National

શરીરમાં રહેલ ડી.એન.એ. વાંચીને બીમારી જણાવી શકશે ગુગલનું એ.આઈ.!

ગૂગલે ચિકિત્સા ક્ષેત્રમાં પણ મોટું પગલું ભર્યું છે. ગૂગલનું નવું એઆઈ મોડલ અલ્ફા જીનોમ (અહાવફૠયક્ષજ્ઞળય) હવે ડીએનએમાં થતાં ફેરફારોને સમજીને કહી શકે છે કે તેની આપણાં શરીર પર શું અસર થશે….. અલ્ફા જીનોમ એવું એઆઈ મોડલ છે, જે ડીએનએની લાંબી-લાંબી સિક્વન્સને સરળતાથી વાંચીને બીમારીઓનો લગભગ ચોક્કસ અંદાજ લગાવી શકે છે. ગૂગલે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) […]

National

વૈજ્ઞાનિકોની કમાલ: યુનિવર્સલ કિડનીની ટ્રાન્સપ્લાન્ટ સરળ થશે

કોઇપણ ગ્રુપની કિડની ગમે તે દર્દીને આપી શકાશે: રિસર્ચમાં મોટી છલાંગ કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે વિજ્ઞાનીઓએ એક મોટી અને નવી આશા જગાવનારી સફળતા હાંસલ કરી છે. વર્ષોની મહેનત બાદ રિસર્ચરોએ મુકામ પર પહોંચી ગયા છે જેમાં કોઇપણ બ્લડગ્રુપ ધરાવતા ડોનરની કિડની કોઇપણ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ વૈજ્ઞાનિક કમાલને પગલે કિડની માટેની લાંબી પ્રતિક્ષા યાદી ઓછી […]

National

ગોલ્ડ ડિમાન્ડની તસ્વીર બદલાઈ !

સોનું હવે ફકત શોખ નહીં, પણ રોકાણનો વિકલ્પ બન્યુ ! સોનાની માંગ અને પુરવઠાની તસવીર હવે સતત બદલાઈ રહી છે. ૨૦૨૫ના આંકડાઓ મુજબ દુનિયામાં ઉત્પાદન થયેલું અને રિસાયકલ થયેલું સોનું હવે સૌથી વધુ રોકાણ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. કુલ સોનાની માંગમાં રોકાણનો હિસ્સો ૪૩.૫ ટકા છે, જે દર્શાવે છે કે સોનું હવે આભૂષણ કરતાં […]

National

વેન્ટીલેટર પર રહેલી દીકરીને મળવા માગતી માના વીઝા આપવાનો ઈનકાર

હોસ્પિટલના પેપર રજૂ કરવા છતા મહિલા વીઝા ઓફિસરે અરજદાર માતાને સિકયોરિટી ગાર્ડ બોલાવી કાઢી મૂકી કેલિફોર્નિયામાં થયેલા ગમખ્વાર અકસ્માત બાદ હાલ મોતના બિછાને રહેલી પોતાની દીકરીને જાેવા માટે તરસી રહેલી તેની માતાને અમેરિકાએ વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે. મૂળ દિલ્હીની ભારતી સિંઘ નામની આ યુવતી નવેમ્બર ૦૯થી વેન્ટિલેટર પર છે. તેના રિકવર થવાની હવે […]

National

પીએમ કેર સહિતના ત્રણ ભંડોળ અંગે સંસદમાં પણ પ્રશ્ન પુછી શકાશે નહી

વડાપ્રધાન કાર્યાલય લોકસભા સચીવાલયને જણાવી દીધુ મોદી સરકારના આગમન બાદ રચાયેલા નવા પીએમ કેર ફંડ ઉપરાંત પ્રાઈમ મીનીસ્ટર નેશનલ રીલીફ ફંડ તથા નેશનલ ડીફેન્સ ફંડ અંગે સાંસદો પણ જાે કોઈ પ્રશ્ર્ન પૂછશે તો તેનો જવાબ અપાશે નહી. વડાપ્રધાન કાર્યાલયે આ અંગે કોઈ પ્રશ્ર્નો દાખલ નહી કરવા જણાવ્યુ છે. આ ત્રણેય ફંડો નિયમ ૪૧(૨) અને નિયમ […]

