Gujarat

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I વી.કે.ગઢવી કોરોના પોઝિટિવ

*રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I વી.કે.ગઢવી કોરોના પોઝિટિવ.*

*રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉન જાહેર થયા બાદ કોરોના વોરિયર્સ તરીકે શહેર પોલીસે મહત્વની કામગીરી કરી હતી. A.P સેન્ટર એવા જંગલેશ્વરમાં P.I વી.કે.ગઢવીએ જબરી કામગીરી કરી હતી. ભક્તિનગર પોલીસમાં યશસ્વી કામગીરી કરતા તેઓની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુંક થઇ હતી. P.I વી.કે.ગઢવીને પણ કોરોના પોઝિટિવ આવતા તેઓએ તબીબી સલાહ લઈને આઇસોલેટ થયા છે. શહેર પોલીસમાં સંક્રમિત જવાનોની સંખ્યા વધીને ૫૩ સુધી પહોંચી ગઈ છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200918-WA0104.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *