*કચ્છ કુંદરોડીના_ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રસુલખાન હુસેનખાન પઠાણ કુંદરોડી ગામ માટે ખૂબ જાગરૂકતા દેખાડેલી*.
કોરોનો વાયરેસ થી બચવા માટે કુદરોડી ગામ ના સરપંચ ખુબ સારા કામો કરી રહ્યા છે.
તેમને પોતાના ગામ માટે. સમગ્ર ગ્રામ ની અંદર ફોગીગ કરાવેલુ જેથી મચ્છરો અને જતુઓ નો નાશ થાય.
વધું માહિતી આપતાં કુદરોડી ના સરપંચ રસુલખાન પઠાણ.
તેવું
– સિકંદર ભાઈ ઉન્નંડ એ પોતાની યાદીમાં જણાવ્યું હતું
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા
*કેમેરામેન સિકન્દર ઉન્નડ*