International

વન્ય પ્રાણીઓમાં પણ કોરોના ફેલાવવાની વાત સામે આવી અમેરિકામાં હરણમાં ઓમિક્રોન જાેવા મળતા ફફડાટ

અમેરિકા અમેરિકામાં મોટી સંખ્યામાં હરણ જાેવા મળે છે તેઓ મોટાભાગે મનુષ્યોની નજીક રહે છે. આવી સ્થિતિમાં ભય વધી ગયો છે કે આ હરણો અન્ય પ્રાણીઓ અથવા તો માણસોમાં પણ ચેપ ફેલાવી શકે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર કોરોનાવાયરસ પ્રથમ વખત ૨૦૨૦ના અંતમાં આયોવામાં અને ૨૦૨૧ની શરૂઆતમાં ઓહિયોના વિસ્તારોમાં વ્યાપકપણે ફેલાતો હોવાનું નોંધાયું હતું. જીડ્ઢછની એનિમલ એન્ડ […]

International

યુક્રેન નાટોમાં સામેલ થશે તો રશિયા પરમાણું યુદ્ધ કરવાની ધમકી આપીયુક્રેન નાટોમાં સામેલ થશે તો રશિયા પરમાણું યુદ્ધ કરવાની ધમકી આપી

યુક્રેન યુક્રેન પર ચાલી રહેલા તણાવ વચ્ચે જાે કિવ નાટોમાં જાેડાશે તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. પુતિનની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે રશિયાએ પોલેન્ડની સરહદ નજીક પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ મિગ-૩૧ તૈનાત કર્યા છે. રશિયાએ એ વાતનો પણ ઇનકાર કર્યો છે કે પુતિન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ […]

International

કેનેડાની રાજધાની ઓટાવામાં વિરોધ વચ્ચે ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

  કેનેડા કેનેડાની સરકારે યુએસ-કેનેડા બોર્ડર પર તમામ ટ્રક ડ્રાઇવરો માટે કોરોના રસીકરણ ફરજિયાત બનાવ્યું છે. સરકારે આદેશ આપ્યો છે કે ડ્રાઇવરોને કોરોના રસીકરણ કરાવ્યા પછી જ ટ્રક કેનેડામાં પ્રવેશી શકશે. ત્યારથી ટ્રક ચાલકો જબરદસ્ત આંદોલન કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, ઓટાવા, કેનેડામાં ભારતના હાઈ કમિશને મંગળવારે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે અથવા દેશમાં […]

International

બ્રિટિશ પીએમ બોરિસ જાેન્સને તેમના કેબિનેટમાં ફેરબદલ કર્યો

  લંડન બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમના કેબિનેટમાં ફેરબદલ કરીરીસ-મોગ (૫૨) હાલમાં હાઉસ ઓફ કોમન્સના નેતા છે. વર્તમાન ચીફ વ્હીપ માર્ક સ્પેન્સર હાઉસ ઓફ કોમન્સના નેતા તરીકે રીસ-મોગનું સ્થાન લેશે. રીસ-મોગ, જે ૨૦૧૬ના લોકમત દરમિયાન યુરોપિયન યુનિયન છોડવાના સમર્થક હતા, તેઓ હવે કેબિનેટના સંપૂર્ણ સભ્ય હશે. ક્રિસ હીટન-હેરિસ નવા ચીફ વ્હીપ છે. ભૂતપૂર્વ ડેપ્યુટી […]

International

ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બાંગ્લાદેશમાં બોલ ટેમ્પરિંગ કરતા ઝડપાયો

બાંગ્લાદેશ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં બોલ ટેમ્પરિંગ એટલે કે બોલની કંડીશન સાથે ચેડાં થયાની આ પહેલી ઘટના છે. લીગમાં રમી રહેલી ટીમ સિલહેટ સનરાઈઝર્સ અને તેના ઈંગ્લિશ ઓલરાઉન્ડર રવિ બોપારા બોલ ટેમ્પરિંગમાં દોષી સાબિત થયા હતા. ત્યારબાદ અમ્પાયરે તેમની સામે મોટી કાર્યવાહી કરી હતી. સિલહેડ સનરાઇઝર્સની ટીમે ખુલના ટાઇગર્સ સામે રમાયેલી મેચમાં બોલના દેખાવ સાથે છેડછાડ […]

