Gujarat

સુરત નેશનલ હાઈવે પર સુરત થી સૌરાષ્ટ્રવાસી કોરો ના ના ડર થી વતન જઈ રહ્યા છે તે લોકો માટે વાહનો તથા નાસ્તાની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી

સુરત નેશનલ હાઈવે પર સુરત થી સૌરાષ્ટ્રવાસી કોરો ના ના ડર થી વતન જઈ રહ્યા છે તે લોકો માટે વાહનો તથા નાસ્તાની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી

સુરત નેશનલ હાઈવે પર સુરતથી સૌરાષ્ટ્રવાસી કોરોના ના ડરથી વતન જઈ રહ્યા છે આ લોકો માટે વાહનની સુવિધા તથા નાસ્તાની વ્યવસ્થા કરી આપનાર આ પોલીસ જવાનોને અને સ્વયં સેવક મિત્રોને અભિનંદન અહીં મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ કોમી એકતાનું જીવતુ જાગતું ઉદાહરણ મુસ્લિમ ભાઈઓ દ્વારા નાસ્તા તથા પાણી નું વિતરણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

Screenshot_20200326-182517_WhatsApp-2.jpg Screenshot_20200326-182614_WhatsApp-1.jpg Screenshot_20200326-182528_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *