Sports

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય કોચે કહ્યું- રોહિત, તે કોલ માટે આભાર

વન-ડે વર્લ્ડ કપ ફાઈનલ બાદ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. તે વર્લ્ડ કપ પછી રોહિત શર્માએ ફોન પર રાહુલ દ્રવિડને કહ્યું હતું કે તમે કોચિંગ ચાલુ રાખો. રાહુલ દ્રવિડે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તે ઘટના વિશે વાત કરી હતી. BCCIના […]

Sports

યશસ્વી, સેમસન અને શિવમ બાર્બાડોસથી પાછા ફરીને સામેલ થશે; 5 મેચની સિરીઝ 6 જુલાઈથી શરૂ

ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા મંગળવારે સવારે મુંબઈથી રવાના થઈ ગઈ છે. ભારતે ઝિમ્બાબ્વે પ્રવાસ પર પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈએ હરારેમાં રમાશે. BCCIએ T-20 વર્લ્ડ કપ દરમિયાન ઝિમ્બાબ્વે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી-20 વર્લ્ડ […]

Sports

ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ વિરાટ કોહલીની ઈમોશનલ પોસ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઇનલમાં ભારતના મેન ઇન બ્લુએ ફાઇનલમાં પ્રોટીઝને ૭ રનથી હરાવીને તેમની બીજી વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડી અને ૧૧ વર્ષના આઇસીસી ટાઇટલના દુષ્કાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસના મેદાન પર કેપ્ટન રોહિત શર્મા અને ટીમે જીતનો જશ્ન મનાવ્યો હતો. વિરાટ કોહલીએ પણ તેની પ્રથમ ્‌૨૦ વર્લ્ડ કપ જીતની ઉજવણી કરી હતી. બાદમાં તેણે […]

Sports

પાકિસ્તાનના બોલર હસનઅલીએ ભારતીય ક્રિકેટ ટિમને અભિનંદન આપ્યા

ભારતના કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાનને, પાકિસ્તાનના બોલર હસનઅલીએ ભારતીય ક્રિકેટ ટિમને અભિનંદન આપ્યા ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલમાં ભારત જીત્યુ તે લગભગ પસંદ આવ્યુ ના હોય તેવુ સામે આવી રહ્યું છે. સામાન્ય રીતે ક્રિકેટ સહીતની તમામ રમતોમાં ભારતીય ખેલાડીઓ ખેલદીલી દાખવીને જીતનારને વ્યક્તિગત અભિનંદન આપતા હોય છે. પરંતુ પાકિસ્તાનમાં તો આનાથી ઉલટો પ્રવાહ વહે છે. ગઈકાલ […]

Sports

ટી૨૦ ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? ૪ ખિલડીઓના નામ ટોપ લીસ્ટમાં

ભારતીય ક્રિકેટ ટીમે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને શાનદાર રીતે હરાવીને ટી૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચ જીત્યા બાદ રોહિત શર્માએ પણ ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો ર્નિણય લીધો હતો. જે બાદ હવે મોટો સવાલ એ છે કે ટી૨૦ […]

Sports

વર્લ્ડ કપની ફાઇનલમાં જીત બાદ અનુષ્કા શર્માએ કિંગ કોહલીને ખાસ અંદાજમાં જીત પર અભિનંદન પાઠવ્યા

સમગ્ર વિશ્વ કપ દરમિયાન વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું પરંતુ ફાઇનલમાં તેણે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને સૌથી મહત્વની મેચમાં ટીમને જીત અપાવી હતી. આ જીત ઘણી રીતે ખાસ હતી. ૨૦૨૩ના વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હાર બાદ દરેકનું દિલ તૂટી ગયું હતું. પરંતુ બરાબર એક વર્ષ બાદ ભારતે વર્લ્ડ કપ જીત્યો અને […]

Sports

ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનતા સમગ્ર દેશ ઉજવણીનો માહોલ

૧૭ વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. લોકો રસ્તા પર ઉતરીને ભારતીય ટીમની જીતની ઉજવણી કરતા જોવા મળે છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ […]

Sports

કોહલીએ કહ્યું આ મારી છેલ્લી T-20 આંતરરાષ્ટ્રીય મેચ હતી; ભારતીય કેપ્ટને કહ્યું- ગુડબાય કહેવાનો યોગ્ય સમય છે

16 વર્ષ, 9 મહિના અને 5 દિવસ પછી, ભારતે T20 વર્લ્ડ કપ જીતવાની રાહનો અંત આણ્યો. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ સામે કેપ્ટન રોહિત શર્માની આક્રમક ફિફ્ટી અને વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ ફાઈનલ પર્ફોર્મન્સના કારણે આ શક્ય બન્યું હતું. રોહિત-વિરાટની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓનું પણ પર્ફોર્મન્સ મહત્વનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ ખેલાડીઓએ ભારતની વર્લ્ડ […]

Sports

અક્ષર પટેલે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની સેમીફાઈનલમાં શાનદાર બોલિંગથી ઈંગ્લેન્ડને હરાવી ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચાડી

ગુજરાતની ધરતી પર જન્મેલા ગુજરાતી ખેલાડીનું નામ હાલ આજે દુનિયામાં ગુંજી રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના બાપુ એટલે અક્ષર પટેલે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની સેમીફાઈનલમાં પોતાની શાનદાર બોલિંગથી ઈંગ્લેન્ડને હરાવી ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચાડી છે. ટીમ ઈન્ડિયામાં બાપુ તરીકે ઓળખાતા ઓલરાઉન્ડર અક્ષર પટેલે ગયાનામાં રમાયેલી સેમીફાઈનલમાં પોતાની બોલિંગ અને બેટિંગથી ઈંગ્લેન્ડના પગ ધ્રુજાવી દીધા હતા. આ […]

Sports

વરસાદ તો ટી૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં પણ રહેશે

ભારત અને સાઉથ આફ્રિકા ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની ફાઈનલ શનિવાર ૨૯ જૂનના રોજ બારબાડોસમાં રમશે. ભારતે ઈંગ્લેન્ડને ટી૨૦ વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ગુરુવારે ૬૮ રનથી હાર આપી ટી૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે એ જાણવું જરુરી છે કે, બારબાડોસમાં હવામાન કેવું રહેશે. શું શનિવારના રોજ વરસાદ પડશે, જાે વરસાદ આવશે તો ર્નિણય કઈ રીતે લેવામાં […]