અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય તાલિબાન દ્વારા સંચાલિત સરકારને ઔપચારિક રીતે માન્યતા આપવા માટે તૈયાર નથી અને ડર છે કે તેઓ તેમના અગાઉના શાસન દરમિયાન ૨૦ વર્ષ પહેલાં લગાવવામાં આવેલા સમાન કઠોર પગલાં લાગુ કરી શકે છે. તે સમયે મહિલાઓને શિક્ષણ, કામ અને જાહેર જીવન પર પ્રતિબંધ હતો.તાલિબાન સંસ્કૃતિ અને માહિતીના નાયબ પ્રધાન ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું […]
National
હૈદરાબાદની સિંકદરાબાદ કલબમાં ભીષણ આગ લાગી
હૈદરાબાદ હૈદરાબાદ શહેરમાં આવેલી આઇકોનિક સિકંદરાબાદ ક્લબમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. લાયબ્રેરી, કોલોનેડ બાર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ આગમાં નાશ પામેલા માળખામાં સામેલ છે. એલિટ ક્લબનું કેમ્પસ ૩૦ એકરમાં ફેલાયેલું છે અને તેમાં ૫૦૦૦ સભ્યો છે. ક્લબ, જે અગાઉ ગેરિસન ક્લબ તરીકે જાણીતી હતી, ત્યાં લગભગ ૩૦૦ કર્મચારીઓ કામ કરે છે. આગ લાગવાનું પ્રાથમિક […]
પાકિસ્તાનમાં ૫.૬ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો નોંધાયો
પાકિસ્તાન પાકિસ્તાનના ઉત્તરીય ભાગમાં ૫.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં ૧૦૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. પેશાવર, માનશેરા, બાલાકોટ અને ચારસદા સહિત ખૈબર-પખ્તુનખ્વાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પણ […]
પૂર્વ સીએમ મનોહર પરીકરના પુત્રને ભાજપ ટિકીટ નહીં આપે
ગોવા મનોહર પર્રિકરના મોટા પુત્ર પણજી બેઠક પરથી પેટાચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ ભાજપે પરિવારવાદને પ્રોત્સાહન ન આપવાના નામે ઉત્પલ પર્રિકરને ટિકિટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જાેકે, અત્યારે પણ ભાજપનું એવું જ કહેવું છે. જ્યાં સુધી મનોહર પર્રિકર જીવિત હતા. ત્યાં સુધી ઉત્પલે ક્યારેય રાજકારણમાં રસ દાખવ્યો ન હતો. જાે કે હવે તે પોતાના […]
કરતારપુર કોરિયોરમાં ૭૪ વર્ષે બે ભાઈઓ મળ્યા
પાકિસ્તાન કરતારપુર કોરિડોર ખાતે કેટલાક ઓનલાઈન મિત્રો પણ મળ્યા છે. અમૃતસરના જતિન્દર સિંહે પ્રાર્થના કરવાની સાથે સાથે તેમના પ્રેમને મળવા માટે કોરિડોર પાર કર્યો હતો. તે તેમની ફેસબુક ગર્લફ્રેન્ડને મળ્યો જે લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં અનુસ્નાતકની વિદ્યાર્થિની છે. એ જ રીતે હરિયાણાની મનજીત કૌર પણ પાકિસ્તાનના તેના ફેસબુક ફ્રેન્ડ અવૈસ મુખ્તારને કરતારપૂર કોરિડોરે મળી હતી. જાેકે, […]
શ્રીલંકામાં અતિશય મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ
શ્રીલંકા શ્રીલંકામાં છૂટક મોંઘવારી દરના આંકડાઓ જાહેર કરે છે. જે મુજબ છેલ્લા એક મહિનામાં જ એટલે કે નવેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં થયેલો વધારો જવાબદાર મનાય છે. શ્રીલંકામાં થોડા સમય પહેલા ૧ કિલોગ્રામ મરચાંનો ભાવ ૧૮૦ રૂપિયા હતો પરંતુ હવે તે વધીને સીધો […]
ભારત સરકારે તમામ ભારતીયોને કેદમાંથી મુક્તિ માટે પગલા લેવાનું શરૂ કર્યું
યમન ભારત યમનમાં તાજેતરની લડાઈમાં વધારો થવાથી ચિંતિત છે અને આશા રાખે છે કે તમામ હિતધારકો આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે વાતચીત કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં સંયુક્ત આરબ અમીરાતના કાયમી પ્રતિનિધિ લાના નુસીબેહે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પત્ર મોકલ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે જહાજમાં સવાર ૭ ભારતીયો સિવાય ૫ ક્રૂ મેમ્બર ઈથોપિયા, ઈન્ડોનેશિયા, […]
સેના અને તેમની સરકારના સંબંધોમાં કોઈ સમસ્યા નથી ઃ ઈમરાન ખાન
પાકિસ્તાન ઇમરાને કહ્યું હતું કે તેમની સરકાર અને સેના વચ્ચેનો સંબંધ “અસાધારણ” હતો અને તેમની વચ્ચે ખટાશનો વિપક્ષનો આરોપ સમાપ્ત થઈ ગયો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વડા પ્રધાન ખાને ગયા અઠવાડિયે એક પત્રકાર સાથેની બેઠકમાં સમાન વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે ખાનને તેમની સરકારને હટાવવા માટે સેના અને વિપક્ષ પીએમએલ-એન વચ્ચે સંભવિત સમજૂતીના […]
ધર્મ સંસદને લઈને પાક. વડાપ્રધાન ઈમરાન ભડક્યા
પાકિસ્તાન ગયા મહિને હરિદ્વારમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૭ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ ધર્મ સંસદમાં લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ધર્મ સંસદનું આયોજન હિન્દુત્વવાદી યતિ નરસિંહાનંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધર્મ સંસદ સાથે જાેડાયેલા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં લોકો વિવાદાસ્પદ […]
અફધાનિસ્તાનના રાજદૂત જાવિદ અહમદ કઈમે રાજીનામું આપી દીધું
અફઘાનિસ્તાન વિશ્વભરના મોટાભાગના અફઘાન દૂતાવાસોની છે. આ દૂતાવાસ હજુ પણ એવા લોકો દ્વારા ચલાવવામાં આવે છે જેઓ અગાઉની અશરફ ગની સરકારને વફાદાર છે. જાવિદે કહ્યું કે તાલિબાનોએ કાબુલ પર કબજાે કર્યા પછી ઘણા અફઘાન રાજદ્વારીઓ ચીનથી જતા રહ્યા. તેમણે તેમના રાજીનામાને ‘એક સન્માનિત જવાબદારીનો અંત’ ગણાવ્યું હતું. પત્રમાં કહેવામાં આવ્યું કે ‘મારું માનવું છે કે […]





