પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે દિલ્હીમાં પેટ્રોલ, ડીઝલ અને LPG પુરવઠામાં સંભવિત વિક્ષેપો અંગે વધતી ચિંતાઓના જવાબમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને રાષ્ટ્રીય રાજધાનીમાં સરળ વિતરણ સુનિશ્ચિત કરવા માટે વાસ્તવિક સમયની દેખરેખ અને સંકલન માટે કાર્યરત ત્રણ મંત્રીઓની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ‘હોર્મુઝ સ્ટ્રેટ‘ પર ઈરાન-યુએસ યુદ્ધની અસરથી વધતી અછતની અફવાઓનો સામનો કરવા […]
National
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાષ્ટ્રને ખાતરી આપી
ભારતમાં ઇંધણની કોઈ અછત નથી, પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ સ્ટોક ઉપલબ્ધ છે: હરદીપ સિંહ પુરી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે જણાવ્યું હતું કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી અને ભારતમાં પૂરતું ક્રૂડ ઓઇલ છે. ભારતની ક્રૂડ સપ્લાયની સ્થિતિ સુરક્ષિત હોવાનું ભારપૂર્વક જણાવતા, કેન્દ્રીય મંત્રીએ લોકોને અફવાઓ ફેલાવવા અને ખોટી વાતો ફેલાવવાનું […]
એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ૩૯૯ મોંઘી
ભારતીય એરલાઇન્સે ઈન્ટરનેશનલ ભાડામાં ૧૫% વધારો કર્યો, ઇરાન યુદ્ધને કારણે જેટ ઇંધણના ભાવ બમણા થયા મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. એર ઇન્ડિયા ૧૨ માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર ?૩૯૯નો ફ્યુઅલ સરચાર્જ લાદશે. આનો અર્થ એ કે તમારે હવે ટિકિટ ખરીદતી વખતે વધારાના ?૩૯૯ ચૂકવવા પડશે. એર ઇન્ડિયા […]
કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે, ફર્ટિલાઇઝર-દૂધ માટે ૪૦% કાપ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર […]
દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર
ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર ભારતના રસોડા સુધી પહોંચી છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સપ્લાય ખોરવી નાખવામાં આવતા ભારતમાં ન્ઁય્ ગેસની અછત સર્જાઈ છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ઘરેલુ ગ્રાહકો માટે ગેસનો પુરવઠો જાળવી રાખવા કડક આદેશ આપ્યા છે. […]
UNમાં અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત! નિર્દોષ બાળકો-મહિલાઓના મોત પર સવાલ
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સોમવારે સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે, ‘એક તરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને ઇસ્લામી એકતાની મોટી વાતો કરવી અને બીજી તરફ પવિત્ર રમઝાન માસમાં નિર્દોષ લોકો પર હવાઈ હુમલા કરવા તે પાકિસ્તાનનો દંભ […]
આયુર્વેદ આધારિત ૧૫૦થી વધુ આરોગ્યપ્રદ વાનગીઓનો લોકોએ લીધો આનંદ
જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા બે દિવસીય ‘આયુર સ્વાદોત્સવ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ આયોજનમાં અંદાજે ૩૨ હજારથી વધુ લોકોએ સહભાગિતા નોંધાવી આયુર્વેદ આધારિત આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો અને ઉત્પાદનોનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ૧૫૨ થી વધુ સ્ટાર્ટઅપ સાથે જાેડાયેલા વિદ્યાર્થીઓ દ્વારા ૫૧૭ થી વધુ ઉત્પાદનોનું પ્રદર્શન […]
જુનિયર એનટીઆરની અસ્તવ્યસ્ત બેંગલુરુ હોસ્પિટલ મુલાકાત: ઉગ્ર ટોળા, લાઠીચાર્જ
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની બેંગલુરુમાં KIMS સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે મુલાકાત નાસભાગમાં ફેરવાઈ ગઈ. ૮ માર્ચે મહાદેવપુરામાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારો ચાહકો કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. ભારે ભીડે એસ્કેલેટરને નુકસાન પહોંચાડ્યું હતું અને અરાજકતા સર્જી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ચાહકોનો કરિશ્મા જુનિયર એનટીઆર શહેરમાં […]
CBI એ એક્સાઇઝ પોલિસી કેસને સૌથી મોટો કૌભાંડ ગણાવ્યો
કેજરીવાલ અને સિસોદિયાને નીચલી અદાલતના નિર્દોષ જાહેર કરવાના ર્નિણયને ‘ખોટો‘ ગણાવ્યો દારૂ-નીતિ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્યોને નિર્દોષ જાહેર કરવાના ખાસ કોર્ટના આદેશને પડકારતી સીબીઆઈએ સોમવારે કહ્યું કે કેજરીવાલ અને સિસોદિયાને નિર્દોષ જાહેર કરવાનો નીચલી કોર્ટનો આદેશ ખોટો છે. દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈએ કહ્યું કે એક્સાઈઝ પોલિસી કેસ સૌથી […]
જયપુર સ્થિત શકુન ગ્રુપના MD વલ્લભ મહેશ્વરીનું દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર BMW અકસ્માતમાં મૃત્યુ
પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે રાજસ્થાનના અલવરમાં એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ ૬૨ વર્ષીય જયપુર સ્થિત ઉદ્યોગપતિ વલ્લભ મહેશ્વરીનું મ્સ્ઉ કાર પલટી જતાં દુ:ખદ મૃત્યુ થયું હતું. શકુન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર મહેશ્વરી જયપુરથી મથુરા જઈ રહ્યા હતા ત્યારે રૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે […]










