Sports

સતત બીજી વખત આઇસીસી અંડર૧૯ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

ફરી એકવાર દેશનું નામ રોશન કરતી અંડર૧૯ મહિલા ક્રિકેટ ટીમ કુઆલાલમ્પુરના બેયૂમાસ ઓવલમાં રમાઈ હતી મેચ, નિકી પ્રસાદની કેપ્ટનશિપમાં ટીમનું શાનદાર પ્રદર્શન આઇસીસી અંડર-૧૯ મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૫નો ચેમ્પિયન મળી ગયો છે. આ વખતે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાઈ હતી. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના બાય્યુમાસ ઓવલ સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજા […]

Sports

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી T-20 રમાઈ; શિવમ દુબેનું શાનદાર પ્રદર્શન સાથેજ હર્ષિત રાણા બન્યો સુપરસ્ટાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કઈંક નવું જાેવા મળ્યુ; ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ્‌-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં આ અનોખું પરાક્રમ થયું છે. હર્ષિત રાણાએ ્‌-૨૦ ઇન્ટરનેશનલમાં શિવમ દુબેની જગ્યાએ કન્સશન સબસ્ટિટ્યૂટ તરીકે ડેબ્યૂ કર્યું હતું. હર્ષિત પુણે આવ્યો અને સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું. ચાર ઓવરના સ્પેલમાં હર્ષિતે મેચની આખી વાર્તા બદલી નાખી. ભારતીય ટીમની ૧૯મી ઓવરમાં એક […]

Sports

સચિન તેંડુલકરને BCCI નો લાઈફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને BCCI નો લાઈફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. મ્ઝ્રઝ્રૈં ના વાર્ષિક સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુંબઈમાં બોર્ડના વાર્ષિક સમારંભમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવશે. ભારત માટે ૬૬૪ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ૫૧ વર્ષીય તેંડુલકર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ અને વનડે રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. બોર્ડના એક […]

Sports

રિંકુ સિંહ સંપૂર્ણપણે ફિટ છે અને ઇંગ્લેન્ડ સામેની ચોથી મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશેઃ ભારતના સહાયક કોચ રેયાન ટેન ડોશેટે

ભારત સામે ઈંગ્લેન્ડની ચોથી ્‌૨૦ મેચ પહેલા ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બેટ્‌સમેન રિંકુ સિંહ ફિટ થઈ ગયો છે અને આગામી મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ભારતના સહાયક કોચ રેયાન ટેન ડોશેટે આ વાતની પુષ્ટિ કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ્‌૨૦ શ્રેણીની ચોથી મેચ શુક્રવારે પૂણેમાં રમાશે. રિંકુ […]

Sports

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્‌ઘાટન સમારોહને રદ કરવાનો ર્નિણય

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પાકિસ્તાન પ્રવાસ અંગેની અટકળોનો હવે અંત સૂત્રો દ્વારા મળી રહેલા રિપોર્ટ અને અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઁઝ્રમ્) એ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્‌ઘાટન સમારોહને રદ કરવાનો ર્નિણય લીધો છે. આ સાથે ટુર્નામેન્ટ પહેલા કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ અને સત્તાવાર ફોટોશૂટ પણ થશે નહીં. આનો અર્થ એ થયો કે ટીમ ઈન્ડિયાના […]

Sports

ભારતના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૨૫ સ્થાનનો મોટો ઉછાળો નોંધાવીને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં નંબર ૫ ની પોઝિશન મેળવી

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તીએ ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા જાહેર કરાયેલ નવા રેન્કિંગ લિસ્ટમાં પોતાનું સ્થાન ખૂબ સારી અને ઊંચી જગ્યા પર બનાવ્યું છે. ૨૫ સ્થાનનો મોટો ઉછાળો નોંધાવીને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં તેણે નંબર ૫ ની પોઝિશન મેળવી છે, તો ઇંગ્લેન્ડનો મહારથી લેગ સ્પિનર આદિલ રશીદે ફરી એકવાર નંબર ૧ બોલરના સિંહાસન પર […]

Sports

ઢોલના તાલે ગરબા સાથે કાઠિયાવાડી ઠાઠથી આવકાર, અર્શદીપ પણ ગરબા રમ્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટી-20 સીરીઝનો ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રમાશે, જેને લઇ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઇંગ્લેન્ડની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. રવિવારે સાંજે ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થતા કાલાવડ રોડ […]

Sports

પ્રિટોરિયા કેપિટલ્સને 11 રનથી હરાવ્યું; રૂટે 78 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી

પાર્લ રોયલ્સ SA20ની ત્રીજી સિઝનના પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. શનિવારે બોલેન્ડ પાર્કમાં રમાયેલી 20મી મેચમાં પાર્લ રોયલ્સે પ્રિટોરિયા કેપિટલ્સને 11 રનથી હરાવ્યું હતું. આ જીતનો હીરો ઇંગ્લિશ ખેલાડી જો રૂટ હતો. તેણે 78 રનની ઇનિંગ રમી અને 2 વિકેટ લીધી. આ જીત સાથે પાર્લ રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત છે. […]

Sports

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય પીડી ક્રિકેટ ટીમનું સન્માન કર્યું; ‘દિવ્યાંગ’ રમતવીરોને સંપૂર્ણ સરકારી સહાયની ખાતરી આપી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે શ્રીલંકાના કોલંબોમાં પીડી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ જીતવા બદલ ભારતીય શારીરિક વિકલાંગતા (પીડી) ક્રિકેટ ટીમનું સન્માન કર્યું હતું. ટીમે ટુર્નામેન્ટની ફાઇનલમાં અસાધારણ કુશળતા અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ડીસીસીઆઇ) અને એક્સેસિબિલીટી ઓર્ગેનાઇઝેશન સ્વયમના ટેકાથી ભારતીય પીડી ક્રિકેટ ટીમનું […]

Sports

ક્વોલિફાયર્સમાં સિડની સિક્સર્સને 12 રનથી હરાવ્યું, રિલે મેરેડિથ પ્લેયર ઓફ ધ મેચ

હોબાર્ટ હરિકેન્સ બિગ બેશ લીગ (BBL)ની 14મી સિઝનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમે 7 વર્ષ બાદ ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. મંગળવારે હોબાર્ટે ક્વોલિફાયરમાં ત્રણ વખતની ચેમ્પિયન સિડની સિક્સર્સને 12 રનથી હરાવ્યું હતું. પાવરપ્લેમાં 2 વિકેટ લેનાર ફાસ્ટ બોલર રિલે મેરેડિથ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. હોબાર્ટમાં પ્રથમ બેટિંગ કરતા ટેબલ […]