નવી દિલ્હી રાજસ્થાન માટેની કરો યા મરોવાળી મેચમાં ઇવિન લૂઇસે આક્રમક શરૃઆત કરી હતી અને તેણે પોતાની આઇપીએલની નિષ્ફળતાઓને ભૂલી જઇને ત્રણ વર્ષ બાદ અડધી સદી ફટકારી હતી. તેની આ ટી૨૦ કારકિર્દીની ૩૭મી અડધી સદી પણ હતી. લૂઇસ આઇપીએલની ત્રીજી સિઝનમાં રમી રહ્યો છે. ૨૦૧૮માં તેણે ૧૩ મેચમાં ૩૮૩ રન બનાવ્યા હતા પરંતુ ૨૦૧૯ની સિઝન […]
Sports
કોરોનાના કારણે IPL થઈ સ્થગિત, આ નવા લૂક સાથે પાછો ફર્યો MS ધોની
મહામારી કોરોનાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ કારણે ભૂતપૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પથી રવાના થયા છે. જ્યારે તેઓ કેમ્પથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ ફ્રેંચ કટ દાઢીના નવા લૂકમાં ચાહકો સમક્ષ આવ્યા અને ચાહકોને ઓટોગ્રાફ પણ આપ્યા. કોરોનાના કારણે IPL […]
કોરોના વાયરસને કારણે બગડી IPL ની મજા, શાહરૂખ ખાન બોલ્યો, ‘રાહ જુઓ શો ચાલશે’
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના કૉઑનર અને બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને આશા બતાવી છે કે, કોરોના વાયરસની અસર ઓછી થશે ત્યારે IPL તમામ આવશ્યક સ્વાસ્થ્ય સાવધાનીઓની સાથે આગળ વધશે. IPLને 15 એપ્રિલ સુધી લંબાવ્યા પછીના એક દિવસ પછી શનિવારના મુંબઇમાં IPL ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ પહેલા તમામ ફ્રેન્ચાઇઝીના માલિક એકબીજાને મળ્યા અને આ મુદ્દે વાતચીત કરી. આ પછી […]
8 વર્ષ પહેલાં સચિન તેંડુલકરે આજના જ દિવસે રચ્યો હતો ઈતિહાસ, કર્યો હતો આ મોટો ધમાકો
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 8 વર્ષ પહેલાં ક્રિકેટ ઇતિહાસમાં આ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો હતો, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. 16 માર્ચ, 2012ના રોજ સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી સદી પૂરી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. સચિન તેંડુલકરે 8 વર્ષ પહેલાં રચ્યો હતો ઇતિહાસમાં સચિને 100મી સદી પૂરી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો સચિને બાંગ્લાદેશ સામે […]