સ્લગ : લીંબડી ભવાની ગ્રુપ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું
હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજ નું કમાઈ રોજ ખાતા પરિવારો માટે કપરા સંજોગો સર્જાયા છે ત્યારે હેન્ડ ટુ માઉથ લોકો માટે દિવસો કાઢવા દુષ્કર બનેલા છે. આવા સમયે લીંબડી નું ભવાની ગ્રુપ ના કાર્યકરો લોકો ના વ્હારે આવ્યું છે અને ગ્રુપ દ્વારા છેલ્લા 3 દિવસ બેય ટાઈમ અલગ અલગ નાસ્તા, જમવાનું, પૃરૂ પાડી અનોખી સેવા નું ઉદાહરણ પૃરૂ પાડીયું છે.
રિપોર્ટર
લીંબડી
દિપકસિંહ વાઘેલા