Gujarat Sports

“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ”

KISS UNIVERSITY, ભૂવનેશ્વર (ઓરીસ્સા)ના યજમાન પદે યોજાયેલ ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સની સ્પર્ધા યોજાઈ હતી. ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સની સ્પર્ધામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.    સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના રૂચિત મોરીએ ૪૦૦ મીટર હર્ડલ્સની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વંદના મોરીએ સ્ટીપલચેઝની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેડલ મેળવ્યો હતો અને […]

Sports

બે ટીમો WTC ૨૦૨૫ની ફાઇનલમાં પહોંચી

WTC ૨૦૨૫ની ફાઈનલ માટે ૨ ટીમ નક્કી થઈ ચૂકી છે. ભારતીય ટીમની સફર પૂર્ણ થઈ ગઈ છે. WTC ૨૦૨૫ની ફાઈનલ પણ આ જ વર્ષે રમાશે. જાણો ક્યારે અને કઈ બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૨૦૨૫ની ફાઈનલ રમાશે. આ મેચ માટે ૨ ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી […]

Sports

સીરીઝ હાર્યા બાદ પણ બુમરાહે એવોર્ડ જીત્યો, ઓસ્ટ્રેલિયામાં સન્માન મળ્યું

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ ખુબ ખાસ હતી. ટીમને ભલે જીત મળી નથી. તે સીરિઝમાં સૌથી સફળ બોલર રહ્યો છે. બુમરાહને પોતાના શાનદાર પ્રદર્શન માટે સીરિઝને સૌથી મોટા એવોર્ડથી સન્માનિત કર્યો છે. ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫માં ૧-૩થી હાર મળી છે. સીરિઝની પહેલી મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયા રિટેન કરી […]

Sports

અશ્વિન બાદ સિનિયર ખેલાડી પણ રિટાયર, મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી

એક તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ તરફથી નિવૃત્તિની માંગણી થઈ રહી છે તો બીજી તરફ આ બંને સાથે રમી ચૂકેલા ભારતીય ઓલરાઉન્ડરે હવે જાહેરાત કરી છે. હાલમાં ટીમ ઈન્ડિયામાં ઘણા મોટા ખેલાડીઓની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે. સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની શ્રેણીની વચ્ચે […]

Sports

BGT સમાપ્ત થતાંની સાથે જ ઈંગ્લેન્ડT20 શ્રેણી માટે ૧૫-સભ્ય ટીમ ઈન્ડિયા તૈયાર!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે અને હવે ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડની ટીમ સાથે પાંચ T૨૦ મેચોની સિરીઝ રમવાની છે. આ સીરીઝ ૨૨ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને આ સીરીઝમાં સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટીમ ઈન્ડિયાના નેતૃત્વની જવાબદારી સંભાળતા જાેવા મળી શકે છે. જ્યારે ઘણા […]

Sports

નવા વર્ષે જસપ્રિત બુમરાહનો ઐતિહાસિક રેકોર્ડ નોંધાઈ ગયો

વર્ષનો પહેલો દિવસ જસપ્રિત બુમરાહ માટે ભેટ લઈને આવ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર બુમરાહના નામે એક ઐતિહાસિક રેકોર્ડ નોંધાઈ ગયો છે. નવીનતમ ૈંઝ્રઝ્ર રેન્કિંગમાં, જ્યારે જસપ્રિત હજી પણ નંબર વન બોલરના ટોચના સ્થાને યથાવત છે, તેના નવીનતમ રેટિંગ પોઈન્ટ ૯૦૭ થઈ ગયા છે. આ સાથે તેમણે આર. અશ્વિનનો રેકોર્ડ તૂટી ગયો હતો અને તે […]

Sports

દિલ્હી કેપિટલ્સના દિગ્ગજ ખેલાડીને IPL રમવાની ના પાડી

IPL ૨૦૨૫ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સના મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ સારા ખેલાડીઓને ટીમનો ભાગ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેણે હરાજી દરમિયાન પોતાની ટીમના એક અનુભવી ખેલાડીને ટીમનો ભાગ બનાવ્યો ન હતો. આ કારણે દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમવાનું નક્કી કર્યું છે. આ ખેલાડી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતો અને […]

Sports

ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝમાંથી રોહિત-વિરાટ બહાર, ODI સીરીઝને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું

આ દિવસોમાં ભારતીય ટીમ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ૨૦૨૪-૨૫ ઓસ્ટ્રેલિયામાં રમી રહી છે. આ પછી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ્‌૨૦ અને ત્રણ મેચની ર્ંડ્ઢૈં સીરીઝ રમવાની છે. હવે આ ODI સીરીઝને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. રોહિત-વિરાટ […]

Sports

નીતિશકુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ડેબ્યુ સિરીઝમાં ગજબના ખેલનું પ્રદર્શન કર્યું

ઉભરતા ખેલાડી નીતિશકુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ડેબ્યુ સિરીઝમાં ગજબના ખેલનું પ્રદર્શન કર્યું છે. સમગ્ર સિરીઝમાં જ્યારે પણ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ તો આ યુવા ખેલાડીએ જબરદસ્ત બેટિંગ કરીને કાંગારુ બોલરોના નાકમાં દમ લાવી દીધો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં નીતિશ રેડ્ડીએ પોતાની ટેસ્ટ કરિયરની પહેલી […]

Sports

મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચ નીતિશ રેડ્ડી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ

મેલબર્નમાં સદી ફટકારનાર નીતિશ રેડ્ડીને ૨૫ લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરાઈ આંધ્ર ક્રિકેટ એસોસિએશન (છઝ્રછ) એ શનિવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને ભારતને મેચમાં વાપસી કરાવનાર યુવા ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને ૨૫ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ત્રીજા દિવસની રમતના અંતે નીતિશ રેડ્ડી ૧૦૫ રન પર […]