International

તાલિબાની સત્તામાં આવતા ત્રાસવાદીઓને સુરક્ષિત આશ્રય મળ્યો ઃ યુએન

યુએન ઈસ્લામિક સ્ટેટ ઈરાક અને સીરિયામાં ગ્રામીણ બળવાખોરીના કાર્યમાં સક્રિય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ બંનેએ પણ ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા સાથે જાેડાયેલા આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પગલાં લીધા છે. અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સામેના પ્રતિબંધોની દેખરેખ માટે નિષ્ણાતોની સમિતિએ યુએન સુરક્ષા પરિષદને સુપરત કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે ૨૦ વર્ષની […]

International

પેરાસિટામોલના વધુ ઉપયોગથી હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરનું જાેખમ ઃ રિસર્ચ

યુએન પેરાસિટામોલ પર મૂકવામાં આવેલા જૂથમાં બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી ગયું હતું, જેનાથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શક્યતા ૨૦ ટકા વધી ગઈ હતી. યુનાઈટેડ કિંગડમમાં ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે છતાં લગભગ ૧૦માંથી એક વ્યક્તિને ક્રોનિક પીડા માટે દરરોજ પેરાસિટામોલ સૂચવવામાં આવે છે. કોરોના કાળમાં અને ખાસ કરીને ત્રીજી લહેર […]

International

વિરોધ પ્રદર્શનને કારણે કેનેડાના ઓટાવામાં પરિસ્થિતિ ગંભીર

  કેનેડા યુએસ-કેનેડિયન સરહદ પાર કરવા માટે ફરજિયાત રસીકરણના નિયમથી ગુસ્સે થયેલા ટ્રકર્સ દ્વારા વિરોધ તરીકે ‘ફ્રીડમ કોન્વોય’ પ્રદર્શન ૯ જાન્યુઆરીએ પશ્ચિમ કેનેડામાં શરૂ થયું હતું. જે કોવિડ -૧૯ આરોગ્ય પ્રતિબંધો અને ટ્રૂડોની સરકાર સામે વ્યાપક વિરોધમાં ફેરવાઈ ગયું. વિરોધ પ્રદર્શનના આયોજક તમારા લિચે જણાવ્યું હતું કે કાર્યકરો કટોકટીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા માટે સરકાર […]

International

મિસાઈલો માટે નાણાં એકત્ર કરવા માટે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જાે પર સાયબર હુમલા નોર્થ કોરિયા અઢળક મિસાઈલોનું પરિક્ષણ કર્યું તેના નાણાં ક્યાથી આવે છે ?

ઉતરકોરિયા જાન્યુઆરી ૨૦૨૨માં જ ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલના ૯ પરીક્ષણો કર્યા હતા. ઘાતક હથિયારોના ઉત્પાદનની પ્રક્રિયામાં લાગેલા આ દેશના ઈતિહાસમાં કોઈપણ એક મહિનામાં આ સૌથી મોટો આંકડો છે. ૨૦૧૭માં ઉત્તર કોરિયાએ ૪,૫૦૦ કિમીની રેન્જવાળી મિસાઈલ અને બાદમાં ૮૦૦૦ કિમીની રેન્જ ધરાવતી હ્વાસોંગ-૧૪ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તે હવે […]

International

ઈઝરાયેલ પોલીસ પર પેગાસસથી જાસૂસી કરવાનો આરોપ

ઇઝરાયેલ ભૂતપૂર્વ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અન્ય જાહેર વ્યક્તિઓના વિશ્વાસુઓ સામે શક્તિશાળી સ્પાયવેરના પોલીસ દ્વારા ગેરકાયદેસર ઉપયોગની જાણ કર્યા પછી ઇઝરાયેલે સોમવારે જાહેરાત કરી હતી કે તે રાષ્ટ્રીય તપાસ શરૂ કરી રહ્યું છે. આ ઘટસ્ફોટ વ્યાપારી દૈનિક કેલ્કલિસ્ટ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવ્યો છે, જેણે અગાઉ અહેવાલ આપ્યો હતો કે પોલીસે નેતન્યાહુ વિરોધી આંદોલનના […]