ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ મહત્વની છે. કારણ કે આ પહેલા ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઈનલની ટિકિટ છે. હવે તે ટિકિટ ત્યારે જ મળશે જ્યારે ભારતીય ટીમ મેચ જીતશે. અને જીતવા માટે સંતુલિત પ્લેઈંગ ઈલેવન હોવું જરૂરી છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા જે પ્લેઈંગ ઈલેવન સાથે રમી રહી છે અને એક પછી એક મેચ જીતી છે […]
Sports
ઓસ્ટ્રેલિયા સામેની જીત માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો અક્ષર પટેલનો કેચ
આઈસીસી ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ના સુપર-૮ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અક્ષર પટેલે મિચેલ માર્શનો કેચ લીધો હતો. કુલદીપ યાદવના બોલ પર અક્ષર પટેલે આ કેચ એક હાથે પકડ્યો હતો. ૯મી ઓવરના છેલ્લા બોલ પર મિચેલ માર્શ શોર્ટ રમી રહ્યો હતો. કુલદીપ યાદવે ૯મી ઓવરનો છેલ્લો બોલ મિચેલ માર્શને નાંખ્યો અને મિચેલ મોટો શોર્ટ રમવા માંગતો હતો. બોલ […]
અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશ સામે જીત મેળવતા જ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો
ટી ૨૦ વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ખુબ જ રોમાંચક ટકકર જાેવા મળી હતી. ઉતાર-ચઢાવ બાદ અફઘાનિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાને ટી૨૦ વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલી વખત સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. આ જીત અફઘાનિસ્તાન માટે ખુબ ખાસ […]
બાઉન્ડ્રીમાં ૨ ખેલાડી એવા અથડાયા કે મેચ રોકવી પડી
વેસ્ટઈન્ડિઝને ટી૨૦ વર્લ્ડકપની સેમિફાઈનલમાં જગ્યા બનાવવા માટે સાઉથ આફ્રિકા વિરુદ્ધ સુપર-૮ની મેચ રમાઈ હતી. આ સુપર-૮ સ્ટેજના ગ્રુપ ૨માં ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ચુકી છે. ચાલુ મેચમાં અમ્પાયર્સ અને ફિઝિયો બાઉન્ડ્રી પર પહોંચ્યા હતા. ગંભીર રીતે ઈજા થતા યાનસેનને મેદાનની બહાર પણ જવું પડયું હતુ. વેસ્ટઈન્ડિઝની ઈનિગ્સ દરમિયાન ૮મી ઓવરમાં એડન માર્કરમના બોલ પર ટીમના ઓપનરે […]
4 T-20 મેચની શ્રેણી રમાશે, પહેલી મેચ 8 નવેમ્બરે કિંગ્સમીડ ખાતે રમાશે
BCCI અને સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ (CSA)એ પુષ્ટિ કરી છે કે નવેમ્બરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ T20 મેચ 8 નવેમ્બરે કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ બોર્ડ ઓફ સાઉથ આફ્રિકા (CSA) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)એ શુક્રવારે એક સંયુક્ત નિવેદનમાં આની જાહેરાત કરી હતી. […]
ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિકેટ કીપર બેટ્સમેન બન્યો જોસ બટલર
વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે સુપર ૮ નો મુકાબલો રમાયો હતો. આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે શાનદાર જીત મેળવી હતી અને સુપર ૮ માં પોતાની ધમાકેદાર શરૂઆત નોંધાવી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા ૧૮૦ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે ૧૭.૨ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં […]
ભારતના જ્વેલિન થ્રો સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ ફિનલેન્ડના પાવો નુર્મી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ
ભારતીય ખિલાડી ફરી એક વાર દેશનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવ્યું ભારતના જ્વેલિન થ્રો સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ ફરી એક વાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવ્યું છે. ઓલિમ્પિક ગેમ્સ આવતા પહેલા જ્વેલિન થ્રો ખેલાડી નીરજ ચોપરાનીએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતના ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ભાલા […]
ભારતના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી
દેશમાં એક તરફ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે ઇન્ટરવ્યૂ યોજાવવાનો છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ઇન્ટરવ્યૂ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગંભીર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર પૂર્વ દિલ્હીથી સાંસદ બન્યા હતા. તેમણે પોતાની ક્રિકેટ કોચિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે […]
KKRના મેન્ટરે ઇન્ટરવ્યૂ આપ્યો, ડબ્લ્યુ.વી. રમનની રજૂઆત પણ પ્રભાવશાળી રહી; આવતીકાલે વિદેશી ઉમેદવારનો વારો
IPL 2024ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે ઇન્ટરવ્યૂ આપ્યો છે. ESPN ક્રિકઇન્ફોએ અહેવાલ આપ્યો છે કે ગંભીર મંગળવારે ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્યોને મળ્યો હતો. જોકે News 18ના રિપોર્ટ પ્રમાણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ડબલ્યુ.વી. રમને પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને હવે આવતીકાલે વિદેશી ઉમેદવારનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ […]
હેડને લાઇફ લાઇન મળી, મેકમુલેને 98 મીટર છગ્ગો ફટકાર્યો; મેચની મોમેન્ટ્સ
ICC T-20 વર્લ્ડ કપ 2024ની 35મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને 5 વિકેટે હરાવ્યું. સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાના બેટર ટિમ ડેવિડે છેલ્લી […]









