અમેરિકા ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેન દ્ભહ્લઝ્ર એ સોશિયલ મીડિયા પર કાશ્મીર સંબંધિત પોસ્ટ્સ પર જાહેર આક્રોશને પગલે માફી માંગી છે. સોશિયલ મીડિયા પર કંપનીની પાકિસ્તાન સ્થિત ફ્રેન્ચાઈઝીની પોસ્ટ્સે કાશ્મીરના અલગતાવાદીઓને સમર્થન આપ્યું છે. ટિ્વટર પર કેએફસી ઈન્ડિયાના સત્તાવાર એકાઉન્ટમાંથી બહાર પાડવામાં આવેલ એક સંદેશમાં લખ્યું છે કે, “દેશની બહારથી કેએફસીના કેટલાક સોશિયલ મીડિયા પર પ્રકાશિત […]
International
જાે બાઈડને યુક્રેનમાં રહેતા અમેરિકનોને દેશ છોડવાનું કહ્યું
અમેરિકા જાે બાઈડને સોમવારે કહ્યું હતું કે, રશિયાના સૈન્ય ધમકી વચ્ચે જરૂરી રાજદ્વારીઓ સિવાય યુક્રેન છોડવું અમેરિકનો માટે સમજદારીભર્યું રહેશે. બાઈડને વ્હાઇટ હાઉસમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ વાત કહી. આ પહેલા બંને નેતાઓએ યુક્રેન સંબંધિત સંકટને લઈને વાતચીત કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે યુક્રેન માં કામ કરતા તેના બિનજરૂરી કર્મચારીઓને […]
યુક્રેન પર રશિયાનો ૭૨ કલાકમાં કબજાે થઈ શકે છે ઃ અમેરિકાની ચેતવણી
અમેરિકા અમેરિકન પ્રમુખ જાે બાઇડનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ચેતવણી આપી છે કે રશિયા ‘કોઈપણ દિવસે’ યુક્રેન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે જાે સંઘર્ષ શરૂ થશે તો માનવતાને મોટી કિંમત ચૂકવવી પડશે. રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર તરફથી આ બીજી ચેતવણી છે. અગાઉ, અમેરિકન અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે રશિયાએ મહિનાના મધ્ય સુધીમાં […]
મુંબઈ લોકલ અને એક્સપ્રેસ ટ્રેનોના મુસાફરોની મુશ્કેલીનો આવશે અંત
કેનેડા મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે પાંચમી અને છઠ્ઠી લાઇન તૈયાર કરવાનું કામ આજે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે. આ મેગાબ્લોક ત્રણ દિવસ (શનિવારથી સોમવાર) એટલે કે ૭૨ કલાક માટે રાખવામાં આવ્યો હતો. થાણેથી દિવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લેનની તૈયારીના છેલ્લા તબક્કાનું કામ આજે પૂર્ણ થઈ રહ્યું છે. આ પછી હવે મેલ […]
પાકિસ્તાની સૈનિકોની હત્યા બાદ તાલિબાન પર શાબ્દિક હુમલો
અફઘાનિસ્તાન તાલિબાનની વચગાળાની સરકારને લઈને પાકિસ્તાનની ધીરજ હવે ખૂટી રહી છે. તે પણ ત્યારે જ્યારે તાલિબાન વારંવાર વચન આપી રહ્યું છે કે અફઘાન જમીનનો ઉપયોગ પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે થવા દેવામાં આવશે નહીં. પાકિસ્તાનના સ્પષ્ટવક્તા ગૃહ પ્રધાન શેખ રાશિદે આ હુમલાઓ પછી કહ્યું હતું કે તાલિબાને તેમના વચનો પૂરા કરવા જાેઈએ અને ખાતરી કરવી […]
ચીન એકપક્ષીય કાર્યવાહીની વિરુદ્ધ ઃ શી જિનપિંગ
ચીન ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતના છેલ્લા દિવસે શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની ધીમી ગતિ અને પાકિસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા ચીની કર્મચારીઓ પરના હુમલાને લઈને બીજિંગની વધતી જતી ચિંતા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ મુલાકાત કરી હતી. ઇમરાન ખાન સાથેની તેમની મુલાકાતમાં શી […]
ઓટાવામાં પ્રદર્શનોને કારણે મેયરે કટોકટીની સ્થિતિ જાહેર કરી
,કેનેડા કેનેડામાં ૨૯ જાન્યુઆરીના રોજ પ્રથમ વખત રાજધાની પહોંચેલા પ્રદર્શનકારીઓએ શહેરની શેરીઓમાં તેમની મોટી ટ્રક પાર્ક કરી છે અને તંબુઓ અને કામચલાઉ ઝૂંપડાઓ બાંધ્યા છે – જેને કારણે રાજધાનીમાં રહેવાસીઓનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, ઘણું બધું અટવાઈ પડ્યું છે, અધિકારીઓ ગભરાઈ ગયા છે. મેયર જિમ વોટસને કટોકટીની સ્થિતિની જાહેરાત કરી હતી જે ચાલુ પ્રદર્શનો […]
કોઈ ચીની અધિકારી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો નથી ઃ પેંગ શુઆઈ
ચીન હવે લાંબા સમય બાદ પેંગ શુઆઈ સામે આવીને આ સમગ્ર મામલાની સત્યતા જણાવી છે. તેણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચ સાથે ડિનર લીધું હતું. તે ચીન અને નોર્વે વચ્ચેની કર્લિંગ મેચનો પણ ભાગ બની હતી. હાલમાં ચીનમાં વિન્ટર ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે, પેંગે લી અક્વિપ અખબારને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તેના […]
છેલ્લા ૧૦ દિવસમાં ૬થી વધુ મંદિરોમાં તોડફોડ અને ચોરીની ઘટના કેનેડાના ટોરોન્ટોમાં હિન્દુ મંદિરોને ચોરોએ પોતાના ટાર્ગેટ બનાવ્યા છે
કેનેડા કેનેડામાં પણ ચોરો સક્રિય થયા છે અને તેમાં પણ હિન્દુ મંદિરોમાં ચોરોએ પોતાનો ટાર્ગેટ બનાવ્યો છે. કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં વીતેલા દશેક દિવસમાં અડધો ડઝન જેટલાં મંદિરોમાં મંદિરોમાં તોડફોડ કરીને ચોરી અને લૂંટની ઘટના નોંધાતા પૂજારી અને ભક્તો ભયભીત છે. મંદિરોને નિશાન બનાવવાની શરૂઆત ૧૫ જાન્યુઆરીના રોજ થઇ હતી. તે દિવસે બ્રામ્પટન જીટીએ ટાઉન […]
ઓસ્ટ્રેલિયા ૨૧ ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે ફરી સરહદો ખોલશે
ઓસ્ટ્રેલિયા ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને સોમવારે વિશ્વના કેટલાક કડક અને સૌથી લાંબા સમયથી ચાલતા રોગચાળાના પ્રવાસ પ્રતિબંધોના અંતની જાહેરાત કરી છે. મોરિસને નેશનલ સિક્યોરિટી કેબિનેટ સાથેની મિટિંગ બાદ કહ્યું કે, ‘લગભગ બે વર્ષ થઈ ગયા છે, જયારે અમે ઑસ્ટ્રેલિયાની સરહદો બંધ કરવાનો ર્નિણય લીધો હતો. ઑસ્ટ્રેલિયા આ વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ બાકી તમામ વિઝા […]





