Sports

વર્લ્ડ કપમાં સૌથી ઝડપી, ઓમાનને 8 વિકેટે હરાવ્યું; સુપર-8 માટે આશા જીવંત

ઇંગ્લેન્ડના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપમાં ઓમાનને 8 વિકેટે હરાવ્યું હતું. એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ગુરુવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓમાનની ટીમ માત્ર 47 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડના બેટર્સે 3.1 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી […]

Sports

ટી૨૦ વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનનો ૧૦ વર્ષ જૂનો રેકોર્ડ અર્શદીપ સિંહે તોડ્‌યો

૧૨ જૂનના રોજ ટીમ ઈન્ડિયાએ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ન્યૂયોર્ક ખાતે સંયુક્ત યજમાન યુએસએ સામે રમાયેલી મેચમાં ૭ વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહનું ખૂબ સારું પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય ભારતના પક્ષમાં રહ્યો હતો. ભારતીય ટીમે […]

Sports

2 ઓવરમાં 29 રન આપ્યા ત્યારે કહ્યું- કૂલ રહીને લાઇન લેન્થમાં બોલિંગ કર, વિકેટ મળશે

બુધવારે T-20 વર્લ્ડ કપમાં અમેરિકા સામે રમાયેલી મેચમાં અર્શદીપે 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. T20 વર્લ્ડ કપમાં ભારતના કોઈપણ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલાં રવિચંદ્રન અશ્વિને મીરપુરમાં વર્લ્ડકપ-2014માં ઓસ્ટ્રેલિયા સામે 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. અર્શદીપે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં આયર્લેન્ડ વિરૂદ્ધ 2 ઓવરમાં 29 રન આપ્યા હતા, જેના પછી […]

Sports

રોહિત-વિરાટ નિષ્ફળ રહ્યા, મુંબઈના સૌરભે આઉટ કર્યા; સૂર્યા-શિવમે ભારતની નૈયા પાર કરાવી

સૂર્યકુમાર, ટીમ ઈન્ડિયાના શિવમ દુબે અને અમેરિકાના સૌરભ નેત્રાવલકર. ભારત અને અમેરિકા વચ્ચેની મેચ બાદ આ મુંબઈકરોના નામ દરેકને યાદ રહી ગયા હશે. આ બંને ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત આમને-સામને રમી હતી. અને મેચ પણ બરાબરીની થઈ હતી. ભારત જીત્યું, પરંતુ અમેરિકાએ સારી લડત આપી. T-20 મેચમાં 111 રનનો ટાર્ગેટ હતો. સામે રોહિત, કોહલી, […]

Sports

હરભજને પાકિસ્તાની ક્રિકેટરને તતડાવી નાખ્યો, અકમલે અર્શદીપ સિંહ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને પંજાબના AAPના લોકસભા સાંસદ હરભજન સિંહ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ આમને-સામને છે. ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન હારથી નારાજ કામરાન અકમલે ભારતીય ટીમના બોલર અર્શદીપ સિંહ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આનાથી ગુસ્સે થઈને હરભજન સિંહે કહ્યું- ‘તું કામરાન અકમલ, તારે ગંદું મોઢું ખોલતાં પહેલાં શીખોનો ઈતિહાસ […]

Sports

આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે; પાકિસ્તાન પાસે હોસ્ટિંગ છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાહોરમાં રમાઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે 19મી ફેબ્રુઆરીથી 9મી માર્ચ સુધી પાકિસ્તાનની યજમાનીમાં રમવાની છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેનો ડ્રાફ્ટ શેડ્યૂલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને સબમિટ કર્યો છે. આ મુજબ ભારત-પાકિસ્તાન મેચ લીગ તબક્કાની છેલ્લી મેચ હશે. રિપોર્ટ્સનું માનીએ તો આ મેચ […]

Sports

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને રોમાંચક રીતે હરાવ્યું

ઇતિહાસનું થયું પુનરાવર્તન ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપના મંચ પર પાકિસ્તાનને ફરી એકવાર હરાવી ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. ૨૦૨૪ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગયા રવિવારે રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ આ મેચ ૬ રને રોમાંચક રીતે જીતી લીધી હતી. આ મેચમાં હાદિર્ક પંડ્‌યાએ શાનદાર […]

Sports

ત્રણેય કોર્ટ પર ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી યુવા ખેલાડી, ફાઈનલમાં એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવ્યો

સ્પેનના કાર્લોસ અલ્કારાઝે રવિવારે એલેક્ઝાંડર ઝવેરેવને 6-3, 2-6, 5-7, 6-1, 6-2થી હરાવીને તેની પ્રથમ ફ્રેન્ચ ઓપન જીતી હતી. આ તેનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું. આ જીતમાં તે સેમિફાઈનલની જેમ જ બે સેટથી એકથી પાછળ રહી ગયો હતો. અલ્કારાઝે ક્લે કોર્ટ ગ્રાન્ડ સ્લેમ પણ જીત્યો હતો. અગાઉ, તેણે 2022માં યુએસ ઓપનમાં હાર્ડ કોર્ટ પર અને […]

Sports

ભારત પાકિસ્તાન વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની સૌથી મોટી અને મહત્વની મેચ

આજે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની સૌથી મોટી અને મહત્વની મેચ ભારત પાકિસ્તાન વચ્ચે રમાશે. એક તરફ ભારત આયર્લેન્ડને હરાવીને આવી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ અમેરિકાના હાથે ખરાબ હારનો સામનો કરીને મેદાનમાં ઉતરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં બંને ટીમો પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગશે. પણ ન્યૂયોર્કનું ખરાબ […]

Sports

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની પોતાની પહેલીજ મેચમાં રોહિત શર્માએ ૩ સિક્સર ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયાની શાનદાર શરૂઆત આયર્લેન્ડ વિરુદ્ધ ટી૨૦ વર્લ્ડ કપની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની પોતાની પહેલી જ મેચમાં તેણે ૩ સિક્સર ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે સિક્સર ફટકારવાની બાબતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા આંકડાને સ્પર્શ કર્યો છે જેની […]