Sports

ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ : જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પર શંકા; ટીમ જાહેર કરવાની છેલ્લી તારીખ

સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં તકલીફ થઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ભાગીદારી પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં તકલીફ થઈ હતી. આ પછી તે સ્કેનિંગ માટે પણ ગયો હતો. જાે કે તેમનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ન હતો. […]

Sports

ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, મોહમ્મદ શમીની વાપસી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ ૨૨ જાન્યુઆરીએ રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામેની ્‌૨૦ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. શમી લગભગ ૨ વર્ષ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. […]

Sports

ભાલા ફેંકમાં ભારતનો નીરજ ચોપડા ૨૦૨૪નો શ્રેષ્ઠ પુરુષ ખેલાડી, ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ મેગેઝિનનું રેન્કિંગ જાહેર

અમેરિકાના કેલિફોર્નિયાથી પ્રકાશિત થતું ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ મેગેઝિન એથ્લેટિકસ રમતોનાં ચાહકો અને ખેલાડીઓ તેમજ વિવેચકો માટે ખૂબ પ્રતિષ્ઠિત મનાય છે. રમતજગતના વૈશ્વિક મંડળો પણ આ મેગેઝિનના અહેવાલ અને રેન્કિંગ પ્રત્યે આ સન્માન અને આદર ધરાવે છે. આ મેગેઝીને ભારતના નીરજ ચોપરાને ભાલા ફેંકનો વર્ષ ૨૦૨૪નો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરતાં તેને ટોચનું સ્થાન આપ્યું હતુ. […]

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ બાંગ્લાદેશને મોટો ઝટકો, દિગ્ગજ બેટરે ભારે મન સાથે સંન્યાસ લીધો

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની શરૂઆત ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લેવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બાંગ્લાદેશ ક્રિકેટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. તમીમે તાજેતરમાં જ નેશનલ સિલેક્શન પેનલ સાથે મુલાકાત કરી હતી, જે આ મેગા […]

Sports

‘સાચું પણ હોઈ શકે અને નહીં…’ ધનશ્રી સાથે છુટાછેડાંની અફવાઓ અંગે યુઝવેન્દ્ર ચહલે ખુલાસો કર્યો

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી હાલ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં ઘણાં અહેવાલો વહેતા થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. છૂટાછેડા અંગે બંનેમાંથી કોઈ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને ચોક્કસ કેટલાક સંકેતો આપ્યા છે. ધનશ્રીએ […]

Sports

BGT સીરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલી પર વધી ગયુ હતું દબાણ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી લઈ શકે ર્નિણય, ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ રહ્યા બાદ વિરાટ કોહલીને સતત એ વાતનો સામનો કરવો પડી રહ્યો હતો કે, વિરાટ પોતાના ફોર્મને લઈને આગળ શું પગલું ભરશે? આ વચ્ચે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં હાર બાદ એ પણ વાત ઉઠી હતી કે, જાે કોઈ ખેલાડી ટેસ્ટ ક્રિકેટ રમવા […]

Sports

BGTમાં જીત છતાં ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન બદલ્યો, કમિન્સના સ્થાને હવે દિગ્ગજને સોંપાયું સુકાન

શ્રીલંકા વિરુદ્ધ થનારી ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ૧૬ સભ્યની ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ૨૯ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ માટે સ્ટીવ સ્મિથને વચગાળાનો કેપ્ટન નિમણૂક કરવામાં આવ્યો છે. સ્મિથ પેટ કમિન્સની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે જે પેટરનિટી લીવ પર છે અને એડીમાં સામાન્ય સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પૂર્વ અંડર-૧૯ […]

Sports

ઓસ્ટ્રેલિયન દિગ્ગજના મતે સ્ટાર બેટર ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બનવા યોગ્ય

ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ૧-૩થી ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ચિંતાઓ એ બાબતની છે કે ભારતનો આગામી ટેસ્ટ કૅપ્ટન કોણ હશે. ખરાબ ફોર્મના કારણે રોહિત શર્માએ સિડનીની અંતિમ ટેસ્ટથી બહાર થવાનો મોટો ર્નિણય લીધો હતો. જસપ્રીત બુમરાહે તે ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી પરંતુ વર્કલોડના કારણે તે એક વખત ફરી ઈજાગ્રસ્ત થયો અને અંતિમ ઇનિંગમાં બોલિંગ માટે […]

Sports

કોચની સલાહ પર ૯ વર્ષ પછી રોહિત શર્મા તેના નવા લક્ષ્યો પર કામ કરશે

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત ફ્લોપ રહ્યા બાદ રોહિત શંકાના દાયરામાં છે. કેપ્ટન હોવાના કારણે તેને વધુ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન તેના બાળપણના કોચ દિનેશ લાડે તેને એક મોટી સલાહ આપી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા તેની કેપ્ટન્સી અને બેટિંગ બંનેમાં ફ્લોપ રહ્યો હતો. […]

Sports

હાર્દિક પંડ્યાને તેના સ્લો-ઓવર રેટના કારણે તેને એક મેચ ના રમવા પર પ્રતિબંધ લાગ્યો

હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો, આઈપીએલ ૨૦૨૫ની પહેલી મેચ નહીં રમે IPL 2025ની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જાેવા મળશે નહીં. હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ક્યા કારણોસર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ખરાબ સીઝન રહી હતી. […]