ન્યુઝ અમદાવાદ
જુનાવાડજ સોરાબજી કમ્પાઉન્ડ માં ઈશા ધવલ એન્ટરપ્રાઇઝ પ્રસ્તુત ગુજરાતી આલ્બમ પહેલા નમો મા બાપ નું શૂટિંગ તારીખ 9/9/2020 ના રોજ પૂરું કરવામાં આવ્યું
કેમેરામેન -મનુભા ઝાલા. પ્રોડ્યુસર ઈશા ધવલ. ડાયરેક્ટર અનિતા સોંદરવા.મેકઅપ આશા સોલંકી. ગીતકાર કાંતિભાઈ સોલંકી
આર્ટિસ્ટ.રેખા રાજગોર.પ્રભવ સુમેરા.ગીતાબેન પટેલ.કાન્તીભાઈ સોલંકી.દિલીપભાઈ દવે.ભરતભાઈ દવે.સુનિલભાઈ.સ્પેશ્યલ થેંક્સ.જમનાબેન સુમેરા ભારતીબેન ધવલ પુનિત ધવલ દ્વારા અમદાવાદ ખાતે ફિલ્મ શુટિંગ કરવામાં આવ્યુ હતું આ ફિલ્મ મા બાપ ને ધ્યાનમા લયને બનાવામાં આવ્યુ હતું મા બાપ ઉપર થી ડાયરેકટર અનિતા સોંદરવા દ્વારા બનાવવામાં આવ્યુ હતું
રિપોર્ટર :વિક્રમ સાંખટ રાજુલા



