આફ્રિકા લાઇબેરિયા એ આફ્રિકાનું સૌથી જુનો પ્રજાસત્તાક દેશ છે. તે ગરીબ દેશોની યાદીમાં આવે છે, જે હજુ પણ એક પછી એક ગૃહયુદ્ધમાંથી બહાર આવી રહ્યો છે. આ ગૃહ યુદ્ધો ૧૯૮૯ થી ૨૦૦૩ સુધી ચાલ્યા હતા. આ પછી, ૨૦૧૪ થી ૨૦૧૬ ની વચ્ચે આવેલા ઇબોલા રોગચાળાની અસર દેશ પર પણ જાેવા મળી છે. આ દરમિયાન મોટી […]
International
કેનેડામાં ભારે હિમવર્ષાને લીધે ઠંડીમાં ૪ લોકોના મોત
અમેરિકા મેનિટોબા પ્રાંતથી લગભગ ૧૦ કિલોમીટર દૂર અમેરિકાની સરહદથી લગભગ ૧૨ મીટર દૂર બે પુખ્ત વયના લોકો અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યા હતા, જયારે ચોથા વ્યક્તિની લાશ પાછળથી મળી આવી હતી. ચોથા વ્યક્તિનો મૃતદેહ જે કિશોરવયનો યુવક જણાતો હતો તે પછીથી મળી આવ્યો હતો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તપાસના […]
શ્રીલંકાને આર્થિક કટોકટીમાં ભારત યાદ આવ્યું
શ્રીલંકા કોલંબો પોર્ટ પર ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ ના નિર્માણ માટેના કરારમાંથી ભારત અને જાપાનને બાકાત રાખવામાં આવ્યા હતા. હવે શ્રીલંકા કટોકટીનો સામનો કરવામાં મદદ માટે ભારત તરફ વળે છે અને વસ્તુઓ સારી રીતે ચાલી રહી હોય તેવું લાગે છે. શ્રીલંકાએ આ મહિનાની શરૂઆતમાં દ્વિપક્ષીય ઉર્જા સુરક્ષા માટે નિર્ણાયક ગણાતા ત્રિંકોમાલી ટેન્ક ફાર્મ વિકસાવવા માટેના પ્રસ્તાવિત […]
વિશ્વમાં આગામી દિવસોમાં મૃત્યુઆંક ઝડપથી વધી શકે છે ઃ ડબ્લ્યુએચઓ
અમેરિકા ઓમિક્રોન વેરિઅન્ટ તમામ છ ઉૐર્ં પ્રદેશોના દેશોમાં ફેલાયો છે. તેણે મોટાભાગના દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લીધું છે જેનો ડેટા ઉપલબ્ધ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે દેશોમાં નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૨૧માં ઓમિક્રોનના કેસોમાં ઝડપી વધારો જાેવા મળ્યો છે, ત્યાં કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. પ્રારંભિક ડેટા હોવા છતાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ સાથે સંકળાયેલ […]
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અરુણાચલના સિયાંગના ૧૭ વર્ષના છોકરાનું અપહરણ કર્યું
ચીન ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એ અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાંથી ૧૭ વર્ષના છોકરાનું અપહરણ કર્યું છે. રાજ્યના સાંસદ તાપીર ગાઓએ બુધવારે આ માહિતી આપી હતી. ગાઓએ જણાવ્યું હતું કે બાળકની ઓળખ મીરામ તારોન તરીકે કરવામાં આવી હતી, જેનું મંગળવારે પીએલએ દ્વારા સેઉન્ગલા વિસ્તારના લુંગટા જાેર વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ગાઓએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને […]
ઇન્ડોનેશીયાની રાજધાની જકાર્તા નહી પરંતુ નુસંતારા કરવામાં આવશે
ઈન્ડોનેશીયા ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય ચિન્હ ગરુડ છે. આ ગરુડ પણ હિંદુ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુનું વાહન ગણવામાં આવે છે. ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ હોવા છતાં અહીં ૪૦ લાખથી વધારે હિંદુઓ રહે છે. અહીં રહેતા લોકો મુસ્લિમ નિયમો પાળે છે છતાં બાલી, સાઉથ સુમાત્રાના વિસ્તારોમાં ખુબ વધારે હિંદુ નિયમો અને રીજી રિવાજાેનું પાલન થતું જાેવા મળે છે. […]
હોંગકોંગમાં ૧૧ ઉંદરો સંક્રમિત થતાં ૨૦૦૦ ઉંદરોને મારી નાખવાનો આદેશ
હોંગકોંગ હોંગકોંગના એક સ્ટોરમાં કર્મચારીને ડેલ્ટા વેરિયન્ટ થયા બાદ સ્ટોરમાં ઉપલબ્ધ તમામ જીવોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૧ હેમ્સ્ટર પોઝિટિવ મળી આવ્યા છે. કોવિડ-૧૯નો વાયરસ માનવીમાંથી ઉંદરમાં ગયો હોવાની સંભાવના છે. જાે કે, ઉંદર અગાઉથી જ પોઝિટીવ હતા કે નહીં તેની તપાસ થઈ રહી છે. ઉંદરોમાં કોરોના ફેલાતાં પ્રશાસને ઝીરો કોવિડ પોલિસી હેઠળ […]
હોન્ડુરાસના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં કમલા હેરિસ હાજરી આપશે
અમેરિકા હેરિસ અહીં એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. જેમાં આર્થિક, આંતરરાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક બાબતોના અમેરિકન નેતાઓ સામેલ હશે. હેરિસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સબરીના સિંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ મુલાકાત યુનાઇટેડ સ્ટેટ્સ અને હોન્ડુરાસ વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને આર્થિક વિકાસને આગળ વધારવા ભ્રષ્ટાચાર અને સ્થળાંતરના મૂળ કારણો સામે લડવા માટે સાથે મળીને […]
ઓમિક્રોન બાદ નવો વેરિઅન્ટ આવશે ઃ ડબ્લ્યુએચઓની ચેતવણી
અમેરિકા ઓમિક્રોનની જેમ ભવિષ્યમાં નવા વેરિઅન્ટ ઉભરીને સામે આવવાની સંભાવના છે જે કોરોનાની રસી અથવા શરીરની ઇમ્યુનિટીને ચકમો આપવામાં સક્ષમ હોઇ શકે છે. અગાઉના અન્ય વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોનની આડઅસર ઓછી સામે આવી રહી છે. શું ઓમિક્રોન સક્રિય વાયરસ રસીકરણ બનવા જઇ રહ્યું છે કે નહીં, તેની દરેક લોકો આશા વ્યકત કરી રહ્યા છે કારણ કે […]
અમેરિકાના એરપોર્ટ પર પજી ટેકનોલોજી શરૂ કરતાં ઈન્ડિયાની ફ્લાઈટ્સ કેન્સલ કરી
અમેરિકા અમેરિકામાં ૫જી કોમ્યુનિકેશન ટેક્નોલોજી લાગુ થવાને કારણે એરલાઈન ૧૯ જાન્યુઆરીથી પ્રભાવિત થશે અને તેમાં ફેરફાર પણ જાેવા મળશે. વાસ્તવમાં અમેરિકામાં આજથી જ કોમ્યુનિકેશન માટે ૫જી ટેક્નોલોજી શરૂ થઈ રહી છે. જેની સીધી અસર વિમાનોના આગમન પર પડી શકે છે. એરલાઈન ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે આની ખરાબ અસર થઈ શકે છે અને ૫ય્ ટેક્નોલોજી એરલાઈન્સના […]








