Sports

કંપનીને મળ્યો ૧૨૨૫ બસ બનાવવાનો ઓર્ડર, કંપનીના શેરના ભાવમાં વધારો થયો

કોમર્શિયલ વ્હિકલ મેન્યુફેક્ચરિંગ કંપની અશોક લેલેન્ડને કર્ણાટક સરકાર તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. અશોક લેલેન્ડને કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા એપ્રિલ ૨૦૨૪ સુધીમાં ૧૨૨૫ સંપૂર્ણ બિલ્ટ વાઇકિંગ બસોની ડિલિવરી માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. મૂલ્યની દ્રષ્ટિએ ઓર્ડરની કિંમત લગભગ રૂ. ૫૨૨ કરોડ છે. આ સમાચાર વચ્ચે ગુરુવારે અશોક લેલેન્ડના શેરમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. સપ્તાહના […]

Sports

ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના ડીપફેક વીડિયો કેસ મામલે મુંબઈમાં FIR નોંધવી

ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા અને સદી બનાવવાનો રેકોર્ડ છે. તેની ગણતરી દુનિયાના મહાન ક્રિકેટ ખેલાડીઓમાં થાય છે. ચાહકો તેમને ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટરના નામથી બોલાવે છે. પરંતુ થોડા દિવસો પહેલા સચિન ડીપફેક વીડિયોનો શિકાર બન્યો હતો. ડીપફેક વીડિયોમાં સચિન એક એપ પર પ્રચાર કરતો દેખાડ્યો છે. […]

Sports

પ્રખર ચતુર્વેદીએ ૬૩૮ બોલનો સામનો કર્યો અને ૪૦૪ રન બનાવ્યા, ઈતિહાસ રચ્યો

સમિત દ્રવિડના સાથી ક્રિકેટર પ્રખર ચતુર્વેદી છે, જેમણે કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં એકલા હાથે ૪૦૦ થી વધુ રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રખર ચતુર્વેદી અત્યાર સુધી રમાયેલી ફાઈનલમાં ૪૦૦ પ્લસ રન બનાવનાર પ્રથમ બેટ્‌સમેન છે. તેણે કર્ણાટક તરફથી મુંબઈની ટીમ સામે રમતા આ મહાન રેકોર્ડ બનાવ્યો છે. સમિત દ્રવિડના ફ્રેન્ડ ક્રિકેટર પ્રખર […]

Sports

પાકિસ્તાનની પ્રથમ શ્રેણીમાં કેપ્ટન તરીકે શાહીન આફ્રિદીની શરૂઆત બહુ સારી રહી નથી

પાકિસ્તાને T૨૦ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ્‌૨૦ શ્રેણી શુક્રવારથી શરૂ થઈ છે અને પાકિસ્તાની ટીમે તેની સાથે ઘણા પ્રયોગો પણ શરૂ કર્યા છે. ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની કપ્તાનીમાં પાકિસ્તાનની આ પ્રથમ શ્રેણી છે, પરંતુ કેપ્ટન તરીકે શાહીનની શરૂઆત બહુ સારી રહી નથી. શાહીન આફ્રિદીએ એક ઓવરમાં ૨૪ […]

Sports

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડના નામે ખાસ રેકોર્ડ, જે દિગ્ગજાે પણ નથી તોડી શક્યા

‘The Wall’ રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં એક છે. દ્રવિડ વિશ્વભરમાં તેમની દમદાર બેટિંગ ટેકનિક, શાનદાર રેકોર્ડ અને ઈમાનદાર સ્વભાવ માટે ફેમસ છે. રાહુલ દ્રવિડે ૧૯૯૬ થી ૨૦૧૨ દરમિયાન કુલ ૧૭ વર્ષ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. દ્રવિડ ભારતના સૌથી સફળ અને વિશ્વના સૌથી મહાન ક્રિકેટરમાં એક છે. રાહુલ દ્રવિડ કોઈ પણ ખરાબ […]

Sports

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે ટેસ્ટ સાથે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દીધું

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે ૬ જાન્યુઆરીએ પાકિસ્તાન સામે અંતિમ વાર ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરી ટેસ્ટ સાથે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું. ડેવિડ વોર્નરે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે ૧૧૨ ટેસ્ટ મેચ રમી છે અને ૨૦૫ ઈનિંગમાં તેણે ૪૪.૫૯ની એવરેજથી કુલ ૮૭૮૬ ટેસ્ટ રન બનાવ્યા છે. જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર ૩૩૫ નોટઆઉટ રહ્યો હતો. […]

Sports

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સતત ૩ મેચમાં કારમી હાર બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આખરે ઓસ્ટ્રેલિયા સામે જીત મળી છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પ્રથમ ્‌૨૦ મેચમાં એકતરફી ફેશનમાં ૯ વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા જે રીતે મેચ જીતી તે રીતે માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં, ભારતીય ટીમ અને તેના પ્રશંસકોને […]

Sports

પૂર્વ ભારતીય ક્રિકેટર DSP જાેગીન્દર શર્મા સહિત અન્ય ચાર વિરુદ્ધ  FIR નોંધાઈ

હિસારના ડાબરા ગામના ૨૭ વર્ષીય પવનની આત્મહત્યાના કેસમાં પૂર્વ ખેલાડી અને તત્કાલિન DSP અને પૂર્વ ક્રિકેટર સહિત ૬ લોકો વિરુદ્ધ FRI નોંધવામાં આવી છે. આ તમામ પર એક યુવાનને હેરાન કરવાનો આરોપ છે જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. સિવિલ હોસ્પિટલમાં ઝ્રસ્ર્ં ઓફિસની બહાર પાર્કમાં ધરણા પર બેઠેલા પવનના પરિવારજનોએમૃતદેહ લેવાનો ઈન્કાર કરી આરોપીઓની તાત્કાલિક […]

Sports

સૌથી બેસ્ટ ફિલ્ડરને ફિલ્ડિંગ મામલે પાછળ છોડી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો

રોહિત શર્માની ફિટનેસને લઈને સતત ટીકા થતી રહે છે. એવું કહેવાય છે કે રોહિત ફિટ નથી કારણ કે તેનું પેટ બહાર નીકળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેને જાડો પણ કહે છે, પરંતુ બીજી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ફિલ્ડિંગ કરતી વખતે રોહિતે કંઈક એવું કર્યું કે તેની ટીકા કરનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતીય […]

Sports

T૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન ૯ જૂને ન્યૂયોર્કમાં રમાશે

વર્ષ ૨૦૨૪ ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અમેરિકા સાથે T૨૦ વર્લ્ડ કપની યજમાની કરશે. T૨૦ અત્યારે સૌથી લોકપ્રિય ફોર્મેટ છે અને તેથી જ દરેકની નજર આ વર્લ્ડ કપ પર રહેશે. ભારતીય ચાહકોને આ વર્લ્ડ કપથી ખાસ અપેક્ષાઓ છે કારણ કે ટીમ ઈન્ડિયા લાંબા સમયથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. […]