વર્લ્ડકપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ ૫ ટી ૨૦ મેચની સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. ટી ૨૦ વર્લ્ડકપ જુનમાં વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારના રોજ ન્યુઝીલેન્ડની સાથે ટી ૨૦ મેચની ડોમેસ્ટ્રીક સીરિઝનું શેડ્યુલ જાહેર કર્યું છે. કીવી ટીમ ૧૮ એપ્રિલ થી ૨૭ એપ્રિલ સુધી પાકિસ્તાનનો પ્રવાસ કરશે. ન્યુઝીલેન્ડ ૧૭ મહિનામાં પાકિસ્તાનમાં આ ત્રીજાે પ્રવાસ […]
Sports
મુંબઈ ક્રિકેટ ટીમે વિદર્ભને હરાવી રણજી ટ્રોફી ખિતાબ ૪૨મી વખત જીતી લીધો
મુંબઈ ક્રિકેટ ટીમે ફરી એકવાર રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪નો ખિતાબ જીત્યો મુંબઈએ વિદર્ભને હરાવી રણજી ટ્રોફી ખિતાબ ૪૨મી વખત જીતી લીધો છે. મુંબઈની ટીમ રણજી ટ્રોફી ઈતિહાસનો રેકોર્ડ હતો તે ૪૮મી વખત ફાઈનલ રમી રહી હતી. વિદર્ભની ટીમ ત્રીજી વખત ફાઈનલ રમી રહી હતી.હવે મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪નો ખિતાબ પોતાના નામે કરી લીધો […]
શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર લાહિર થિરિમાનને કાર અકસ્માત નડ્યો
અક્સ્માત થયો ત્યારબાદથી પંત હજુ સુધી મેદાનમાં પરત ફર્યો નથી. ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે ત્યારે વધુ એક ક્રિકેટરના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ વખતે શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર લાહિર થિરિમાન કાર અકસ્માતનો શિકાર બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ૧૪ માર્ચના રોજ તેની કારનો ગંભીર અકસ્માત થયો છે. […]
૧૦૦મી ટેસ્ટમાં ૯ વિકેટ લીધી, સારું પ્રદર્શન છતાં અશ્વિને પોસ્ટ કરીને પોતાની જ મજાક ઉડાવી
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ??રવિચંદ્રન અશ્વિન માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ શાનદાર રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન તેણે માત્ર ૫૦૦ વિકેટ જ નહીં પરંતુ ૧૦૦ ટેસ્ટનો માઈલસ્ટોન પણ હાંસલ કર્યો હતો. ઉપરાંત, શ્રેણીની ખરાબ શરૂઆતમાંથી બહાર આવીને, છેલ્લી ૨ મેચોમાં તેની જબરદસ્ત બોલિંગે ટીમ ઈન્ડિયાને ૪-૧થી શ્રેણી જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી. […]
શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણેએ પોતાના પ્રદર્શન વડે ક્રિકેટમાં પોતાની ટીમને માટે મહત્વની ઈનીંગ રમી દર્શાવી
મુંબઈ, શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણેએ હવે પોતાના નબળા ફોર્મથી છૂટકારો મેળવતી બેટિંગ કરી છે. પોતાના પ્રદર્શન વડે ઘરેલું ક્રિકેટમાં પોતાની ટીમને માટે મહત્વની ઈનીંગ રમી દર્શાવી છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં મેચમાં વાનખેડેની પીચ પર ઐયર અને રહાણેએ દમ દેખાડતી બેટિંગ કરી છે. બંને છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ હતા. ન તો મેદાન પર […]
મુશીર ખાને રણજી ટ્રોફી ફાઈનલમાં ૨૫૫ બોલમાં સદી ફટકારી
રણજી ટ્રોફી ફાઈનલમાં મુશીર ખાને ૧૯ વર્ષ અને ૧૪ દિવસની ઉંમરમાં સદી ફટકાવનાર સૌથી યુવા મુંબઈ બેટ્સમેનના રુપમાં સચિન તેંડુલકરે રેકોર્ડનો રેકોર્ડ તોડ્યો છે. ૨૫૫ બોલમાં સદી ફટકારી છે. ૧૦ માર્ચ રવિવારથી મુંબઈ અને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફી ૨૦૨૪ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં હાલમાં મુંબઈ ખુબ આગળ નીકળી ચૂકી છે, પરંતુ મુંબઈની […]
3 કલાક સુધી મેચ રોકી રાખી, પછી 2 વેઇટ કેટેગરીમાં ફાઇટ કરી
સ્ટાર રેસલર વિનેશ ફોગાટે 3 કલાકના સંઘર્ષ બાદ નેશનલ વુમન રેસલિંગ ટ્રાયલ્સ જીતી લીધી છે. તેણે 50 કિગ્રા વેઇટ કેટેગરીમાં શિવાની પવારને 11-6 થી હરાવી હતી. હવે તે આવતા મહિને યોજાનારી એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભારતીય ટીમનો ભાગ બનશે. અગાઉ, વિનેશે પટિયાલા સેન્ટર ઓફ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ખાતે 50 KG અને 53 KG વેઈટ […]
વિરાટ છેલ્લા બે મહિનાથી બ્રેક પર, ટીમમાં સ્થાન મેળવવા IPLમાં બતાવવું પડશે ક્લાસિક પર્ફોર્મન્સ
ભારતનો સ્ટાર બેટર કિંગ કોહલી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાંથી બહાર થઈ શકે છે. ટેલિગ્રાફે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે નેશનલ સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન આ 35 વર્ષીય ભારતીય બેટર માટે છેલ્લી તક છે, જો […]
ક્રિકેટરોની સેલરી વધશે, હાલમાં એક મેચ માટે ₹15 લાખ મળે છે; બોનસ પણ મળી શકે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના ટેસ્ટ રમતા ખેલાડીઓની ફી વધારવાનો નિર્ણય લીધો છે. હાલમાં ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આઈપીએલ બાદ ખેલાડીઓની ટેસ્ટ મેચ ફીમાં વધારો કરવામાં આવશે. એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને એક ODI માટે 6 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 3 લાખ […]
રોહિત શર્મા મેચની વચ્ચે કેમેરાપર્સન પર ભડક્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Iભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા DRS રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન પર ભડકી ગયો હતો. રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન સતત મોટી સ્ક્રીન પર રોહિતને દેખાડી રહ્યા હતા. જેના કારણે ગુસ્સે થઈને રોહિતે તેને રિપ્લે બતાવવાની સલાહ આપી હતી. […]










