Sports

વિરાટ છેલ્લા બે મહિનાથી બ્રેક પર, ટીમમાં સ્થાન મેળવવા IPLમાં બતાવવું પડશે ક્લાસિક પર્ફોર્મન્સ

ભારતનો સ્ટાર બેટર કિંગ કોહલી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાંથી બહાર થઈ શકે છે. ટેલિગ્રાફે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે નેશનલ સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન આ 35 વર્ષીય ભારતીય બેટર માટે છેલ્લી તક છે, જો […]

Sports

ક્રિકેટરોની સેલરી વધશે, હાલમાં એક મેચ માટે ₹15 લાખ મળે છે; બોનસ પણ મળી શકે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના ટેસ્ટ રમતા ખેલાડીઓની ફી વધારવાનો નિર્ણય લીધો છે. હાલમાં ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આઈપીએલ બાદ ખેલાડીઓની ટેસ્ટ મેચ ફીમાં વધારો કરવામાં આવશે. એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને એક ODI માટે 6 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 3 લાખ […]

Sports

રોહિત શર્મા મેચની વચ્ચે કેમેરાપર્સન પર ભડક્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Iભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા DRS રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન પર ભડકી ગયો હતો. રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન સતત મોટી સ્ક્રીન પર રોહિતને દેખાડી રહ્યા હતા. જેના કારણે ગુસ્સે થઈને રોહિતે તેને રિપ્લે બતાવવાની સલાહ આપી હતી. […]

Sports

વધુ એક ભારતીય ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી

વધુ એક ભારતીય ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ તે ખેલાડી છે જેણે એક સમયે વિરાટ કોહલી સાથે ક્રિકેટનો અન્ડર ૧૯ વર્લ્ડ કપ જીત્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ તરુવર કોહલીની, જે ૨૦૦૮માં રમાયેલ અન્ડર-૧૯ વર્લ્ડ કપ ટીમમાં વિરાટ કોહલીનો સાથી હતો, જેણે ૩૫ વર્ષની ઉંમરમાં ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તરુવર […]

Sports

બીજી ટી૨૦માં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ૭૨ રને હરાવ્યું

શ્રીલંકાએ સોમવારે ઘરઆંગણે બીજી ટી૨૦માં અફઘાનિસ્તાન સામે ૭૨ રને વિજય મેળવ્યો હતો. આ સાથે જ વન-ડે સિરીઝમાં વ્હાઈટવોશ કર્યા બાદ શ્રીલંકાએ ટી૨૦ શ્રેણીમાં પણ ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પૈકી પ્રથમ ટી૨૦માં શ્રીલંકાનો ચાર રને રોમાંચક વિજય થયો હતો. હવે શ્રેણીની ત્રીજી ટી૨૦ ૨૧ ફેબ્રુઆરીએ રમાશે. શ્રીલંકાએ નિર્ધારિત ઓવરમાં છ […]

Sports

રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે બીજી વખત ૫ વિકેટ લીધી, રાજકોટ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે રાજકોટ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી અને ૫ વિકેટ (૫/૪૧) લીધી. ઈંગ્લિશ ટીમ સામે જાડેજાની આ બીજી ૫ વિકેટ છે. તેની શાનદાર બોલિંગને કારણે મુલાકાતી ટીમ બીજી ઈનિંગમાં ૧૨૨ રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે મેચ જીતીને સિરીઝમાં ૨-૧ની લીડ મેળવી હતી. જીતવા માટેના ૫૫૭ રનના […]

Sports

રાજકોટમાં ૪૩૪ રનથી મળેલી હાર પર ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ડીઆરએસથી અમ્પાયરના કોલને દુર કરવાની માંગ કરી છે. ઈંગ્લેન્ડ ટીમે એક ર્નિણય પર સવાલ ઉભો કર્યો છે. હાર બાદ બેન સ્ટોક્સે કોચ બ્રેડન મેક્કુલમની સાથે મેચ રેફરી સાથે મુલાકાત કરી હતી. હવે જાેવાનું રહેશે કે સીરિઝમાં આગળ શું થાય છે. ભારતના હાથે ૪૩૪ રનથી મળેલી મોટી હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ તણાવમાં […]

Sports

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ સિક્સર ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો

રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે જીત માટે ૫૫૭ રનનો પહાડ જેવો ટાર્ગેટ રાખ્યો છે. મેચમાં ભારતીય ટીમે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટ દરમિયાન સિક્સર ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. એક […]

Sports

રાજકોટમાં યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી

રાજકોટ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ટીમ ઈન્ડિયા શાનદાર લયમાં જાેવા મળી રહી છે. ૫ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ છે. રાજકોટમાં જીતનારી ટીમ સીરિઝમાં ૨-૧ની લીડ લેશે. રાજકોટમાં યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલે રાજકોટમાં ૨૩૧ બોલનો સામનો કરીને તેની બેવડી સદી ફટકારી હતી. આ […]

Sports

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રાહુલ અનફિટ જાહેર થયો

ટીમમાં એલ રાહુલની સ્થાને દેવદત્ત પડ્ડિકલને સામેલ કરાયો મુંબઈ, ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી શરૂ થનારી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ અગાઉ ભારતીય ટીમનો સિનિયર બેટ્‌સમેન કે એલ રાહુલ અનફિટ જાહેર થયો છે અને ઇજાને કારણે રમી શકશે નહીં. તે પોતાની ઇજામાંથી હજી સુધી સંપૂર્ણ ફિટ થયો નથી. ત્રીજી ટેસ્ટ માટે રાહુલને સ્થાને દેવદત્ત પડ્ડિકલને ભારતીય […]