*રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ પર પથ્થરમારો હુમલો.*
*રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા નીકળ્યા ઘરની બહાર. લોકોના ટોળાએ કર્યા પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. ક્લસ્ટર કરવામાં આવેલ વિસ્તારમાં પતરા તોડી પાડવામાં આવ્યા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ કાફલો પહોંચતા મામલો થાડે પાડવામાં આવ્યો હતો. S.R.P. જવાન દ્વારા ટીયર ગેસ છોડ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. થોડા દિવસ અગાઉ પણ આ વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળી હોબાળો મચાવ્યો હતો.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


