ઇઝરાયેલ ભારતે ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ ઈઝરાયેલને માન્યતા આપી હતી, પરંતુ બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો ૨૯ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ સ્થાપિત થયા હતા. આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે હું મારા પ્રિય મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના નેતૃત્વ અને આ મજબૂત અને અતૂટ મિત્રતા માટે તેમની ઊંડી પ્રતિબદ્ધતા માટે […]
International
કેનેડામાં વિરોધીઓ રસ્તા પર ઉતરી આવતા પીએમ ટૂડોને ગુપ્ત સ્થળે ઘસેડાયા
કેનેડા સુરક્ષાની ચિંતાઓને કારણે ટ્રૂડોને એક દિવસ પહેલા ખસેડવામાં આવ્યા હતા. તે જ સમયે, વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરેલા લોકોની સંખ્યા ૫૦,૦૦૦થી વધુ હોવાનું કહેવાય છે. જેમાં મોટાભાગના ટ્રક ડ્રાઈવરો છે. ઓટાવા પોલીસનું કહેવું છે કે દેખાવો શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યા છે, તેથી કોઈની વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. સમગ્ર કેનેડામાં લગભગ એક […]
ઉત્તર કોરિયા ફરી એકવાર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઉતરકોરિયા ઉત્તર કોરિયાએ વર્ષની શરૂઆત કથિત હાઈપરસોનિક મિસાઈલના પરીક્ષણથી કરી હતી. કિમના જણાવ્યા અનુસાર આ પરીક્ષણ દેશની પરમાણુ યુદ્ધ સામે રક્ષણ કરવાની ક્ષમતાને મજબૂત કરશે. ઉત્તર કોરિયાએ આ મહિને બે અલગ-અલગ પ્રકારની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે અગાઉ ૧૧ જાન્યુઆરીએ દેશના બીજા હાઇપરસોનિક મિસાઇલ પરીક્ષણ પછી બાઈડન વહીવટીતંત્ર દ્વારા […]
અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાત પહેલાજ પિટ્સબર્ગમાં પુલ તુટી પડ્યો
અમેરિકા બાઇડન આ શહેરમાં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એક બેઠક યોજવાના હતા, પરંતુ તે પહેલા જ આ દુર્ઘટના થઈ ગઈ. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત સ્થિર છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પુલ તૂટી પડ્યા પછી ફોર્બ્સ અને બ્રેડોકના વિસ્તારમાં જવાનું ટાળો. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ […]
યુક્રેનના રાષ્ટ્રપતિએ યુએસ પર યુદ્ધનો ભય પેદા કરવાનો આરોપ લગાવ્યો
યુક્રૈન યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, સૈન્ય તૈનાતીને ટ્રેક કરવા માટે એકલા ઉપગ્રહની છબીઓ પૂરતી નથી. અત્યાર સુધી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ નથી. જાે કે, તેમણે એમ પણ કહ્યું, ‘અમે અમારી સ્વતંત્રતા અને પ્રાદેશિક સંપ્રભુતા માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલા સમર્થન માટે આભારી છીએ. પરંતુ હું યુક્રેનનો રાષ્ટ્રપતિ છું. હું અહીં છું અને હું આ […]
ચીને યુએનને કહ્યું દેશને સિવિલ વોરથી બચાવવાનો પ્રયાસ કરો
મ્યાનમાર મ્યાનમારની સેનાએ આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લીધી હતી. ‘આસિસ્ટન્સ એસોસિએશન ફોર પોલિટિકલ પ્રિઝનર્સ’ દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશભરમાં ત્યારપછીના દેખાવોમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧,૪૦૦ થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. દક્ષિણપૂર્વ એશિયાના દેશોના પ્રાદેશિક જૂથ આસિયાનએ મ્યાનમારને સંકટમાંથી બહાર આવવા માટે મધ્યસ્થી ભૂમિકા ભજવવાનો પ્રસ્તાવ મૂક્યો […]
અમેરિકાના ઘરમાં આગ લાગતા ૪ લોકોના મોત
અમેરિકા અમેરિકાના સેન્ટ્રલ અરકાનસાસમાં એક મકાનમાં આગ લાગવાથી બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. અરકાનસાસ રાજ્ય પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે સવારે ૧૦ વાગ્યા પછી આગ ફાટી નીકળી હતી. હોટ સ્પ્રિંગ્સથી લગભગ પાંચ કિલોમીટર ઉત્તરપૂર્વમાં એક મકાનમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરો આવે ત્યાં સુધીમાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. […]
અમેરિકા તાઈવાનની આઝાદીને સમર્થન કરશે તો ચીન વચ્ચે સંઘર્ષ થઈ શકે
ચીન ચીન લોકતાંત્રિક રૂપથી સંચાલિત તાઇવાનને તેનો પ્રદેશ ગણાવે છે. ચીને તેના સાર્વભૌમત્વના દાવાઓ પર જાેર આપવા માટે છેલ્લા બે વર્ષમાં લશ્કરી અને રાજદ્વારી દબાણ વધાર્યું છે. ચીનના આ વલણે તાઈપેઈમાં ગુસ્સો અને વોશિંગ્ટનમાં ઊંડી ચિંતા પેદા કરી દીધી છે. તાઇવાનની સરકાર કહે છે કે તે શાંતિની તરફેણ કરે છે પરંતુ જાે જરૂર પડશે તો […]
ભારે બરફવર્ષા અને તોફાનને કારણે અમેરિકાએ હજારો ફલાઈટ્સ રદ કરી
અમેરિકા વાવાઝોડાને કારણે અધિકારીઓએ વિકેન્ડની લગભગ ૫૦૦૦ ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી છે. વેબસાઈટ અનુસાર, અમેરિકાની અંદર અને બહાર કશે પણ જવા માટેની શનિવારની કુલ ૩,૪૦૦ ફ્લાઇટ્સ, રવિવારની ૬૦૦ ફ્લાઇટ્સ અને બીજી લગભગ ૧૩૦૦ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી રહી છે. દેશમાં ૭૦૦થી વધુ ફ્લાઇટ્સ ન્યુયોર્કના જેએફકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રદ્દ કરવામાં આવી છે જે સૌથી વધુ […]
અમેરિકામાં ઓમિક્રોન વધુ ઘાતક સાબિત થયો
અમેરિકા અમેરિકામાં, સંક્રમણના મોટાભાગના કેસો હવે ઓમિક્રોન સાથે જાેડાયેલા છે. અગાઉના સંશોધન અહેવાલોએ ઓમિક્રોનને ભલે ઓછો ગંભીર ગણાવ્યો, પરંતુ હકીકત એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતાં વધુ લોકોને બીમાર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણથી થયેલા મૃત્યુના મામલામાં અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. અહીં સંક્રમણને કારણે ૮.૭૮ લાખ લોકોના મોત […]







