બેકિંગ અમરેલી અમરેલી જિલ્લામાં કોંગ્રેસ ના વિપક્ષ નેતા ગઢમાં ગાબડું. જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ સેંજળીયા જોડાયા ભાજપમાં પ્રાપ્ત માહિતી મુજબ વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેનાર કોંગ્રેસના પીઢ આગેવાન અને ડેડાણ જિલ્લા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલા હાલના જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ સેંજલિયા આજ રોજ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે ,કોંગ્રેસને હંમેશા વફાદાર […]
Uncategorized
અમરેલી. વડિયા ગામના આદરણીય શ્રી કિરીટભાઈનો વતન પ્રેમ અનન્ય છે.મેટ્રિક સુધીનો અભ્યાસ વડીયાની સરકારી શાળામાં કર્યો.
અમરેલી. વડિયા ગામના આદરણીય શ્રી કિરીટભાઈનો વતન પ્રેમ અનન્ય છે.મેટ્રિક સુધીનો અભ્યાસ વડીયાની સરકારી શાળામાં કર્યો. રાજકોટ અને અમરેલીની કોલેજ મા B.Sc.ખૂબ ગરીબ પરિવારમાં જન્મ , પિતાનું સ્વાસ્થ્ય સારું નહીં. આર્થિક પરિસ્થિતી ઘણી નબળી. પોતાની કારકિર્દી બનાવવામાં સમાજમાથી મદદ મેળવી. રાજકોટની કેન્દ્ર સરકારની એ.જી. ઓફિસમાં Auditor તરીકે નિમણૂક નોકરીમાં 34 વર્ષની સરકારી નોકરીની કારકિર્દી આજના […]
રાજુલાના પીપાવાવ ગામ વિશ્વાસઘાતના છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા વિશ્વાસઘાત અને છેતરપિંડી ના ગુન્હાના આરોપીને પકડી પાડતી સ્પેશ્યલ
ન્યુઝ રાજુલા રાજુલાના પીપાવાવ ગામ વિશ્વાસઘાતના છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા વિશ્વાસઘાત અને છેતરપિંડી ના ગુન્હાના આરોપીને પકડી પાડતી સ્પેશ્યલ સ્કવોડ સાવરકુંડલા પોલીસ નિર્દેશક પોલીસ મુખ્ય અધિકારી ની સુચના અન્વયે અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા તારીખ 8 10 20 થી 22 10 20 સુધી ખાસ drive રાખેલ […]
રાજસ્થાની શખ્સ પકડાયો જામનગરના રામપર પાટીયા પાસે દેશી તમંચા અને કાર્ટીસ સાથે ઝડપાયો
રાજસ્થાની શખ્સ પકડાયો જામનગરના રામપર પાટીયા પાસે દેશી તમંચા અને કાર્ટીસ સાથે ઝડપાયો
ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ વજુભાઈ ધાણક ના પરિવારને તૈલી ચિત્ર અર્પણ કરાયું…
ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ વજુભાઈ ધાણક ના પરિવારને તૈલી ચિત્ર અર્પણ કરાયું… – બગસરા સથવારા સમાજની વાડી ખાતે મંત્રી ગુજરાત સરકારના ધર્મેન્દ્ર સિંહ જાડેજા ના વરદ હસ્તે તૈલી ચિત્ર અર્પણ કરાયું… ગુજરાત સરકાર દ્વારા સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ધાણકના પરિવારને તૈલી ચિત્ર અર્પણ કરાયું… આ તકે મંત્રી ગુજરાત સરકાર ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને ફાઇનાન્સ […]
રાજ્ય સરકાર દ્વારા ઓથ એકટ માં મનસ્વી સુધારા વિરોધ માં વડીયા તાલુકા બાર અને નોટરી એસોસિયેશન
રાજ્ય સરકાર દ્વારા ઓથ એકટ માં મનસ્વી સુધારા વિરોધ માં વડીયા તાલુકા બાર અને નોટરી એસોસિયેશન દ્વા રા સખ્ત વિરોધ મામલતદાર શ્રી ને આવેદન અપાયું તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તા. ૬-૧૦-૨૦ ના નોટી ફિકેસંન દ્વારા ઓથ એકટ માં કાયદાકીય જોગવાઈ ઓનો ભંગ કરી તલાટી કમ મંત્રી ઓને ૨૨ પ્રકારના સોગંદનામા કરવાની સત્તા આથી દેવામાં આવતા […]
ધારી વિધાનસભા બેઠક પર યોજાયેલ ચૂંટણીઓની રસપ્રદ આંકડાકીય માહિતી
ધારી વિધાનસભા બેઠક પર યોજાયેલ ચૂંટણીઓની રસપ્રદ આંકડાકીય માહિતી છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપા ત્રણ, કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એક એક વખત વિજે આગામી ધારી પેટા ચૂંટણીમાં ૧.૧૩ લાખ પુરૂષો અને ૧.૦૪ લાખ સ્ત્રીઓ એમ કુલ ૨,૧૭,૪૮૮ મતદારો મતદાન કરશે : કુલ ૩૩૭ પોલીંગ બુથ અમરેલી જિલ્લામાં આગામી તા.૦૩.૧૧.૨૦૨૦ના રોજ ૯૪-ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી […]
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છુટી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
પ્રેસનોટ તા.૦૯/૧૦/૨૦૨૦ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છુટી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *અમરેલી […]
અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકા માં કૃષિ સહાય પેકેજ ઓનલાઈન એન્ટ્રી માં પ્રથમ.- ખેતી વિસ્તરણ અધિકારી પ્રતીકભાઈ નું સતત મોનીટરીંગ.- વધુ માં વધુ ખેડૂતો લાભ લે તેવી અપીલ કરવામાં આવી.
અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકા માં કૃષિ સહાય પેકેજ ઓનલાઈન એન્ટ્રી માં પ્રથમ.- ખેતી વિસ્તરણ અધિકારી પ્રતીકભાઈ નું સતત મોનીટરીંગ.- વધુ માં વધુ ખેડૂતો લાભ લે તેવી અપીલ કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ અને પાક નુકસાની ના હિસાબે વર્ષ ૨૦૨૦-૨૧ માટે કૃષિ સહાય પેકેજ ખેડૂતો ને સહાય ના ફોર્મ હાલ તારીખ.- ૦૧/૧૦ થી ૩૧/૧૦ […]
અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકા નું મોટા ઉજળા ગામ
અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકા નું મોટા ઉજળા ગામ ની સ્વારથ સેવા ની જ્યોત જગાવતા મોટા ઉજળા ગામ ના વતની બસ્યા ભાઈ…જે લગભગ છેલ્લા 38 વર્ષથી પાણી માં તરવયા તરીકે સેવા કરે છે. ગમે તેવી પૂર ની પરિસ્થિતિ માં જીવ ના જોખમે નદી ,કુવા કે તળાવ માંથી લોકો ને ,માલઢોર ને હેમખેમ ઉગારી કોઈ પણ જાત […]