National

જસ્ટીસ નરવણેના પુસ્તક મુદે સતત બીજા સપ્તાહે લોકસભાની કામગીરી ખોરવાઈ

ભારતીય સૈન્યના પુર્વ વડા જનરલ એમ.એન.નરવણેના પુસ્તકમાં ડોકલામ મુદે કરાયેલા ઉલ્લેખનો મુદો ઉઠાવીને સંસદના ગત સપ્તાહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કરેલા ઉલ્લેખ બાદ સર્જાયેલી ધાંધલ ધમાલ આજે નવા સપ્તાહના પ્રારંભે પણ ચાલુ રહી છે અને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ગૃહમાં રાહુલ ગાંધીને બોલવા ન દેવાય તો અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ દરખાસ્તની પણ ચીમકી આપતા […]

National

રશિયન ક્રુડતેલ મુદે વિદેશ અને વ્યાપાર મંત્રાલય એકબીજા પર ‘ખો’ નાંખે છે!

ટ્રમ્પની ધમકી પછી શું જવાબ આપવો તે મંત્રાલયો પાસે કોઈ કલુ નથી એસ.જયશંકર અને પિયુષ ગોયલે એકબીજા પર જવાબની જવાબદારી નાંખી દીધી ભારત અને પાકિસ્તાન વચ્ચેના વ્યાપાર કરારમાં રશિયન ઓઈલ ખરીદીનો મુદો પેચીદો હોવાનું માનવામાં આવે છે અને સરકાર પણ સ્પષ્ટ જવાબ આપતી નથી તેમાં આ વ્યાપાર કરાર જાહેર થયા બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરને પૂછાયેલા […]

National

ગંગા એક્સપ્રેસ-વે પર હિટ એન્ડ રન: ૪ના મોત

યુવતીઓ પગપાળા જઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો કારે ૭ યુવતીઓને કચડી નાખતા ચારના મોત, ત્રણ યુવતી ઘાયલ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ-વે પર રવિવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના બની છે. એક બેકાબૂ કારે ભંડારામાંથી પરત ફરી રહેલી ૭ યુવતીઓને કચડી નાખી હતી, જેમાં એક કિશોરી સહિત ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે. રાયબરેલી […]

National

૧૯૯૫ના છેતરપિંડીના કેસમાં બિહારના સાંસદ પપ્પુ યાદવની પટનામાં ધરપકડ

બિહારમાં મોડી રાત્રે રાજકીય હલચલ?? વર્ષ ૧૯૯૫ના કેસ સંદર્ભે, અપક્ષ સાંસદ રાજેશ રંજનને રાત્રે બિહારના પટના સ્થિત તેમના નિવાસસ્થાનેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જાેકે, તેમની ધરપકડથી પટનાના મંદિરી વિસ્તારમાં ભારે ડ્રામા થયો હતો, યાદવે તેમના જીવને જાેખમ હોવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે પોલીસ તેમને પકડવા માટે વોરંટ લઈ રહી […]

National

ભાજપના રિતુ તાવડે બનશે મેયર અને શિવસેનાના સંજય શંકર ઘાડી બનશે ડેપ્યુટી મેયર

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કોર્પોરેટર રીતુ તાવડે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના આગામી મેયર બનવા માટે તૈયાર છે, જે ભારતના સૌથી ધનિક નાગરિક બોર્ડ છે, તેમને શનિવારે મુંબઈમાં મહાયુતિના મેયર પદના ઉમેદવાર તરીકે નામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શિવસેનાના નેતા સંજય શંકર ઘડીને મહાયુતિના ડેપ્યુટી મેયર પદના ઉમેદવાર તરીકે નામ આપવામાં આવ્યું છે. […]