રોહિત શર્માની ફિટનેસને લઈને સતત ટીકા થતી રહે છે. એવું કહેવાય છે કે રોહિત ફિટ નથી કારણ કે તેનું પેટ બહાર નીકળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેને જાડો પણ કહે છે, પરંતુ બીજી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ફિલ્ડિંગ કરતી વખતે રોહિતે કંઈક એવું કર્યું કે તેની ટીકા કરનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતીય […]
Sports
T૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન ૯ જૂને ન્યૂયોર્કમાં રમાશે
વર્ષ ૨૦૨૪ ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અમેરિકા સાથે T૨૦ વર્લ્ડ કપની યજમાની કરશે. T૨૦ અત્યારે સૌથી લોકપ્રિય ફોર્મેટ છે અને તેથી જ દરેકની નજર આ વર્લ્ડ કપ પર રહેશે. ભારતીય ચાહકોને આ વર્લ્ડ કપથી ખાસ અપેક્ષાઓ છે કારણ કે ટીમ ઈન્ડિયા લાંબા સમયથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. […]
ડેવિડ વોર્નર વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન
ડેવિડ વોર્નરે તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમત પહેલા વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. વોર્નર તમામ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો ટોપ ક્લાસ બેસ્ટમેન સાબિત થયો હતો. ર્ંડ્ઢૈંમાં તેના એવા પાંચ રેકોર્ડ છે જે તેને વનડે ફોર્મેટનો બેસ્ટ બેટ્સમેન સાબિત કરે છે, જેમાં ચાર રેકોર્ડ તો વોર્નરે વર્લ્ડ કપમાં બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાને ૨૦૧૫ […]
ભારત અને દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉઠયા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સૌથી મોટો તફાવતમાં સવાલ મોટો અને તેનો જવાબ ભારતીય કેપ્ટન રોહિત શર્માની વિચારસરણીમાં દેખાયો હતો. કેપ્ટનની નબળી વિચારસરણીએ ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. વિરાટ કોહલીની આગ તેમનામાં દેખાતી ન હતી, જેનું પરિણામ બધાની સામે છે. જીઈદ્ગછ દેશોમાં ટેસ્ટ શ્રેણી જીતવા ખેલડીઓની સાથે કેપ્ટને પણ આક્રમક રણનીતિ સાથે મેદાનમાં ઊતરવું […]
કોઈ સિનિયર ખેલાડીએ કોહલી સામે મોર્ચો ખોલ્યો નથી ઃ બીસીસીઆઇ
મુંબઈ ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં પણ કેટલાક ફેરફાર થશે તેવો અહેવાલ પણ વાહિયાત છે. ટીમમાં કોઈ ફેરફાર થશે નહીં. કોહલીની કેપ્ટનશિપ અંગે બોર્ડના અધિકારીઓ વચ્ચે કોઈ ચર્ચાવિચારણા થઈ નથી. કોહલીએ જાતે જ ર્નિણય લીધો હતો અને તેણે બોર્ડને તેની જાણી કરીકેટલાક સિનિયર ખેલાડીઓએ સુકાની વિરાટ કોહલી સામે બોર્ડના સેક્રેટરી જય શાહને ફરિયાદ કરી […]
વમેન્સ વર્લ્ડ ચેસ માં ફ્રાન્સ સામે ભારત ૩-૧થી જીત્યુ
મુંબઈ ક્વાર્ટર ફાઇનલની રેસમાંથી બહાર થઈ ચૂકેલા ભારતે સુદીરમન કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પોતાના છેલ્લા મુકાબલામાં ફિનલેન્ડને ૪-૧થી પરાજય આપ્યો હતો. અર્જુન અને અશ્વિની પોનપ્પાની જાેડીએ મિક્સ ડબલ્સમાં એન્ટન કાસ્તી અને જેની નિસ્ટ્રોમની જાેડીને ૨૧-૯, ૨૧-૧૪થી હરાવી હતી. સિંગલ્સમાં શ્રીકાંતે કોલજાેનન સામે ૧૬-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૧થી વિજય મેળવ્યો હતો. માલવિકાએ નેલ્લા ન્યૂક્વિસ્ટને ૨૧-૧૬, ૨૧-૧૧થી પરાજય આપ્યો હતો. […]
ભારતના ડ્રેગ ફ્લિકર રુપિન્દર અને લાકરાએ હોકીને અલવિદા કરી
મુંબઈ ટોક્યોમાં પોતાની ટીમ સાથે પોડિયમ ઉપર ઊભા રહેવાનો અનુભવ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. યુવા તથા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે મારું સ્થાન ખાલી કરવાનો સમય પાકી ગયો છે. છેલ્લા ૧૩ વર્ષથી ભારતીય હોકી ટીમ માટે રમીને મેં જે આનંદ માણ્યો છે તે હવે મારે યુવાઓને પણ આપવો છે. ટોક્યો ગેમ્સના બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ભારતે […]
જુનિયર વર્લ્ડ શૂટિંગમાં૧૨ ભારતીય ફાઇનલમાં પહોંચ્યા
મુંબઈ ભારતને આ ઇવેન્ટમાં ચાર ગોલ્ડ મેડલ તેવી આશા છે. રૃદ્રાક્ષ પાટિલ, ધનુષ શ્રીકાંત અને પાર્થ માખિજાએ જુનિયર મેન્સ ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જુનિયર વિમેન્સ ૧૦ મીટર એર રાઇફલમાં મેહુલી ઘોષ, રમિતા તથા નિશા કંવર પણ ફાઇનલમાં પહોંચી હતી. જુનિયર વિમેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં મનુ ભાકર ૫૭૪ પોઇન્ટ […]
બેનફિકાએ બાર્સેલોનાને હરાવ્યો
મુંબઈ ગ્રૂપમાં સૌથી નીચેના ક્રમે રહેલી બાર્સેલોના હવે ૨૦૦૦-૦૧ બાદ પ્રથમ વખત નોકઆઉટ તબક્કામાંથી બહાર થવાના આરે આવી ગઈ છે. બેનફિકા માટે ર્ડાવિન નુનેઝે બેતથા રફા સિલ્વાએ એક ગોલ નોંધાવ્યો હતો. બાર્સેલોના સામે બેનફિકાએ ૬૦ વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વખત વિજય મેળવ્યો છે. બાર્સેલોનાનો આગામી મુકાબલો ડાયનેમો કિવ સામે થશે. બે દશકામાં પ્રથમ વખત […]
પંજાબ માટે કરો યા મરોની સ્થિતિમાં
મુંબઈ , દુબઇની ધીમી પિચ ઉપર પંજાબના બેટ્સમેનોને કોલકાતાના સ્પિનર સુનીલ નરૈન અને વરુણ ચક્રવર્તીને રમવા આસાન રહેશે નહીં. આ બંને સ્પિનર તેમની આઠ ઓવર દ્વારા મેચનું પરિણામ નક્કી કરી શકે છે. પંજાબ માટે મોહમ્મદ શમીએ ૧૪ તથા અર્શદીપ સિંહે ૧૩ વિકેટ ઝડપી છે પરંતુ બંને ખર્ચાળ પૂરવાર થયા છે. કોલકાતા માટે વેંકટેશ ૧૪૪ પ્લસના […]