આજરોજ લખપત તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન અને ઘડુલી તાલુકા પંચાયત ના સદસ્ય હવાબાઈ રાયમા ના પરિવાર દ્વારા તેમના મત વિસ્તાર ના ઘડુલી અને નાની વિરાણી ગામના ૮૦ જેટલા ગરીબ લોકોને રેશન કીટ આપવામાં આવી એન લોકો ને કહેવામાં આવ્યું કે તમાને કોઈ પણ જરૂરત હોત તો એમને યાદ કરજો અમે તમારી સાથે છીએ અને લોકો ને ગર થી બહાર ના નીકળ વા ભલામણ કરાયી સાથે મળી ને ઉપર વાળા પાસે દેશ માટે દુઆ કરો કે દેશ માં જે આ કોરોના નો કાળો કેહર ચાલે છે તેના થી ઉપર વાળો હર હિન્દુસ્તાની ને સિફા દે
આવા સમાજ ના મોભીઓ ની સમાજ ને જરૂર છે
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર