International

ઈક્વાડોરમાં ભૂસ્ખલનથી ૨૪ના મોત ઃ ૪૮ ઘાયલ

ઇક્વાડોર ઇક્વાડોરમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી ઘણા ઘરો ધરાશાયી થયા છે. આ કુદરતી વિનાશમાં મોટું નુકસાન થયું છે. ક્વિટો સુરક્ષા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂસ્ખલનમાં ૪૮ લોકો ઘાયલ થયા છે અને ૮ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ સિવાય અન્ય ઘણા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓએ ૧૨ લોકોના લાપતા હોવાના અહેવાલ પણ […]

International

ઈઝરાયેલ પોતાની સરહદે લેસર વોલ તૈયાર કરશે

ઈઝરાયેલ ઈઝરાયેલ એક વર્ષમાં લેસર આધારિત મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમ તૈયાર કરશે. લેસર દિવાલ ઈઝરાયેલને મિસાઈલ, રોકેટ, ડ્રોન સહિત અન્ય ઘણા જાેખમોથી બચાવશે. આ લેસર સિસ્ટમ બનાવનારી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમે ૨૦૨૪ સુધીમાં મિસાઈલને સરહદે તૈનાત કરવાની યોજના બનાવી હતી, પરંતુ ઈઝરાયેલની સેનાએ તે પહેલા મિસાઈલની તૈનાતીનો આગ્રહ રાખ્યો હતો. આ સિસ્ટમનું પહેલા પરીક્ષણ કરવામાં આવશે. […]

International

યુટ્યુબરે ચાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી

અમેરિકા અત્યાર સુધી અજાણ્યા છેતરપિંડી કરનારાઓ આ પ્રકારનું કૌભાંડ કરતા હતા, હવે પ્રખ્યાત યુટ્યુબર ૈંષ્ઠી ર્ઁજીૈર્ઙ્ઘહ આવું કર્યું છે. તે તેના ચાહકોને સમજાવીને ઇં૫૦૦,૦૦૦ ની ચોરી કરવામાં સફળ રહ્યો. રિપોર્ટ અનુસાર, તેણે તેના ચાહકોને ઝ્રટર્ઝ્રૈહમાં રોકાણ કરવા કહ્યું. આ ક્રિપ્ટોકરન્સી ફક્ત પમ્પ કરવા અને પછી ડમ્પ કરવા માટે બનાવવામાં આવી હતી. જ્યારે ર્રૂે્‌ેહ્વીિ ૈંષ્ઠી ર્ઁજીૈર્ઙ્ઘહ […]

International

રોબોટે મનુષ્યની મદદ લીધા વિના પ્રથમવાર જાતે સર્જરી કરી

અમેરિકા અમેરિકાની પ્રતિષ્ઠિત જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સ્માર્ટ ટિશ્યુ ઓટોનોમસ રોબોટ એ ડુક્કરના એક ટીશ્યુ પર આ સર્જરી કરી છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે રોબોટ્‌સે પ્રાણીઓની અંદર આ સર્જરી મનુષ્યો કરતાં ‘ઘણી સારી’ રીતે કરી. અમેરિકન સંશોધકોએ કહ્યું કે આ ઓપરેશન રોબોટિક્સની દુનિયામાં એક મોટી સફળતા છે, જે ભવિષ્યમાં માનવીનું સંપૂર્ણ રીતે સ્વચાલિત ઓપરેશન કરી શકશે. […]

International

અમેરિકામાં કોલેજ કેમ્પસમાં ફાયરિંગ ઃ ૨ અધિકારીઓના મોત

અમેરિકા અમેરિકાના પૂર્વીય રાજ્ય વર્જિનિયાના બ્રિજવોટર કોલેજ કેમ્પસમાં બની હતી. એક સમાચાર એજન્સીએ કોલેજના નિવેદનને ટાંકીને કહ્યું કે એક પુરુષ શૂટરને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ જ દિવસે મિનેસોટાની એક શાળામાં પણ ગોળીબારની ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું અને અન્ય વિદ્યાર્થી ઘાયલ થયો હતો. બ્રિજવોટર કોલેજના કેમ્પસમાં બપોરે ૧ઃ૨૦ વાગ્યાની આસપાસ શૂટિંગની ઘટના બની […]

International

ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ભીષણ આગ ઃ સ્થાનિકોને હટાવાયા

અમેરિકા અમેરિકાની એક ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. જે બાદ પ્લાન્ટથી ૧ કિલોમીટરની આસપાસના બધા જ વિસ્તારમાંથી ૬ હજાર લોકોને હટાવી દેવામાં આવ્યા હતા. દુર્ઘટના સમયે પ્લાન્ટમાં ૬૦૦ ટનથી વધુ એમોનિયમ નાઈટ્રેટ હાજર હતું, પરંતુ સદનસીબે કોઈનું મૃત્યુ ન થયું કે ન કોઈને ઈજા થઈ. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જયારે […]

International

ઈન્ડોનેશિયામાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો

ઈન્ડોનેશિયા ગયા મહિને ૧૯ જાન્યુઆરીએ ઈન્ડોનેશિયામાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આંચકા અમાહાઈથી ૨૧૯ કિમી પૂર્વમાં અનુભવાયા હતા. ગયા મહિને જ ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો. રાજધાની જકાર્તામાં ઈમારતો ભૂકંપથી હલી ગઈ હતી, પરંતુ જાન-માલનું કોઈ નુકસાન થયું નથી. બીજી તરફ ગયા મહિને ૨૯ જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુ ક્ષેત્રમાં ભૂકંપના તીવ્ર આંચકા […]

International

શ્રીલંકાએ ૨૧ ભારતીય માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકા આંતરરાષ્ટ્રીય જળસીમાના શ્રીલંકાના ભાગમાં પોઇન્ટ પેડ્રોના કિનારે સ્થાનિક માછીમારો દ્વારા બે ભારતીય બોટ જાેવા મળી હતી. નૌકાદળના પ્રવક્તા કેપ્ટન ઇન્ડિકા સિલ્વાએ જણાવ્યું હતું કે ભારતીય માછીમારો અને બે બોટને આગળની કાર્યવાહી માટે માછીમારી નિરીક્ષક દ્વારા કનકેસંતુરાઈમાં પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવી હતી. સ્થાનિક માછીમારોએ દાવો કર્યો હતો કે તેમના બે સહયોગી ઉત્તર સમુદ્રમાં ગુમ થઈ […]

International

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી

બ્રાઝિલ બ્રાઝિલ દેશમાં તબાહીનું સંકટ મંડરાઈ રહ્યું છે. બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. ૭ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા છે. નાગરિકોની સુરક્ષા સાથે સંબંધિત કામ જાેતા અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી છે. પાઉલોના અધિકારીઓનું કહેવું છે કે નવ લોકો ઘાયલ થયા છે, […]

International

અમેરિકન મોડલ ચેસ્લી ૬૦માળની બિલ્ડીંગથી કુદીને આપઘાત કર્યો

અમેરિકા મિસ યુએસએ ૨૦૧૯ અને અમેરિકન મોડલ ચેસ્લી ક્રિસ્ટે ૬૦ માળની બિલ્ડીંગ પરથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. તેણે પોતાના મૃત્યુના થોડા કલાકો પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી. ચેસ્લી માનસિક સ્વાસ્થ્ય વિશે સતત પોતાનો મત રજૂ કરતી રહેતી હતી. ૩૦ વર્ષીય ચેસ્લી ક્રિસ્ટે મેનહટનમાં સ્થાનિક સમય અનુસાર સવારે ૭.૧૫ વાગ્યે શંકાસ્પદ રીતે […]