🍲
જામનગર કોરોના લોકડાઉં
ભુખીયા ને ભોજન પોચાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું
સમગ્ર વિશ્વમાં કોરોના નો કાળો કેર છવાયો છે ભારત સરકાર દવારા લોકડાઉન કરવામાં આવ્યું છે તીયારે જામનગર માં પણ આ અંગે ચુસ્ત પણે પાલન થઈ રહયુ છે તયારે ગરીબ અને મજુર લોકોને જરૂરિયાત મુજબ જમવાનું મળી રહે તે માટે જામનગર ના સેવા ભાવી કમલેશભાઈ વસિયર અને તેની પારિવારિક ટીમ દ્વવારા દરોજ ભોજન પોંહચાડવાનું ઉમદા કાર્ય થઇ રહ્યું છે અને દરોજ મોટી સંખ્યા માં લોકો ને ભોજન મળી રહે છે જે ખુબજ પ્રસનીય છે
🎤✍
જામનગર થી
પિનાકીની ભટ્ટ