ્ટ શાર્ક – જેને કાઇમરા તરીકે પણ ઓળખવામાં આવે છે – ભાગ્યે જ જાેવા મળે છે. તેના બાળકોની દૃષ્ટિ પણ વધુ અસામાન્ય હોય છે. નવી ઉછરેલી શાર્કને દક્ષિણ […]
રશિયાએ ક્રિમીઆમાં યુદ્ધાભ્યાસ સમાપ્ત કરવાની કરી જાહેરાત
રશિયા રશિયાએ ક્રિમીઆમાં ક્રિમીઆ મિલિટરી ડ્રીલ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. એ પણ જણાવ્યું કે, સૈનિકોએ પરત ફરવાનું શરૂ કરી દીધું છે. સમાચાર એજન્સી છહ્લઁએ આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, તે યુક્રેન સરહદ પરથી કેટલાક સૈનિકોને હટાવી રહ્યું છે. આ સૂચવે છે કે રશિયન સૈનિકો યુક્રેન નજીક […]
ચીનના દબાણથી નેપાળ એમસીસી કરારની મંજૂરી આપતું નથી ઃ અમેરિકા
અમેરિકા મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન-નેપાળ કોમ્પેક્ટ નામના આ કરાર પર વર્ષ ૨૦૧૭માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વાતને પાંચ વર્ષ થઈ ગયા છે પરંતુ ચીનના દબાણમાં નેપાળે હજુ સુધી આ કરારને અંતિમ મંજૂરી આપી નથી. આ સમજૂતીને લાગુ કરવા માટે નેપાળની સંસદમાંથી મંજૂરી લેવી જરૂરી છે, જે હજુ સુધી મળી નથી. સ્ઝ્રઝ્ર પ્રોજેક્ટ હેઠળ અમેરિકા નેપાળને […]







